SURAT FIRST News

  • Home
  • SURAT FIRST News

SURAT FIRST News surat first news is based on local news releted surat city and district

23/12/2023

કતારગામના ગજેરા સર્કલ પાસે BRTS બસે સર્જ્યો ભયંકર અકસ્માત, 1નું મોત



સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસે ભયંકર અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તથા 3 લોકો હાલ ગંભીર રીતે ઘાયલ તથા હાલ સારવાર હેઠળ છે અને 5 લોકો ઇજાગ્રસ્ત હાલતમાં છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કતારગામના ગજેરા સર્કલ પાસે શનિવારે સાંજે બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જ્યો છે. અકસ્માતમાં બંને બસની વચ્ચે 4થી વધુ બાઈકો દબાઈ ગયા હતા. પરિણામે બાઈકોનો કચ્ચરઘાણ વળી ગયો છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 1 સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસે ભયંકર અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે 8થી વધુ લોકો ઘાયલ થયા છે. જે પૈકી ત્રણની હાલત ગંભીર છે. જેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.અકસ્માત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યાં હતા

16/12/2023

સરસાણા ખાતે ROOTZ B2B જેમ્સ અને જવેલરી એક્ઝિબિશનની 3જી આવૃત્તિનો આજે ઉદગાટન...

ગુરુનાનક જયંતિની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ... #ગુરુનાનક
27/11/2023

ગુરુનાનક જયંતિની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ...

#ગુરુનાનક

કાર્તિકી પૂર્ણિમા - દેવ દિવાળીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...💐 #દેવદિવાળી
27/11/2023

કાર્તિકી પૂર્ણિમા - દેવ દિવાળીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...💐

#દેવદિવાળી

સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ આજના આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના સૌ સભ્યોને વંદન...💐🇮🇳 ...
27/11/2023

સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ આજના આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના સૌ સભ્યોને વંદન...💐🇮🇳

#બંધારણ #બંધારણદિવસ #બાબાસાહેબઆંબેડકર

હેપ્પી ધનતેરસ...
10/11/2023

હેપ્પી ધનતેરસ...

08/11/2023

સુરતમાં થયેલ ચકચારી સામૂહિક પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો, જુઓ શા માટે કરી પોલીસે ભાગીદારની ધરપકડ...

દશેરા પર્વની હાર્દિક શુભકામના... અધર્મ પર ધર્મના , અસત્ય પર સત્યના, અનિતી પર નિતીના , અન્યાય પર ન્યાયના, અજ્ઞાન પર જ્ઞાન...
24/10/2023

દશેરા પર્વની હાર્દિક શુભકામના...

અધર્મ પર ધર્મના , અસત્ય પર સત્યના, અનિતી પર નિતીના , અન્યાય પર ન્યાયના, અજ્ઞાન પર જ્ઞાનના, અહંકાર પર કરુણાના, અત્યાચાર પર સદાચારના, ક્રોધ પર શાંતિના, ક્રૂરતા પર દયાના, પાપ પર પુણ્યના , બુરાઈ પર અચ્છાઈના, દંડ પર ક્ષમાના વિજયના પર્વ વિજયાદશમીની આપ સહુને શુભકામનાઓ...

09/05/2023

ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેનિંગ વગર સર્ટી આપવાનું કૌભાંડ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા દર્શન નાયક એ તંત્રને પત્ર લખી રજૂઆત સાથે ગંભીર આક્ષેપો કર્યા હતા. પત્રને લઈ આરટીઓ અધિકારીએ તપાસના આદેશ આપ્યા...

#કૌભાંડ

09/05/2023

જન્મના 15 દિવસમાં મોત...
સુરત સિવિલ હોસ્પિટલમાં 15 દિવસના પુત્રનું મોત, માતા પિતા હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા...
પોલીસની 7 કલાકની શોધખોળ બાદ મળી આવ્યા...

29/04/2023

મધ્યપ્રદેશમાં પોલીસ પર હુમલો કરી ભાગે છુંટેલી મહિલાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી...

29/04/2023

મનપાની એજન્સીઓએ હદ વટાવી પે એન્ડ યુઝ ટોયલેટ પર તિરંગો ચિતર્યો દ્રશ્યો જોઈ સુરતીઓ રોષે ભરાયા...

#તિરંગો

29/04/2023

રૂપિયા 7800 કરોડના સટ્ટાકાંડનો મામલો...હુસેન મકાસવાળાને પોલીસે ઝડપી પાડ્યો...

#સટ્ટાકાંડ

29/04/2023

સુરતમાં બેંકમાં રૂપિયા જમા કરાવવાનું કહી ઓરીજનલ રૂપિયાની જગ્યાએ કાગળ પધરાવનાર ઝડપાયા...

#ઠગબાજ

29/04/2023

વેવાઈ, વેવાણ ઢળી પડ્યા...જુઓ સમગ્ર ઘટના...

29/04/2023

ડુમસમાં હરણ હોવાની બાબતે પર્યાવરણ પ્રેમીએ ફોટો સહિતના પુરાવા મોકલ્યા...

#હરણ

29/04/2023

'આપ'ના પક્ષપલટુ કોર્પોરેટર કનું ગેડિયા મોટો દાવો

સુરત 'આપ'માં નવાજુનીના એંધાણ

#આમઆદમીપાર્ટી

28/04/2023

સુરતના લિંબાયતમાં લવ જેહાદની ઘટના બની...

વિધર્મી પતિ અને દુષ્કર્મ આચારનાર જેઠની પોલીસે ધરપકડ કરી...

28/04/2023

પાંડેસરામાં દબાણ દૂર કરવા ગયેલી મનપાની ટીમ સાથે ઘર્ષણ સર્જાય

28/04/2023

સુરતમાં રોડ ઉપર દોડતી લક્ઝરીયસ BMW કાર ભડકે બળી...

28/04/2023

115 જેટલા લોન ધારકોને પ્રોપર્ટીની ઓવર વેલ્યુએશન દર્શાવીને લોન અપાવી બેંકના કર્મચારીઓએ 31 કરોડનો ચૂનો ચોપડ્યો...

28/04/2023

રમતા બાળકને રમતમાં ન લો...

બે વર્ષનું બાળક ગરમ ચાસણીના તપેલામાં પડી જતા ગંભીર રીતે દાઝ્યો...

#ઘટના

28/04/2023

સુરતમાં માતાએ 5 વર્ષની દિવ્યાંગ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી

20/04/2023

મોબાઇલ સ્નેચિંગ પાછળના મુખ્ય ગુનેગાર છે આવા દુકાનદારો...
ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યો સપાટો...
જુઓ શુ છે સમગ્ર ઘટના...

20/04/2023

સુરતમાં 4 વર્ષના બાળકનું અપહરણ...
સૈયદપુરાથી કાશ્મીરી દંપતીનું ચાર વર્ષીય બાળક ગુમ...
બે કલાક બાદ ઉધનાથી મળ્યું...
રમજાનમાં ભીખ માંગવા માટે આવ્યું છે કશ્મીરી દંપતી...
બુરખાધારી મહિલા CCTV માં કેદ...
લાલ ગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

20/04/2023

૧૨ વર્ષની સગીરાનું અપહરણ- અપહરણ કરનારી મહિલાઓ નીકળી...
સગીરા પર રેપ કરનારા આરોપીના પરિવારે કર્યું અપહરણ...
સગીરા નું અપહરણ બાદ કરાયું અત્યાચાર...
સગીરા ના ગુપ્તાંગ પાસે આપવામાં આવ્યા ડામ...
મહિલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પડાય...

20/04/2023

ગાંજાના જત્થા સાથે બે ઇસમોને સારોલી પોલીસે ઝડપી પાડ્યા,બે વોન્ટેડ જાહેર...
ઇન્દોરથી ગાંજાનો જત્થો લઈને સુરત આવેલા બે ઇસમોને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે...
પોલીસે બંને આરોપીઓ પાસેથી ૧.૦૫ લાખની કિમતનો ૧૦ કિલો ૫૩૪ ગ્રામ ગાંજાનો જત્થો કબજે કર્યો...

#ગાંજો

20/04/2023

સુરત રેલવે સ્ટેશન પર ની ઘટના...
મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો...
હેન્ડલ છૂટી જતાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ...
આરપીએફના જવાને ફસાઈ ગયેલી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી...

20/04/2023

રાહુલ ગાંધી માનહાની કેસમાં મામલો...
આજે નામદાર જજશ્રી રોબિન મોઘેરા એ આપ્યો ચુકાદો...
સ્ટે ઓફ કન્વિક્શન રદ્દ કરવામાં આવી...
રાહુલ ગાંધી ની 2 વર્ષ ની સજા યથાવત રહેશે...
હવે રાહુલ ગાંધી ના વકીલ હાઇકોર્ટ માં અપીલ કરી શકે છે...

20/04/2023

સુરત રેલવે સ્ટેશન પરની ઘટના..
બુધવારે મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો...
હેન્ડલ છૂટી જતાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ...
આરપીએફના જવાને ફસાઈ ગયેલી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when SURAT FIRST News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SURAT FIRST News:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share