21/04/2024
આજે મારી છાતી ગજ ગજ ફુલી રહી છે. આજે લાગ્યું કે દિકરો હવે ખરેખર જવાન થઈ ગયો છે. આજે જ્યારે ઓફિસથી ઘરે પહોચ્યો ત્યારે મારી નાની દિકરી હિરે મને ગળે વળગીને કહ્યું કે પપ્પા ભાઈએ કંપની શરૂ કરી. આ વાત ને હું સમજી ના શક્યો મને લાગ્યું હિર મજાક કરે છે, વાત સમજવાની કોશિશ કરી તો ખબર પડી કે વિશાલ અને તેના મિત્રો સાથે મળી ડિજીટલ માર્કેટિંગ પર કામ કરી રહ્યા છે. સાથે જ આ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે.
મને ખાલી વિનંતી એટલી કરી કે લાંબા સમય વિચાર અને મંથન અને રિસર્ચ બાદ એક શરૂઆત કરી છે. કોઈપણ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ વગર એ બધા મિત્રો ને મળેલી પોકેટ મની બચાવી ધીમી પણ મક્કમ શરૂઆત કરવા માંગે છે મને પણ ખુબ આનંદ થયો અને તમામ મદદની તૈયારી બતાવી
આપ સર્વે ને પણ વિનંતી છે કે નીચે મારા દિકરાના ફેસબુક પેજ ની લિંક શેર કરું છું. આપ બધા સહયોગ કરી આ પેજને શેર કરજો અને જ્યાં તમને લાગે ત્યાં અની સેવાનો લાભ લેવા વિનંતી છે. સાથે જ એનો મોબાઇલ નંબર પણ શેર કરૂં છું.
મોબાઇલ નંબર - +917984756570
https://www.facebook.com/profile.php?id=61558752658788&mibextid=ZbWKwL
we are here for bild you, your personality, your business, your products.
All types of social media