જમીન ચકાસણી કરાવવા માટે સંપર્ક કરો...
WhatsApp on 9664848841
#kheti #khedut #growth
🌱.. જમીન ચકાસણી (Soil testing) અને તેનું મહત્ત્વ..🌱
🙏🙏જમીનની ઉત્પાદકતા ઘટવી? પાક સારો થતો નથી? આવી ઘણી ખેતી સમસ્યાઓનું મૂળ કારણ જમીન હોઈ શકે છે. ખેતી માં ઘણા પ્રશ્ન જમીન થી જ શરૂ થાય છે અને ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે જમીન કયા પ્રકાર ની છે?, pH કેટલી છે? EC કેટલો છે? કાર્બન નું પ્રમાણ કેટલું છે? વગેરે.. અને આપણે કોઈ પણ નવા પાક નું વાવેતર કરતાં હોઈએ છીએ, વગર જોતો ખર્ચ કરીએ છીએ અને પાક નિષ્ફળ થાય એટલે પછતાંએ છીએ.
🌱🌾🌿🍀🍁🍂
🍀આવી જ નવી માહિતી મેળવતા રહેવા માટે તમે અમારી સાથે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો છો:
👉 Facebook:-
https://www.facebook.com/profile.php?id=61556998558110
👉WhatsApp:-
https://chat.whatsapp.com/LQbZAHDwVUU5nLbHBCW1MM
👉 YouTube:-
http://www.youtube.com/@GreenGrowth-zf9oz
#growth #agribusiness #gujarat #agribusinessnews #agriculture #farming #soiltesting #agriculturalbusiness #agriculturalscience #businessstartup #soilhealth #fertilizer #nutrients #nitrogen #phosphorous #potassium #organicfarming