આણંદ ખાતે "ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા" થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રિનિંગ કેમ્ય યોજાયો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદ ખાતે મીડિયા કર્મીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કરમસદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત.
મહાનુભાવોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી.
આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જન્મ જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ
આણંદ-જીટોડીયા દાંડીમાર્ગ પર અંધારપટ છવાયો.સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અકસ્માતનનો ભય,આ કાયમી રામાયણથી સ્થાનિકો થયા પરેશાન.આ પ્રશ્રે તંત્ર જાગૃત બને તેવી સ્થાનિકોની માંગ.
TATA કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં વિકરાળ આગ લાગી.રાહત અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ ઘટના સ્થળે રવાના.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પૃથ્વીનો આ નજારો ખૂબ મનમોહક,મનને હરી લેશે
એલન મસ્કે પૃથ્વીની આસપાસના પોલારિસ સ્પેસ મિશનનો અદભૂત હાઇ-ડેફિનેશન વીડિયો શેર કર્યો
પૃથ્વીનો આ નજારો ખૂબ મનમોહક મનને હરી લેશે,એલન મસ્કે પૃથ્વીની આસપાસના પોલારિસ સ્પેસ મિશનનો અદભૂત હાઇ-ડેફિનેશન વીડિયો શેર કર્યો
કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં કપિરાજોનો આંતક ..! લોકોની ખાદ્ય વસ્તુઓ આંચકી
#monkey #world #kanpurcity #stad # #usa #matcha
અમેરિકા-ગુજરાતી સમાજના ગરબામાં ગોરાઓ પણ ગરબે ઘુમ્યા
અમેરિકામાં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી,40 લાખ લોકો અંધારામાં
#usa #world
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત
આણંદ નગરપાલિકા દ્વારા આઝાદ મેદાન ખાતે સફાઇ કાર્યક્રમનો શુભારંભ કરાયો
સાંસદ અને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
જિલ્લાને સ્વચ્છ અને સુંદર રાખવા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા નગરજનોને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી
એ અનુરોધ કર્યો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવિઠા ખાતે જનભાગીદારીથી મિયાંવાકી પધ્ધતિથી વન કવચનું નિમાર્ણ કરાયું
*એક હેક્ટર જમીનમાં ૮૦ પ્રકારના ૨૦૦૦ થી વધારે વૃક્ષો થકી ‘વન કવચ’ ઉભું કરાયું
*“વન કવચ - આવનારી પેઢીને તંદુરસ્ત પર્યાવરણની ભેટ આપી શકાય તેવું
*જિલ્લા વહીવટી તંત્રનું અનોખું કાર્ય”- નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી