Aapnu Jamnagar

  • Home
  • Aapnu Jamnagar

Aapnu Jamnagar aapnu jamnagar

08/04/2021

ગુજરાત દરેક સિટીના લોકો માટે ખુશ ખબર,ગુજરાત ના લોકોની વિવિધ જરૂરિયાતોને ધ્યનમાં રાખીને અમે WhatsApp Group બનાવીએ છીએ. જે...
01/03/2021

ગુજરાત દરેક સિટીના લોકો માટે ખુશ ખબર,
ગુજરાત ના લોકોની વિવિધ જરૂરિયાતોને ધ્યનમાં રાખીને અમે WhatsApp Group બનાવીએ છીએ. જેમાં રોજ બરોજના current affairs, ન્યુઝ અપડેટ તેમજ જોબ પ્લેસમેન્ટ ને લગતી વિવિધ માહિતી જાણવા મળશે.
ગૃપ માં જોડવા નીચે ની લિંક ઉપર કિલ્ક કરો
Jaherkhabar Media
https://chat.whatsapp.com/CSdbHNiuDsyJ4Ng7Lm9eH7

WhatsApp Group Invite

03/02/2021

સમાચાર શેરબજાર:સેન્સેક્સે પ્રથમ વખત 50,200 અંકની સપાટી વટાવી, બજેટના ત્રીજા દિવસે પણ બજારમાં વધારો ચાલુ February 3, 2021February 3, 2021 ....

03/02/2021

સમાચાર આજથી શરૂ થવા જઈ રહેલા એરો ઈન્ડિયા શોને પ્રથમ વખત વર્ચ્યુઅલી પણ જોઈ શકશો તમે; આ વખતે એ કેવી રીતે અલગ હશે? February 3, 20...

03/02/2021

દેશમાં કોરોનાની રસી આપવાની ઝડપ હવે અપેક્ષા કરતાં અડધી થઈ ગઈ છે. 31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અ....

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીઃ બ્રિટનથી આવેલા છ સંક્રમિતબ્રિટનથી પાછા આવેલા ૬ લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા ...
30/12/2020

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીઃ બ્રિટનથી આવેલા છ સંક્રમિત
બ્રિટનથી પાછા આવેલા ૬ લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી ૩ બેંગલુરૃ, ર હૈદ્રાબાદ અને એક પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા.

http://aapnujamnagar.com/news/entry-of-new-corona-strain-in-india-six-infected-from-britain/

. બ્રિટનથી પાછા આવેલા ૬ લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી ૩ બેંગલુરૃ, ર હૈદ્રાબાદ અને એક પૂણેની લેબના સેમ...

30/12/2020
આને ખૂબી ગણવી કે ખામી..? મેરા નગર મહાનઃ જામનગરમાં અનોખું હીટરઃ કચરાના કન્ટેનરની આગ ગૌવંશ માટે બની હૂંફ !
30/12/2020

આને ખૂબી ગણવી કે ખામી..? મેરા નગર મહાનઃ જામનગરમાં અનોખું હીટરઃ કચરાના કન્ટેનરની આગ ગૌવંશ માટે બની હૂંફ !

મુખ્યમંત્રી રૃપાણી તા. ૩૧ ડિસેમ્બરે દ્વારકાની મુલાકાતેઃ તડામાર તૈયારી         મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી રૃપાણી તા. ૩૧...
29/12/2020

મુખ્યમંત્રી રૃપાણી તા. ૩૧ ડિસેમ્બરે દ્વારકાની મુલાકાતેઃ તડામાર તૈયારી

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી રૃપાણી તા. ૩૧ ડિસેમ્બરના દિને કચ્છ જિલ્લામાં કોઈ કાર્યક્રમાં હાજરી આપીને સીધા દ્વારા આવનાર છે અને દ્વારકામાં રોકાણ કરીને કદાચ શિવરાજપુર બીચની પણ મુલાકાત લ્યે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બે દિવસ પૂર્વ જ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીનાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને સરકીટ હાઉસ પાસેના ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી હતી. ત્યારપછી ગ્રાઉન્ડમાં મંડપ સહિતની વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૃ કરવામાં આવી છે.
http://aapnujamnagar.com/news/chief-minister-rupanis-visit-to-dwarka-on-december-31-preparations-are-in-full-swing/

‘છોટી કાશી’ ગણાતા જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરે શનિવારે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો. આ ...
29/12/2020

‘છોટી કાશી’ ગણાતા જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરે શનિવારે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે અન્નકૂટ દર્શન અને ૧૦૮ દીવડાની મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

http://aapnujamnagar.com/aapnu-jamnagar/patotsav-of-shri-ramdoot-hanuman-temple-in-jamnagar-dedication-of-1-5-kg-silver-mace/

જામનગરમાં એસ.ટી. વિભાગને આગામી માર્મચ હિનાથી ઈલેક્ટ્રોનિક્સ બસની ફાળવણી થશે. આ બસ જામનગર-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવશે. જ...
29/12/2020

જામનગરમાં એસ.ટી. વિભાગને આગામી માર્મચ હિનાથી ઈલેક્ટ્રોનિક્સ બસની ફાળવણી થશે. આ બસ જામનગર-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે એસ.ટી.ને મળનારી 60 બસમાંથી જામનગરને 20 બસની ફાળવણી થશે. જો કે હજુ આ માટેની આનુસંગિક કાર્યવાહી માટે સર્વે કામગીરી ચાલી રહી છે. અમદાવાદના એસ.ટીના એન્જિનિયર એ.કે. પરમારના જણાવ્યા મુજબ માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઇ જશે.

http://aapnujamnagar.com/aapnu-jamnagar/new-years-gift-electric-buses-will-run-between-jamnagar-rajkot-from-march-allotment-of-20-buses/

જલ્પાબેન સાથી સેવા ગ્રૂપ નામનું એક ગ્રૂપ ચલાવે છે જે જુદા જુદા પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે. રસ્તા પર રખડતા-ભટકતા મા...
29/12/2020

જલ્પાબેન સાથી સેવા ગ્રૂપ નામનું એક ગ્રૂપ ચલાવે છે જે જુદા જુદા પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે. રસ્તા પર રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગ લોકોની આ ગ્રૂપ વિશેષ સેવા કરે છે. માનસિક દિવ્યાંગ લોકોને નવડાવીને સ્વચ્છ કરે અને એને નવા કપડાં પહેરાવે. જો કોઈ બીમારી કોઈ કે કોઈ તકલીફ હોય તો યોગ્ય સારવાર પણ અપાવે અને એ રીતે સેવા કરે. આજ દિવસ સુધીમાં કેટલાય માનસિક દિવ્યાંગ લોકોની જલ્પાબેનની ટીમેં પરિવારના સભ્યની જેમ સેવા કરી છે.

http://aapnujamnagar.com/news/rajkot-jalpaben-and-seva-group/

23/12/2020
21/12/2020

Reliance Industries is building the world's largest zoo in terms of the number of animals and animals in one place in Jamnagar, Gujarat.

Address


Alerts

Be the first to know and let us send you an email when Aapnu Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapnu Jamnagar:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share