Tunnel માં ફસાયેલા કામદારોને બહાર કાઢવા ખાસ ઓપરેશન #tunnel #uttarakhand #latestnews
Malaika arora spotted #malaikaarora #spotted #gym #fypシ #dailyupdates #dailynews #hindi #bollywood
Sussane khan airport પર આકર્ષક look માં દેખાયા #sussanekhan #airport #spotted #dailyupdates
Sussane khan airport પર આકર્ષક look માં દેખાયા #sussanekhan #airport #spotted #dailyupdates
Dulquer salman spotted #salman #spotted #mumbaiairport #bollywoodnews #dailyupdates #dailynews #fypシ
Karan kundra spotted #karankundra #spotted #mumbaiairport #dailyupdates #dailynews #explore #fypシ
Ajay devgan mumbai માં shooting કરતા જોવા મળ્યા #ajaydevgan #mumbaiairport #spotted #dailyupdates
Kangana ranaut spotted #kanganaranaut #spotted #mumbaiairport #bollywoodnews #dailyupdates #explore
આવા યુથ જો આઈકોન બનતું હોય તો યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્યની ચિંતા થાય
એલ્વીશ યાદવ નામનો એક યુવક થોડા સમય પહેલાં બિગ બોસનો વિજેતા બન્યો હતો. આ એલ્વીશ એક યુ ટ્યુબર તરીકે લાખો ફોલોઅર્સ ધરાવતો હોવાના કારણે બિગ બોસમાં બોલાવાયો હતો. બિગ બોસ જીત્યા બાદ એલ્વિશ ને હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સહિત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને નિર્મલા સિતારામન સહિતના અનેક લોકોએ અભિનંદન આપીને ફોટો પડાવ્યો હતો. હવે આ જ એલ્વિશ અને તેના પાંચ મિત્રોની સામે દીલ્હીમાં ફરિયાદ થઈ છે.
એલ્વિશ સામે રેવ પાર્ટી કરાવવાનો, સાંપના ઝેરનો ગેરકાનુની ઉપયોગ કરવાનો જેવા આરોપો લગાવાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજકારણીઓનું તો સમજ્યા કે એ લોકો તો વોટ માટે ગરજે ગધેડાને પણ બાપ બનાવતા અચકાય તેમ નથી પરંતુ દેશની યુવા પેઢી જો આવા વ્યક્તિને પોતાનો આઈકોન માનતી હોય તો એ યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા થવી ચોક્કસપણે જરૂરી છે.
આજના કાર્યક્રમમાં આ અંગે વાત કરીશું.
Shruti hassan spotted #shrutihaasan #spotted #mumbaiairport #bollywoodnews #dailyupdates #explore
દીવાળી ટાણે સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ ગરીબ જનતાને ત્રાહીમામ પોકારાવશે
એક તરફ દીવાળી માથા પર આવી રહી છે ત્યારે બીજી તરફ સસ્તા અનાજના દુકાનદારોએ રાજ્યવ્યાપી હડતાલ પાડી છે. આ સ્થિતીમાં રાજ્યની ગરીબ જનતા કે જે તહેવારની ઉજવણી માટે જરૂરી તેલ અને અનાજથી વંચિત રહે એ પ્રકારની પરીસ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે.
સરકાર સાથે થયેલી બેઠક પડી ભાંગ્યા બાદ ફેર પ્રાઈઝ શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ હડતાલ ચાલુ રાખવાની વાત કરી છે તો બીજી તરફ મંત્રી કૂંવરજી બાવળીયાએ જરૂર પડે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી છે.
આ સ્થિતીમાં મરો તો ફક્ત ગરીબ અને મધ્યમવર્ગનો જ થવાનો છે.
આ કાર્યક્રમમાં આપણે આ મૂદ્દે વાત કરીશું.
આમ આદમી પાર્ટીનું રાજકીય ભવિષ્ય 2 નવેમ્બર નક્કી કરશે?
સત્યેન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને ત્યાર બાદ સંજ્ય સિંહની ધરપકડ બાદ હવે 2 નવેમ્બરના રોજ ઈડી દ્વારા દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુછપરછ થવા જઈ રહી છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ પુછપરછ બાદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે.
આજના કાર્યક્રમમાં આ મૂદ્દે સવિસ્તાર આકલન કરવાનો પ્રયત્ન કરીશું.
Daisy shah spotted #daisyshah #spotted #mumbaiairport #dailyupdates #dailynews #bollywoodnews #fypシ
શહેરમાં રહેતા માલધારીઓના પ્રશ્નો પણ વિચાર માગે એવા છે તો કોણ સાંભળશે?
અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. હાઈ કોર્ટે આ મૂદ્દે અત્યંત કડક વલણ લઈને આ સમસ્યાને તત્કાલ અસરથી દૂર કરવાનો નિર્દેશ કર્યો છે. મ્યુનિસીપાલિટીની ટીમ પોલીસને સાથે લઈને પકડવા જાય છે ખરી પરંતુ પશુ માલિકો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવે છે પરિણામે સરકારી અધિકારી કે કર્મચારીઓને ઈજાનો ભોગ બનવું પડે છે.
ત્યારે સવાલ એ થાય છે કે આ સમસ્યાથી ક્યારે પણ છુટકારો મળશે ખરો? કારણકે બીજી તરફ શહેરમાં વસતા માલધારીઓના પ્રશ્નો પણ ઘણે અંશે વાજબી છે. ત્યારે એ પ્રશ્નો ને કોણ સાંભળશે એ સવાલ પણ ઉભો થાય છે.
આજના કાર્યક્રમમાં આ મૂદ્દે વાત કરીશું.
Urfi javed #urfijavedviralvideo #spotted #dailyupdate #dailynews #dailypost #exploretheworld #sharethelove
દ્રશ્યો કેમેરામાં કેદ #ahemdabad #gujarat #cameravideo #catch #dailyupdates #dailynews #explore #fy
Red carpet માં Priyanka Chopra એ અનોખા અંદાજમાં આપ્યા photos #redcarpet #priyankachopra #spotted
રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર લગાવેલા જાસુસીના આરોપમાં કેટલું તથ્ય
દેશભરમાં સવારથી એ મૂદ્દે વિવાદનો વંટોળ ઉભો થયો કે શું સરકાર દ્વારા સ્પોન્સર્ડ હેકર્સ રાહૂલ ગાંધી સહિતના વિપક્ષના એવા તમામ નેતાઓનો આઈ ફોન હેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? કારણકે આ તમામ વિપક્ષી નેતાઓને એપ્પલ કંપની દ્વારા એલર્ટ મોકલવામાં આવ્યો હતો કે સ્ટેટ સ્પોન્સર્ડ હેકર્સ દ્વારા તેમના ફોન અને ઈમેલ એકાઉન્ટને હેક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ તમામ નેતાઓ એવા છે કે જેમણે અદાણીના મૂદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ સહિતના તમામ નેતાઓએ આ મૂદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ એપ્પલ કંપની દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી કે 150 દેશોમાં આવી ઘટના બની છે. પરંતુ આ ખુલાસે એટલે ગળે ઉતરતો નથી કે એપ્પલે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે 150 દેશોમાંથી કેટલા પોલીટીકલ લીડર્સના આઈ ફોનને હેક કરવાનો પ્રયાસ કરાયો છે.
આ મૂદ્દે જો આઈ ફોન સ્પષ્ટતા નહી કરે તો વિપક
ચુંટણી બોન્ડ મામલે સૂપ્રીમ કોર્ટમાં સરકારની દલિલ કેટલી ટકી શકશે?
ચુંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન મળતું હોય છે. પરંતુ આ દાન કોણ આપે છે એ જાણવાનો અધિકારી દેશની જનતાને નથી એવું સોગંદનામું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરીને દેશમાં આશ્ચર્યનું વાતાવરણ સર્જ્યું છે. મુખ્ય ન્યાયધિશ ચંદ્રચૂડ સહિત પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરવા જઈ રહી છે ત્યારે પારદર્શિતાનો ઢોલ પીટતી મોદી સરકાર શા માટે પોલીટીકલ ડોનેશન આપનારાઓના નામ જાહેર કરવા નથી માગતી એ એક મોટો સવાલ છે.
આજે આપણે આ મૂદ્દે વાત કરીશું.
જો વડાપ્રધાનના આ ભાષણમાં કોઈ એક વાત નવી હોય તો જણાવો
વડાપ્રધાન મોદી ગત દિવસોમાં બીજી વાર ગુજરાતના પ્રવાસે છે. દેશના 6 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી છે પરંતુ મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે છે. મીઝોરમમાં મણીપૂરના કારણે જઈ શકાતું નથી. છત્તિસગઢમાં પણ લગભગ એવી જ સ્થિતી છે. ત્યારે કદાચ સેલ્ફ મોરાલ બૂસ્ટિંગ માટે મોદી ગુજરાત આવતા હોય એમ લાગી રહ્યું છે. ભલે પધાર્યા મોદી કારણકે ગુજરાત એમનું ગૃહરાજ્ય છે.
એક સવાલ જે થાય છે એ છે કે મોદી પોતાના ભાષણમાં કઈ એવી વાત કહી રહ્યા છે કે જે નવી છે?
વડાપ્રધાનની મુલાકાતનો નિહીતાર્થ સમજવાનો પ્રયાસ આપણે આ કાર્યક્રમમાં કરીશું.