19/08/2023
JM Veterinary Diagnostic Center દ્વારા પશુપાલકો માટે ઉપલબ્ધ સુવિધાઓ... ઘરે બેઠા પશુ રોગના કોઈપણ રિપોર્ટ કરવા માટે ફક્ત એક ફોન કરો: 📞 9638249696
"We Work for Animal Care".🐄
✔️ પશુ લેબોરેટરી એટલે જેમાં તમામ પ્રકાર ના પશુ રોગ ના રિપોર્ટ નું પૃથ્થકરણ પશુ ડોક્ટર દ્વારા જ કરવામાં આવે છે.
✔️ પશુ લેબોરેટરી માં ઉપયોગ કરવામાં આવતા તમામ પ્રકાર ના સાધનો નો ઉપયોગ ફક્ત પશુઓના રોગ ના નિદાન માટે જ કરવામાં આવે છે.
✔️ માણસ ના રક્તકણ (Red Blood Cell) અને પશુ ના રક્તકણ (Red Blood Cell) માં મોટો તફાવત હોય છે. માટે પશુ લેબોરેટરી માં ઉપયોગ થતું Blood Cell Counter Machine ફક્ત પશુઓના Blood Cell Count કરવા માટે જ હોઈ છે. (જે મશીન નો ઉપયોગ ફક્ત Veterinary માં જ થાય છે.)
✔️ પશુ લેબોરેટરી માં તમામ પ્રકાર ના પશુ જેવા કે ગાય, ભેંસ, બળદ,ઘેટાં-બકરા, ઊંટ, કુતરા, બિલાડી વગેરેના રિપોર્ટ કરવામાં આવે છે.
✔️ શું તમે જાણો છો? માણસ ની લેબોરેટરી માં પશુ રોગ ના રીપોર્ટ કરવા ના કોઈ સાધનો, કેમિકલ્સ કે ડોક્ટર હોતા નથી જેથી રીપોર્ટ સચોટ આવિ સકે નહિ. પશુ લેબોરેટરી માં પશુ ડોક્ટર દ્વારા જ પશુના રિપોર્ટ સચોટ અને ચોકસાઈ થી થઈ શકે છે. કારણ કે, આ પશુ ડોક્ટર 5 વર્ષ સુધી તેની તાલીમ લીધેલ હોય છે.
✔️ પશુ લેબોરેટરી માં જે રોગનું નિદાન કરવામાં આવે તેમાં મોટા ભાગ ની જાણકારી પશુ ડોક્ટર ને જ હોય છે. જે માણસ ના રોગ ના ડોક્ટર ની તાલીમમાં ભણવામાં આવતું નથી.
✔️ મોટા ભાગ ના પશુના રોગ માણસ ના રોગ થી તદન અલગ હોઈ છે. જેની જાણકારી પશુ ડોક્ટર ને જ હોઈ છે.
✔️તમારા પશુઓના રોગના નિદાન માટે સૌરાષ્ટ્રની પ્રખ્યાત એકમાત્ર ઘરેબેઠા સેમ્પલ લઈ જતી Veterinary Specific મશીનથી સજ્જ JM Veterinary Lab
ઘરે બેઠા પશુ રોગના કોઈપણ રિપોર્ટ કરવા માટે ફક્ત એક ફોન કરો:
📞 9638249696
JM Veterinary:
J.M House, Plot No. 35/B, Vallabh Nagar, Zanzarda, Junagadh