ચાલો ચાલો 51 શકિતપીઠ પરીક્રમા મહોત્સવ માં!
.
51 શકિતપીઠ પરીક્રમા મહોત્સવ
.
🗓️ તા.12/02/2024 થી તા.16/02/2024
.
📍 અંબાજી, ગુજરાત
.
📞 : 87339 96377
.
#ambajiparikramamahotsav #beautifuldang #jayambe #trendingreels
.
શું તમે આવો 51 શકિતપીઠ પરીક્રમા મહોત્સવ માં!?
.
Mayadevi , Dang , Gujarat 📍
.
.
@the_dang_nature
.
.
.
#beautifuldang #sahyadri #summer #danggujarat
માયાદેવી મંદીર દર્શન
.
.
@the_dang_nature
.
.
ભેંસકાતરી ગામથી નજીકમાં દક્ષિણ દિશામાં કાકરદા નામનું એક નાનકડું ગામ પૂર્ણા નદીના ઉત્તર તટ પર આવેલ છે. અહીં પૂર્ણા નદીના ખડકોમાં ૨મણીય માયાદેવીનું ગુફા-મંદિર આવેલ છે, જ્યાં પાણીના વહેણમાંથી પસાર થઈ જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે ૫ણ સ્થાનિક લોકોમાં ધણું જ મહત્વ ધરાવે છે. અહીં પૂર્ણા નદીમાં ૫થ્થ૨ની બનેલી કુદ૨તી નહેર (કેનાલ)માંથી ૫સા૨ થાય છે, જે જોવાલાયક છે. ઉ૫૨વાસથી જોતાં એમ લાગે છે કે નદી સીધી નહેરમાં જાય છે. આ સ્થળ વ્યારાથી આહવા જતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ આવેલ ભેંસકાતરીથી આશરે ૩ કિલોમીટરના અંતરે આવેલ છે.
અહીં મંદિરની પાછળ પૂર્ણા નદી, તેના પર બાંધેલો ચેકડેમ અને તેમાંથી ધોધરૂપે ખીણમાં પડતું પાણી જોવા મળે છે. અહીં ચેકડેમ પરથી છલકાઈને ખડકો પર પડતું પાણી જે પ્રવાહ પેદા કરે છે, તે જોવાલાયક છે. ધસમસતું આ પાણી ખીણમાં ધોધરૂપે પડીને આગળ
Spotted😮
.
.
.
.
#beautifuldang #saputara #wildlife #travelgram
Good Bye 2022🥂
.
@krunal_fpv @so_k_photography
.
.
.
#beautifuldang #2022recap #salher #sahyadri #saputara
Best Of 2022🥳🥳
.
.
.
.
#beautifuldang #saputara #sahyadri #naturelover #2022 #travel
Best Of 2022🥳🥳
.
.
.
.
#beautifuldang #saputara #sahyadri #naturelover #2022 #travel
1971😍😍
.
.
.
#beautifuldang #train #narrowgauge
W G H A I 😮
.
.
.
.
.
.
.
#waghai #ahwa #road #monsoonseason
😍😍
.
.
@cine_nirmatic
.
.
#sahyadri #saputara #naturephotography #travelgram
Pov: You Are At Don Hill Station📍
.
.
@cine_nirmatic
.
.
#sahyadri #saputara #naturephotography #travelgram
Wait For end 😍
.
.
.
.
.
@aamin_vaghela_
.
.
.
.
.
#beautifuldang #saputara #gujarat #travelindia #explorepage #trending #viralreels #instatravel
#reelsinstagram #travelling #travelgram #travellover
Girawaterfall😍😍
.
.
.
.
.
#beautifuldang #saputara #girawaterfall #gujju
PHOTOWALK @cine_nirmatic × @beautiful.dang
.
.
Video by :
.
.
#beautifuldang #photowalk #saputara
Shivghat | Monsoon 2022😮
.
.
.
.
#beautifuldang #shivghat #monsoonseason
Kalibel | Monsoon 2022
.
.
.
.
#beautifuldang #monsoon
મિત્રો,
સાવધાની એજ સુરક્ષા. હાલ ડાંગમાં અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયાં છે. ઉપરાંત ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડીંગની સમસ્યા ઉદ્દભવી હોય હાલ ડાંગમાં પ્રવાસ અર્થે આવતા તેમજ ડાંગનાં ડાંગ પ્રેમીઓને વિનંતી કે હાલ થોડા દિવસ સાવચેતી માં ભાગ રૂપે ઈમરજન્સી સિવાય લાંબી યાત્રા ટાળશો.
.
ભારે વરસાદને પગલે સાપુતારા ઘાટમા ભેખડો ઘસી પડવાના કારણે રસ્તો બંધ હોય નીચે પ્રમાણેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે વઘઇ થી સાપુતારા જતા વાહન ચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા,હાથગઢ થઈને સાપુતારા જવા,તથા નાશિક થી વઘઈ તરફ હાથગઢ સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ માર્ગનો ઉપયોગ કરી શકાશે.
.
#beautifuldang #saputara #ahwa #girawaterfall
ભારે વરસાદને પગલે સાપુતારા ઘાટમા ભેખડો ઘસી પડવાના કારણે રસ્તો બંધ હોય નીચે પ્રમાણેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે વઘઇ થી સાપુતારા જતા વાહન ચાલકોએ બારીપાડા-માનમોડી-સુરગાણા,હાથગઢ થઈને સાપુતારા જવા,તથા નાશિક થી વઘઈ તરફ હાથગઢ સુરગાણા-માનમોડી-બારીપાડા-વઘઈ માર્ગનો ઉપયોગ કરી શકાશે. આપ સૌ જાણો છો કે છેલ્લા બે દિવસથી જીલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધુ હોય નાગરિકો/પર્યટકોને વન વિસ્તારમાં નદી, જળધોધ પાસે, નીચાણ વાળા વિસ્તારમાં અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપિલ કરવામાં આવે છે.
.
.
.
#beautifuldang #saputara #ahwa #waghai