G1 Gatha

G1 Gatha મહાન વ્યક્તિ ચરિત્રો, ભારતના મહાન યોદ?

05/04/2022

જય શ્રી કૃષ્ણ, મિત્રો

વિડિયો વિશે :

"શું તમે આ મહિલા સ્વાતંત્ર્ય સેનાની જાણો છો ?"

આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટમાં જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ G1 Gatha ને સબસ્ક્રાઈબ કરો.

અન્ય વિડિયો :

રાજા ગૌ રક્ષા માટે સિંહનું ભોજન બનવા તૈયાર થઈ ગયા.
https://youtu.be/5amIpPQFTuI

ગુરુ નાનક દેવજીની જીવન ગાથા ભાગ : 1
https://youtu.be/lf4W2hvhTgc

પ્રેરક પ્રસંગ ભાગ : 2 નાનક દેવજીએ આપ્યો વિચિત્ર આશીર્વાદ
https://youtu.be/7wo-PMlJGuI

રાણી ચેન્નમાં Kittur Rani Chennamma : The Unsung Hero's
https://youtu.be/w6-0PpWhE5U

રણછોડદાસ રબારી (પગી) Ranchhod das Pagi
https://youtu.be/tAHEvEst7Fw

G1 Gatha | જીવન ગાથા ચેનલ વિશે

જીવનગાથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જીવન ગાથા ચેનલ માં તમને મહાન વ્યક્તિ ચરિત્રો, પ્રખ્યાત સાહિત્યકારો, શૂરવીર ક્રાંતિકારી, ભારતના મહાન યોદ્ધાઓ અને મહાન શહિદવિર ની જાણકારી મળશે. તમને જાણવા મળશે ભારતીય સંસ્કૃતિ અને તેની ગૌરવગાથા, પૌરાણિક માન્યતા, પરંપરા અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે.

About Channel : G1 Gatha

Welcome to G1 Gatha Channel. In Jeevan Gatha Channel you will find information about great personalities, famous writers, heroic revolutionaries, great warriors of India and great martyrs. You will learn about Indian culture and its glorious stories, myths, traditions and glorious history of India.

16/01/2022

See More on YouTube : G1 Gatha
https://youtube.com/channel/UCjWpfzsT9503SBefpPuD6wg

જય શ્રી કૃષ્ણ, મિત્રો

વિડિયો વિશે :

ગાંધીજીની વેદના

આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટમાં જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ G1 Gatha ને સબસ્ક્રાઈબ કરો.

G1 Gatha | જીવન ગાથા ચેનલ વિશે

જીવનગાથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જીવન ગાથા ચેનલ માં તમને મહાન વ્યક્તિ ચરિત્રો, પ્રખ્યાત સાહિત્યકારો, શૂરવીર ક્રાંતિકારી, ભારતના મહાન યોદ્ધાઓ અને મહાન શહિદવિર ની જાણકારી મળશે. તમને જાણવા મળશે ભારતીય સંસ્કૃતિ અને તેની ગૌરવગાથા, પૌરાણિક માન્યતા, પરંપરા અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે.

About Channel : G1 Gatha

Welcome to G1 Gatha Channel. In Jeevan Gatha Channel you will find information about great personalities, famous writers, heroic revolutionaries, great warriors of India and great martyrs. You will learn about Indian culture and its glorious stories, myths, traditions and glorious history of India.

03/01/2022

See More On YouTube : G1 Gatha
https://youtube.com/channel/UCjWpfzsT9503SBefpPuD6wg

જય શ્રી કૃષ્ણ, મિત્રો

વિડિયો વિશે :

આ વીડિયોમાં વૃંદા થી તુલસી બનવાની પૌરાણિક ગાથા વિશે કહેવામાં આવ્યું છે. જલંધર કોણ હતો અને તેને શા માટે તેનો વધ કરવો પડ્યો તે અહીં કહેવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુએ માયાજાળ કેમ રચ્યો તેની વાત અહીં કહેવામાં આવી છે, તો વિડિયોને છેલ્લે સુધી જરૂર નિહાળજો...

આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટમાં જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ G1 Gatha ને સબસ્ક્રાઈબ કરો.

Jai Shri Krishna, friends

About the video:

This video tells the mythology story of Vrinda to Tulsi. Here is who Jalandhar was and why he had to kill him. Here is why Lord Vishnu created magic, so watch the video till the end ...

Let us know in the comments how you like this video and subscribe to our channel G1 Gatha to watch similar interesting videos.

G1 Gatha | જીવન ગાથા ચેનલ વિશે

જીવનગાથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જીવન ગાથા ચેનલ માં તમને મહાન વ્યક્તિ ચરિત્રો, પ્રખ્યાત સાહિત્યકારો, શૂરવીર ક્રાંતિકારી, ભારતના મહાન યોદ્ધાઓ અને મહાન શહિદવિર ની જાણકારી મળશે. તમને જાણવા મળશે ભારતીય સંસ્કૃતિ અને તેની ગૌરવગાથા, પૌરાણિક માન્યતા, પરંપરા અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે.

About Channel : G1 Gatha

Welcome to the Life Story Channel. In Jeevan Gatha Channel you will find information about great personalities, famous writers, heroic revolutionaries, great warriors of India and great martyrs. You will learn about Indian culture and its glorious stories, myths, traditions and glorious history of India.

01/01/2022

See more on YouTube : G1 Gatha
https://youtube.com/channel/UCjWpfzsT9503SBefpPuD6wg

જય શ્રી કૃષ્ણ, મિત્રો

વિડિયો વિશે :

આ વીડિયોમાં ભગવાન શ્રી રામના એવા એક પૂર્વજ ની ગાથા કહેવામાં આવી છે જેઓ ગૌ રક્ષા માટે વનરાજ સિંહનું ભોજન બનવા માટે તૈયાર થઈ ગયા.
મહાકવિ કાલિદાસ દ્વારા રચાયેલ 'રઘુવંશમ્' ની એક ગાથા અહીં કહેવામાં આવી છે. તો વિડિયોને છેલ્લે સુધી જરૂર નિહાળજો...

આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટમાં જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલ G1 Gatha ને સબસ્ક્રાઈબ કરો.

G1 Gatha | જીવન ગાથા ચેનલ વિશે

જીવનગાથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જીવન ગાથા ચેનલ માં તમને મહાન વ્યક્તિ ચરિત્રો, પ્રખ્યાત સાહિત્યકારો, શૂરવીર ક્રાંતિકારી, ભારતના મહાન યોદ્ધાઓ અને મહાન શહિદવિર ની જાણકારી મળશે. તમને જાણવા મળશે ભારતીય સંસ્કૃતિ અને તેની ગૌરવગાથા, પૌરાણિક માન્યતા, પરંપરા અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે

30/12/2021

SEE MORE ON YOUTUBE : G1 Gatha
https://youtube.com/channel/UCjWpfzsT9503SBefpPuD6wg

જય શ્રી કૃષ્ણ, મિત્રો

વિડિયો વિશે :

આ વીડિયોમાં ગુરુ નાનક દેવજી સાથે જોડાયેલા કેટલાક પ્રેરક પ્રસંગ વિશે કહેવામાં આવ્યું છે. ગુરુ નાનક શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ હતા.
1. બાળ નાનકનું યજ્ઞોપવીત
2. ગુરુ નાનક દેવજીનો વિચિત્ર આશીર્વાદ
3. ગુરુ નાનક અને નાગ

આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કૉમેન્ટમાં જણાવો અને આવાજ વિડિયો જોવા માટે અમારી ચેનલ G1 Gatha ને સબસ્ક્રાઈબ કરો.

G1 Gatha | જીવન ગાથા ચેનલ વિશે

જીવનગાથા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. જીવન ગાથા ચેનલ માં તમને મહાન વ્યક્તિ ચરિત્રો, પ્રખ્યાત સાહિત્યકારો, શૂરવીર ક્રાંતિકારી, ભારતના મહાન યોદ્ધાઓ અને મહાન શહિદવિર ની જાણકારી મળશે. તમને જાણવા મળશે ભારતીય સંસ્કૃતિ અને તેની ગૌરવગાથા, પૌરાણિક માન્યતા, પરંપરા અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે

26/12/2021

See Video on YouTube :
https://youtu.be/TsaVnIMi9BU

આ વીડિયો માં તમને દિવાળી નો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે ? દિવાળીના તહેવારનું શું મહત્વ છે ? તે જાણવા મળશે.

આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ 🙏
Happy Diwali
HAPPY NEW YEAR

LIKE SHARE & SUBSCRIBE

24/12/2021

See more on YouTube : G1 Gatha
https://youtube.com/channel/UCjWpfzsT9503SBefpPuD6wg

જય શ્રી કૃષ્ણ

આ વીડિયોમાં તમે જાણી શકશો રણછોડદાસ પગી કોણ હતા, તેમના જીવન વિશે જાણી શકશો, તેનું 1965 અને 1971 માં થયેલ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં તેમનું શું યોગદાન રહ્યું હતું. યુદ્ધમાં રણછોડદાસ પગી એ ભારતીય સૈન્ય ને કઈ રીતે મદદ કરી. તેમને કેટલા મેડલ મળ્યા છે?

Jay Shree Krishna

Ranchoddas Rabari also known as Pagi. Who played a key role in the 1965 and 1971 wars. In the recently released film, Sanjay Dutt has played the role of Ranchoddas Pagi. To watch unique videos like, share and subscribe to Jeevanagatha YouTube channel.

Photo Source :- https://twitter.com/dgpgujarat/status/1004642006956556288?s=19

Source : Internet

22/12/2021

see on YouTube
https://youtu.be/w6-0PpWhE5U

જય શ્રી કૃષ્ણ

રાણી ચેન્નમા જે કિત્તુર ચેન્નમા તરીકે પણ ઓળખાય છે. જે કર્ણાટકની રાણી લક્ષ્મીબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણ હતી આ વીરાંગના ? અંગ્રેજ શાસન વિરુદ્ધ યુદ્ધ કેમ કર્યું ?તેમણે કર્ણાટકની રાણી લક્ષ્મીબાઈ શા માટે કહે છે ? કિત્તુર તહેવાર સાથે તેમનો શું સબંધ છે ? આજ સવાલોના જવાબ આ વીડિયો માં છે તો પૂરો વીડિયો જરૂજ જોજો.

જીવન ગાથા માનવ જીવન સંગ્રામની...

Jay Shree Krishna

Rani Chennama which is also known as Kittur Chennama. Also known as Rani Lakshmibai of Karnataka. Who was this Veerangana? Why did he fight against the British rule? Why does he say Rani Lakshmibai of Karnataka? What do they have to do with the Kittur festival? If the answer to these questions is in this video, then you need to watch the full video.

Like & Follow for more information
22/12/2021

Like & Follow for more information

Address

Website

Alerts

Be the first to know and let us send you an email when G1 Gatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share