Ashwinsinh.paldi_kankaj

  • Home
  • Ashwinsinh.paldi_kankaj

Ashwinsinh.paldi_kankaj Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ashwinsinh.paldi_kankaj, Video Creator, paldi-kankaj, .

દાદા નુ સાનિધ્ય. .
29/11/2023

દાદા નુ સાનિધ્ય. .



तीन लोग हमेशा परेशान रहते है.. मददगार.. वफादार और दिल के साफ..बाकी चापलूस तो हर कहीं अपनी जगह बनाकर फिट हो जाते है..    ...
24/11/2023

तीन लोग हमेशा परेशान रहते है..
मददगार.. वफादार और दिल के साफ..
बाकी चापलूस तो हर कहीं अपनी जगह
बनाकर फिट हो जाते है..



ॐ नमो भगवते वासुदेवाय। તમને અને તમારા સમગ્ર પરિવારને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ.ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના આશ...
23/11/2023

ॐ नमो भगवते वासुदेवाय।

તમને અને તમારા સમગ્ર પરિવારને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના.

બુધ્ધિ અને શ્રદ્ધાનો મેળ હોવો જોઈએ.. એકલી બુધ્ધિ નાસ્તિકતા પેદા કરે છે, અનેએકલી શ્રદ્ધા અંધશ્રદ્ધા પેદા કરે છે..! 🙏
21/11/2023

બુધ્ધિ અને શ્રદ્ધાનો મેળ હોવો જોઈએ..
એકલી બુધ્ધિ નાસ્તિકતા પેદા કરે છે, અને
એકલી શ્રદ્ધા અંધશ્રદ્ધા પેદા કરે છે..!
🙏

ભીત તોડીને ઉગ્યો હતો પીપળાની જેમ......હું ક્યાં વડી કોઇનાં ક્યારામાં રોપાયો હતો💯
21/11/2023

ભીત તોડીને ઉગ્યો હતો પીપળાની જેમ......
હું ક્યાં વડી કોઇનાં ક્યારામાં રોપાયો હતો💯



ना किसी से ईर्ष्या, ना किसी से कोई होड़।मेरी अपनी मंजिल, मेरी अपनी दौड़।।
20/11/2023

ना किसी से ईर्ष्या, ना किसी से कोई होड़।
मेरी अपनी मंजिल, मेरी अपनी दौड़।।



Wishing Team India All The best ICC WORLD Cup 2023
19/11/2023

Wishing Team India
All The best ICC WORLD Cup 2023

એમ ક્યાં કહું છું કે મને જગત નથી ગમતું તમે ગમ્યા પછી કોઈ અંગત નથી ગમતું..... ✨💖
18/11/2023

એમ ક્યાં કહું છું કે મને જગત નથી ગમતું
તમે ગમ્યા પછી કોઈ અંગત નથી ગમતું..... ✨💖



વેપાર ધંધા કે દુકાનોના મંગળ મુહૂર્ત કરવાના પાવન દિવસ "લાભ પાંચમ"ની હાર્દિક શુભેચ્છાઓ.આવનારું વર્ષ બધા વેપારીઓ, ઉદ્યોગકાર...
18/11/2023

વેપાર ધંધા કે દુકાનોના મંગળ મુહૂર્ત કરવાના પાવન દિવસ "લાભ પાંચમ"ની હાર્દિક શુભેચ્છાઓ.

આવનારું વર્ષ બધા વેપારીઓ, ઉદ્યોગકારો અને વેપાર ઉદ્યોગ માટે લાભકારી અને સફળ બની રહે એજ અભ્યર્થના.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસ ના અતૂટ બંધનનું પર્વ ભાઈ બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
15/11/2023

ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસ ના અતૂટ બંધનનું પર્વ ભાઈ બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

"નૂતન વર્ષાભિનંદન"નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે એવી  શુભકામનાઓ સાથે આપન...
14/11/2023

"નૂતન વર્ષાભિનંદન"

નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે એવી શુભકામનાઓ સાથે આપને અને આપના પરિવારને "નૂતન વર્ષાભિનંદન".

हिंदू संस्कृति और सभ्यता के धार्मिक पर्व "दीपावली" की आप सभी को हृदयतल से शुभकामनाएं।दीपक का प्रकाश हर पल आपके जीवन में ...
12/11/2023

हिंदू संस्कृति और सभ्यता के धार्मिक पर्व "दीपावली" की आप सभी को हृदयतल से शुभकामनाएं।

दीपक का प्रकाश हर पल आपके जीवन में नई रोशनी, ऊर्जा, उमंग और उल्लास का संचार करे यही मंगल अभिलाषा।

કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓમાં આદ્ય શક્તિ મહાકાળી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યર્થના.
11/11/2023

કાળી ચૌદસ
ની હાર્દિક શુભકામનાઓ

માં આદ્ય શક્તિ મહાકાળી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યર્થના.

जब तक तुम डरते रहोगे तुम्हारी जिन्दगीके फैसले दूसरे लोग ही लेते रहेंगे..
31/10/2023

जब तक तुम डरते रहोगे तुम्हारी जिन्दगी
के फैसले दूसरे लोग ही लेते रहेंगे..



જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો,  કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય...
25/10/2023

જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો,
કારણ કે સુંદર કાચ જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હથિયાર બની જાય છે.



बिना विश्वास, न प्रेम संभव है, और न ही प्रार्थना 🙏 .paldi_kankaj
22/10/2023

बिना विश्वास,
न प्रेम संभव है, और न ही प्रार्थना 🙏

.paldi_kankaj

દાન કરવાથી રુપિયા જાય છે        લક્ષ્મી નહીં..ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે                    સમય નહીં..અને જૂઠ છ...
13/10/2023

દાન કરવાથી રુપિયા જાય છે
લક્ષ્મી નહીં..
ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે
સમય નહીં..
અને જૂઠ છુપાવવાથી જૂઠ છુપાઈ છે
સત્ય નહીં…



ऊँच-नीच का भेद न माने, वही श्रेष्ठ ज्ञानी है,दया-धर्म जिसमें हो, सबसे वही पूज्य प्राणी है।                              ...
11/10/2023

ऊँच-नीच का भेद न माने, वही श्रेष्ठ ज्ञानी है,
दया-धर्म जिसमें हो, सबसे वही पूज्य प्राणी है।



જગત પાસે ઉમ્મીદ કોઈ દિવસ રાખી નથી, હે ઠાકર અને તારી પાસે કોઈ દિવસ ઉમ્મીદ છોડી નથી..
08/10/2023

જગત પાસે ઉમ્મીદ કોઈ દિવસ રાખી નથી,
હે ઠાકર અને તારી પાસે કોઈ દિવસ
ઉમ્મીદ છોડી નથી..



युद्ध नहीं जिनके जीवन मेंवे भी बड़े अभागे होंगे।या तों प्रण को तोड़ा होगाया फिर रण से भागे होंगे।
08/10/2023

युद्ध नहीं जिनके जीवन में
वे भी बड़े अभागे होंगे।
या तों प्रण को तोड़ा होगा
या फिर रण से भागे होंगे।

શ્રી પરમ પૂજ્ય દાનભા બાપુ 🙏
01/10/2023

શ્રી પરમ પૂજ્ય દાનભા બાપુ 🙏


ખાસ નોધ - આગળ ના બધા બૂકિંગ રદ કરવા માં આવે છે .
01/10/2023

ખાસ નોધ - આગળ ના બધા બૂકિંગ રદ કરવા માં આવે છે .

અગત્ય ની જાહેરાત.               ❤️😍
01/10/2023

અગત્ય ની જાહેરાત.



❤️😍

28/09/2023
23/09/2023



બોલ મારી અંબે,જય જય અંબે…ભાદરવી સુદ બીજ ના માં અંબા ના દર્શન 🙏
18/09/2023

બોલ મારી અંબે,
જય જય અંબે…

ભાદરવી સુદ બીજ ના માં અંબા ના દર્શન 🙏

રાજાજી દાદા તેજાજી દાદા
15/09/2023

રાજાજી દાદા
તેજાજી દાદા



કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,હું શબ્દ ને તું અર્થ,તારા વગર હું વ્યર્થશ્રી સુરાપુરા ધામ ( ભોળાદ ભાલ )                  ...
08/09/2023

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,હું શબ્દ ને તું અર્થ,તારા વગર હું વ્યર્થ

શ્રી સુરાપુરા ધામ ( ભોળાદ ભાલ )



યુવાનો એ સમાજ નુ ઘરેણું છે અને એવા યુવાઓ ની પ્રતિભા ને વિકસાવવા માટે મહાકાલ  સેના ગુજરાત દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમ “...
03/09/2023

યુવાનો એ સમાજ નુ ઘરેણું છે અને એવા યુવાઓ ની પ્રતિભા ને વિકસાવવા માટે મહાકાલ સેના ગુજરાત દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમ “રાજપૂત યુવા સંવાદ” નું આયોજન કરેલ છે.

યુવાઓ ને મોટીવેશન સાથે તેમના પ્રશ્નો નું સોલ્યુશન પણ આપવામાં આવશે, માટે સ્પર્ધાત્મક તૈયારી કરતાં તથા બિઝનેસ કરતા #યુવા_ભાઈ_બહેનો ખાસ પધારે તેવો આગ્રહ છે.

આપણા જ સમાજ નો કાર્યક્રમ છે અને આપણા જ સમાજ ના યુવાઓને પ્રોત્સાહિત કરવાના છે માટે રાજપૂત સમાજ ની દરેક સંસ્થાઓ ના આગેવાનો તથા કાર્યકર્તા ભાઈઓ ને ભાવભર્યુ હાર્દિક આમંત્રણ છે.

આવનાર #યુવા_ભાઈ_બહેનો એ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે જેથી યોગ્ય બેઠક વ્યવસ્થા જાળવી શકાય.

રજીસ્ટ્રેશન માટે ના નંબરો : 94299 99998, 8141111777, 9662211155

“પ્રભુ રમે એ ઘરે જ્યાં હસતી રમતી દીકરી હોય છે,બે કુળને તારતી એ ખરા અર્થમાં શક્તિ હોય છે”માં શક્તિ માતાજીના આશીર્વાદ શ્રી...
29/08/2023

“પ્રભુ રમે એ ઘરે જ્યાં હસતી રમતી દીકરી હોય છે,
બે કુળને તારતી એ ખરા અર્થમાં શક્તિ હોય છે”

માં શક્તિ માતાજીના આશીર્વાદ શ્રી સુરાપુરા દાદા ની કૃપાથી મારા આંગણે ભત્રીજી (લક્ષ્મી) નો જન્મ થયો.

આપ બધા દાદા છોરુ નો ખુબ ખુબ આભાર.20k Insta family
26/08/2023

આપ બધા દાદા છોરુ નો ખુબ ખુબ આભાર.
20k Insta family



"दादा" साथ है तो,असंभव भी संभव है।🕉️❤️
19/08/2023

"दादा" साथ है तो,
असंभव भी संभव है।🕉️❤️



મારા જન્મ દિવસ પર આપના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા બદલ,,,સર્વે વડીલો, કુટુંબીઓ, બંધુઓ, બેહનો ભાઈઓ, અનુજો ને મારા હૃદય ન...
16/08/2023

મારા જન્મ દિવસ પર આપના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા બદલ,,,
સર્વે વડીલો, કુટુંબીઓ, બંધુઓ, બેહનો ભાઈઓ, અનુજો ને મારા હૃદય ના ઊંડાણ થી આભાર ધન્યવાદ વ્યક્ત કરું છું.
Thank You 🙏👍

જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ના આપશો. જિંદગી આપણી છે. નિર્ણય આપણા છે. તો પરિણામ પણ આપણે જ ભોગવવાનું છે. આપણને મળતી...દરેક...
14/08/2023

જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ના આપશો. જિંદગી આપણી છે. નિર્ણય આપણા છે.
તો પરિણામ પણ આપણે જ ભોગવવાનું છે. આપણને મળતી...
દરેક વ્યક્તિ આપણને કશું આપી જાય છે.
સારા લોકો ખુશી આપે છે અને ખરાબ લોકો અનુભવ...



गुजरात में 6 करोड़ की जनसंख्या है और लगभग 1 करोड़ परिवार हैं। अगर हर घर में तिरंगा फहरे तो पूरा गुजरात और देश तिरंगामय ह...
13/08/2023

गुजरात में 6 करोड़ की जनसंख्या है और लगभग 1 करोड़ परिवार हैं।

अगर हर घर में तिरंगा फहरे तो पूरा गुजरात और देश तिरंगामय हो जाएगा।

"અંગત" પાસેથી "અપેક્ષા" રાખવી એ "ગુનો" નથી, પણ "અપેક્ષા" માટે "અંગત" બનવું એ "ગુનો" છે...!!!
09/08/2023

"અંગત" પાસેથી "અપેક્ષા"
રાખવી એ "ગુનો" નથી,
પણ "અપેક્ષા" માટે "અંગત"
બનવું એ "ગુનો" છે...!!!



ચોખ્ખું કહોસાચુ કહો અને સામે કો જે સમજશે એ આપણા નહિતર નામનાં !!
02/08/2023

ચોખ્ખું કહો
સાચુ કહો અને સામે કો જે સમજશે એ આપણા નહિતર નામનાં !!



Today Ahmedabad Mirror 🙏
02/08/2023

Today Ahmedabad Mirror 🙏


આજની દુનિયાને જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી "હમ સાથ સાથ હૈ" અને જરૂર પૂરી થાય પછી "હમ આપકે હૈં કોન"                     ...
30/07/2023

આજની દુનિયાને જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી "હમ સાથ સાથ હૈ" અને જરૂર પૂરી થાય પછી "હમ આપકે હૈં કોન"




Address

Paldi-kankaj

AHMEDABAD

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashwinsinh.paldi_kankaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ashwinsinh.paldi_kankaj:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share