પૂ. પ્રમુખસ્વામી મહારાજને ચોથી પુણ્યતિથિ શ્રદ્ધાપુષ્પ સમર્પણ🌸🌸🌸🌸
🌱ધામ ગમન 🌱
સંવત ૨૦૭૨ શ્રાવણ સુદ ૧૦. તા.13.8.2016
🛑
દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર,નિર્વ્યસની અને સંસ્કારી સમાજ ઊભો કરનાર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજને એક લોક કલાકારની શ્રદ્ધાંજલિ.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Prathna Bhulish Hu Jagat Nee Maya with lyrics | By Yogicharan Swami | Famous Prathna I BAPS Prathna
Prathna Bhulish Hu Jagat Nee Maya with lyrics | By Yogicharan Swami | Famous Prathna I Swaminarayan Prathna |BAPS Prathna
!!! જય સ્વામિનારાયણ !!!
જો તમને આ કીર્તન ગમ્યું હોઈ તો જરુર થી આ video ને like & share કરજો અને આ channel ને subscribe કરજો જેથી તમને આમારા બધા નવા કીર્તનો, પ્રાર્થના , ધૂન તેમજ બધાજ પ્રકાર ના સ્વામિનારાયણ ભગવાન ના ભજન સરળ તાથી મળી રહે.
દરેકે સત્સંગી ને વિનંતી કે આ પ્રાર્થના નું video + lyrics version તમને ગમ્યું તો બીજા દરેક સત્સંગી ને આની જાણ કરે
BECAUSE
ભવીષ્ય માં 1000 થી પણ વધારે kiran , prathna , dhun કેતા તમામ bhajan આ channel રહશે !!!!!!!! જય સ્વામિનારાયણ !!!
Lyrics in Gujarati:-
" bhlish hu jagat nee maya guruji nahi bhulu tamne "
" ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને "
ભૂલીશ હું જગતની માયા , ગુરુજી નહીં ભૂલું તમને ;
જીવન આધાર દીનબંધુ , ગુરુજી નહીં ભૂલું તમને . . .
કદા મહેલમાં સૂતો , રખડતો શહેર કે રસ્તે ;
સુખી હતું કે દુ : ખી હતું , પણ ગુરુજી નહીં ભૂલું તમને ...
બનું હું રંક કે રાજા , કદાપિ શેઠ દુનિયાનો ;
અમીરી કે ફકીરીમાં , ગુ
kirtan shyam sanehi gher avya with Lyrics | Premanand Swami Rachit kirtan | BAPS kirtan | By Dhaval Kathvadiya
kirtan shyam sanehi gher avya with Lyrics | Premanand Swami Rachit kirtan | BAPSkirtan | By Dhaval Kathvadiya
Shyām sanehī gher āvyā Ghanshyām āvyā
Kirtan wrote by Sadguru Premanand Swami
Lyrics in English :-
Shyām sanehī gher āvyā Ghanshyām āvyā,
Hete Hari gher āvyā re, Shyām sanehī gher āvyā Ghanshyam... Ṭek
Sāmaiyu laīne Shyām sundarne, monghe motīḍe vadhāvyā... Ghanshyām 1
Dūdhaḍe charaṇ pakhāḷyā Prabhunā, pāṭ upar padharāvyā... Ghanshyām 2
Bangalā upar bāndhī hinḍoḷo, Harivarne hīchakāvyā... Ghanshyām 3
Premānandno Nāth manohar, Mahārāj māre man bhāvyā... Ghanshyām 4
Lyrics in Gujarati:-
શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ આવ્યા,
હેતે હરિ ઘેર આવ્યા રે, શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ... ટેક
સામૈયું લઈને શ્યામ સુંદરને, મોંઘે મોતીડે વધાવ્યા... ઘનશ્યામ ૧
દૂધડે ચરણ પખાળ્યા પ્રભુના, પાટ ઉપર પધરાવ્યા... ઘનશ્યામ ૨
બંગલા ઉપર બાંધી હિંડોળો, હરિવરને હીંચકાવ્યા... ઘનશ્યામ ૩
પ્રેમાનંદનો નાથ મનોહર, મહારાજ મારે મન ભાવ્યા... ઘનશ્યામ ૪
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 !!! જય સ્વામિનારાયણ !!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમને આ AUDIO + VIDEO with LYRICS version કેવવું લાગે છે તેનુ FEEDBACK આપવા નું પણ ભૂલ તા નઈ !!!!!
મારે આમાં કયા કયા સુધારા(changes) કરવા જોઈએ તે related પણ સલાહ (advise) આપ
Thal Jamo thāḷ Jīvan jāu vārī With Lyrics | swaminarayan thal | By BAPS Santvrund | famous BAPS thal
Thal Jamo thāḷ Jīvan jāu vārī With Lyrics | swaminarayan thal | By BAPS Santvrund | famous BAPS thal
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 !!! જય સ્વામિનારાયણ !!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
SadGuru Bhumanand Swami Rachit,
Jamo thāḷ Jīvan jāu vārī
Sing By BAPS Santvrund
Lyrics in English :-
Jamo thāḷ Jīvan jāu vārī, dhovu kar charaṇ karo tyārī...
Beso melyā bājoṭhiyā ḍhāḷī,
Kaṭorā kanchannī thāḷī;
Jaḷe bharyā chambu chokhāḷi... jamo thāḷ 1
Karī kāṭhā ghaunī poḷī,
Melī ghrut sākarmā boḷī;
Kāḍhyo ras kerīno ghoḷī... jamo thāḷ 2
Gaḷyā sātā ghebar fūlvaḍī,
Dūdhpāk mālpūā kaḍhī;
Pūrī pochī thaī chhe ghīmā chaḍhī... jamo thāḷ 3
Athāṇā shāk sundar bhājī,
Lāvī chhu tarat karī tāji;
Dahī bhāt sākar chhe jhājhi... jamo thāḷ 4
Chaḷu karo lāvu jaḷjhārī,
Elāychī laving sopārī,
Pānbīḍī banāvī sārī... jamo thāḷ 5
Mukhvās mangamtā laīne,
Prasādīno thāḷ mune daine,
Bhumānand kahe rājī thaīne... jamo thāḷ 6
Lyrics in Gujarati :-
જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી ꠶ટેક
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;
જળે ભર્યા ચંબુ ચોખાળી... જમો થાળ꠶ ૧
કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;
કાઢ્યો રસ કેરીનો ઘોળી... જમો થાળ꠶ ૨
ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી;
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી... જમો થાળ꠶ ૩
અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 !!! જય સ્વામિનારાયણ !!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Prathna Padhãrone Sahajãnandji Ho With Lyrics | By Premvadan Swami | BAPS | Swaminarayan Prathna
Lyrics in Gujarati:-
પધારોને સહજાનંદજી હો, ગુના’ કરીને માફ ꠶ટેક
પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;
પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઇચ્છારામને પ્રણામ હો... ગુન્હા꠶ ૧
પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;
માત પિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા꠶ ૨
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા꠶ ૩
અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;
પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા꠶ ૪
REMEMBER
તમને આ AUDIO + VIDEO with LYRICS version કેવવું લાગે છે તેનુ FEEDBACK આપવા નું પણ ભૂલ તા નઈ !!!!!
DON'T FORGET
મારે આમાં કયા કયા સુધારા(changes) કરવા જોઈએ તે related પણ સલાહ (advise) આપવા નું પણ ભૂલ તા નઈ !!!!!
VERY IMPORTANT
જો તમને આ કીર્તન ગમ્યું હોઈ તો જરુર થી આ video ને like & share કરજો અને આ channel ને subscribe કરજો જેથી તમન