Anjaam Express News

  • Home
  • Anjaam Express News

Anjaam Express News anjam news

17/06/2023
27/11/2022
27/11/2022
24/11/2022
24/11/2022
અંજામ ન્યૂઝ તરફથી રથયાત્રા 2021 ની આપ સૌને શુભકામનાઓ. તમને અને તમારા પરિવાર ખુશ રહે અને આ વિશ્વની બધી દુષ્ટતાઓ સામે લડવા...
12/07/2021

અંજામ ન્યૂઝ તરફથી રથયાત્રા 2021 ની આપ સૌને શુભકામનાઓ. તમને અને તમારા પરિવાર ખુશ રહે અને આ વિશ્વની બધી દુષ્ટતાઓ સામે લડવાની શક્તિ આપે.

મોહસીન એ આઝમ મિશન [MAM], મોડાસા ની શાખા અશકરી એજ્યુકેશન સર્વિસ [AES] દ્વારા તારીખ 4 જુલાઈ 2021ના રોજ વેબિનાર નું આયોજન ક...
04/07/2021

મોહસીન એ આઝમ મિશન [MAM], મોડાસા ની શાખા અશકરી એજ્યુકેશન સર્વિસ [AES] દ્વારા તારીખ 4 જુલાઈ 2021ના રોજ વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામ ના વક્તા તરીકે પ્રોફેસર ભરતભાઈ સુથાર (પ્રિન્સિપાલ, ગ્રોમોર એન્જિનિયરિંગ કોલેજ, હિંમતનગર) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા સુંદર, સચોટ, વિસ્તૃત, ખુબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેબિનાર માં ગુજરાતભર માંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ડોક્ટર જોડાયા હતા. સમગ્ર પ્રોગ્રામ નું લાઈવ પ્રસારણ ગૂગલ મીટ અને યુ-ટ્યુબ ચેનલ Askari Education Service દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નું કો-ઓર્ડિનેશન પ્રોફેસર સોહીલ લુહાર, શરીફ શેખ સર, પ્રોફેસર જુનેદ સાબલીયા અને મિશન ના મેમ્બર સિદ્દીક પટેલ દ્વારા તારીક બાંડી (સેન્ટ્રલ કમિટી મેમ્બર) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પ્રિન્સિપાલ ભરતભાઈ સુથાર સાહેબ દ્વારા કોઈ પણ વર્ગના નબળા બાળકોને તથા કોરોના માં અનાથ થયેલ બાળકોને એડમિશન થી લઈ અભ્યાસ સુધીની મદદની ખાતરી આપી તે બદલ અશકરી એજ્યુકેશન સર્વિસ [ AES ] તેમનો આભાર માને છે.

અરવલ્લી જિલ્લાના ડુગરવાડા ગામ માં વુશ રોપાણ નો કાર્યક્રમ યોજાયો તેમાં મોડાસા તાલુકાનામંડપ એસોસિએશન ના પ્રમુખતથા કારોબારી...
03/07/2021

અરવલ્લી જિલ્લાના ડુગરવાડા ગામ માં વુશ રોપાણ નો કાર્યક્રમ યોજાયો તેમાં મોડાસા તાલુકાના
મંડપ એસોસિએશન ના પ્રમુખ
તથા કારોબારી સભ્યો હાજર
રહ્યા હતા
તસ્લીમ સુથાર મોડાસા

*જિલ્લા ક્લેેટરશ્રી,દેવભૂમિ દ્વારકા ડૉ. નરેન્દ્ર કુમાર મીના (IAS)ની અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતા ડો.નરેન્દ્ર ...
23/06/2021

*જિલ્લા ક્લેેટરશ્રી,દેવભૂમિ દ્વારકા ડૉ. નરેન્દ્ર કુમાર મીના (IAS)ની અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતા ડો.નરેન્દ્ર કુમાર મીનાએ આજે બુધવારના રોજ અરવલ્લી કલેક્ટર તરીકેનો હવાલો સંભાળ્યો*

અરવલ્લી ના બે  ઉચ્ચ અધિકારીઓની થઇ બદલી  જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર ની થઇ બદલી ..... નરેન્દ્ર  કુમાર મીણા ની થઇ અરવલ...
19/06/2021

અરવલ્લી ના બે ઉચ્ચ અધિકારીઓની થઇ બદલી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર ની થઇ બદલી ..... નરેન્દ્ર કુમાર મીણા ની થઇ અરવલ્લી કલેકટર તરીકે નિયુક્તિ ...... જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામલીયા ની થઇ બદલી .... શ્વેતાબેન ટીઓટીઆ ની જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ થઇ

15/06/2021

આજરોજ મુજ મહુડા રોડ પર આવેલ ભારત લેધર લેન્ડ દ્વારા વડોદરાવાસીઓ ની જનતા માટે વધુ એક skechers shop no નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અને વડોદરાની જાહેર જનતા માટે આજરોજ તેને ખુલ્લો મુકવામાં આવ્યું હતું
તેમજ તેમની શોપમાં નાઇકી કેચર્સ અને કેમ્પસ જેવા જાણીતી કંપનીના તેમજ વુડલેન્ડના રેડચીપ જેવા પ્રખ્યાત કંપની ના શુઝ પણ ડીસ્પ્લેમાં મૂકવામાં આવ્યા હતા

વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે *કિરણ*ઝવેરી* ને ચાર્જ સોપવામાં આવ્યો
11/06/2021

વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે *કિરણ*ઝવેરી* ને ચાર્જ સોપવામાં આવ્યો

અપડૅટબ્રેકીંગ માલપુરમાલપુર ગામે એક અનોખી ગટના સામે આવીવીજળી ના થાંભલા પર કબૂતર ફસાતા કબૂતરને  બચાવવાં યુવાન ચઢ્યો થાંભલા...
10/06/2021

અપડૅટ
બ્રેકીંગ માલપુર

માલપુર ગામે એક અનોખી ગટના સામે આવી

વીજળી ના થાંભલા પર કબૂતર ફસાતા કબૂતરને બચાવવાં યુવાન ચઢ્યો થાંભલા પર

યુવાન નીચે પટકાતા ઘટના સ્થળે જ થયું મૃત્યુ

ઘટના સ્થળે લોકો નો ટોળે ટોળાં ઉમટી પડ્યા

વડોદરા બ્રેકીંગમધ્યગુજરાત ના સૌથી મોટા બુટલેગર ની ધરપકડબુટલેગર લાલુ સિંધી પર પ્રોહીબિશન ના અસંખ્ય કેસોરાજસ્થાન,એમપી,મહાર...
01/06/2021

વડોદરા બ્રેકીંગ
મધ્યગુજરાત ના સૌથી મોટા બુટલેગર ની ધરપકડ

બુટલેગર લાલુ સિંધી પર પ્રોહીબિશન ના અસંખ્ય કેસો

રાજસ્થાન,એમપી,મહારાષ્ટ્ર થી મધ્યગુજરાત માં લાવે છે શરાબ નો જથ્થો

રૂરલ એલ.સી.બીએ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થી ધરપકડ

એક્સપ્રેસ હાઇવે ટોલ નાકા પર છટકું ગોઠવી પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા શહેર-જિલ્લા પોલીસ ચોપડે ઘણા સમયથી હતો વોન્ટેડ

નઝીર શેખ. વડોદરા

- તા.૩૦/૦૫/૨૦૨૧ખાણ ખનીજ વિભાગ, રેિન્યુવિભાગ, સચિિાલય, હાઉસીંગ બોર્ડ અનેપોલીસ ખાતામાાં નોકરી આપિાના બહાને ખોટા વનમણૂક ઓર્...
30/05/2021

- તા.૩૦/૦૫/૨૦૨૧
ખાણ ખનીજ વિભાગ, રેિન્યુવિભાગ, સચિિાલય, હાઉસીંગ બોર્ડ અનેપોલીસ ખાતામાાં નોકરી
આપિાના બહાને ખોટા વનમણૂક ઓર્ડરો બનાિી ઉચ્િ અવિકારીઓના ખોટા સહી-વસક્કા કરી
અરિલ્લી, સાબરકાઠા, િર્ોદરા, દાહોદ, મહીસાગર, ખેર્ા જીલ્લાના ભોગ બનનાર - ૫૩ જેટલા
ઉમેદિારો સાથેઅંદાજીત રૂ.૫૯,૮૦,૦૦૦/- જેટલી ઠગાઇથી રોકર્ રકમ મેળિી છેતરપીંર્ી અને
વિશ્વાસઘાત કરનાર ટોળકીનો ૫દાડફાસ કરી ઝર્પી લેતી અરિલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ

પ્રેસનોટ તા.૨૯/૦૫/૨૦૨૧કઉ-કુકરી ગામેથી પતા-પાનાનો હારજીતનો જુગાર રમતા કુલ-૨ ઇસમોને રોકડ રકમ-૮૪૮૦/- તથા મોટર સાઇકલ-૨ કી.રૂ...
30/05/2021

પ્રેસનોટ તા.૨૯/૦૫/૨૦૨૧
કઉ-કુકરી ગામેથી પતા-પાનાનો હારજીતનો જુગાર રમતા કુલ-૨ ઇસમોને રોકડ રકમ-૮૪૮૦/- તથા મોટર સાઇકલ-૨ કી.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ મદ્દુામાલ રૂ.૪૮૪૮૦/- સાથે ઝડપી પાડી જુગારનો કેશ શોધી કાઢવામાં મોડાસા રૂરલ પોલીસ ને મળેલ સફળતા

તાાંદલજા ગામના સાંતોષનગરના રીઢા ચોરને ગણતરીના દીવસોમા મુદામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર જ.ેપી રોડ પોલીસ સવેલન્સ ટીમ.તા...
22/05/2021

તાાંદલજા ગામના સાંતોષનગરના રીઢા ચોરને ગણતરીના દીવસોમા મુદામાલ સાથે પકડી
પાડતી વડોદરા શહેર જ.ેપી રોડ પોલીસ સવેલન્સ ટીમ.

તાાંદલજા ગામના સાંતોષનગરના રીઢા ચોરને ગણતરીના દીવસોમા મુદામાલ સાથે પકડી
પાડતી વડોદરા શહેર જ.ેપી રોડ પોલીસ સવેલન્સ ટીમ.
વડોદરા શહેર જે.પી રોડ પોલીસ સ્ટેશન વવસ્તારમા આવેલ ઓ.પી રોડ ખાતેની મેઘધનુષ
સોસાયટીની સામે રોડ ઉપર ફરીયાદીએ મકાન કંસ્ટરક્શનુ કામ રાખેલ હોઇ જે માટે સીમેંટ, રેતી અને
કોક્રં ીટ મીક્ષ કરવાનુવમલર મસીન રોડના ફુટપાથ પર ફરીયાદીએ મુકેલ હોઇ જેગઇ તા ૦૯/૦૫/૨૦૨૧
ના રોજ સવારના આઠેક વાગ્યાથી આગીયાર વાગ્યા દરવમયાન કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે આ
વમલર મસીન લઇ ગયેલાનો બનાવ બનેલ જે અંગે જે.પી રોડ પોલીસ સ્ટેશનમા ચોરીનો ગુન્સહો દાખલ
થયેલ હોઇ જે અંગે વડોદરા શહેરમા બનતા વમલકત સંબધી ગુનોઓ શોધી કાઢવાની સુચના વડોદરા
શહેર મે.પો.કવમ.શ્રી.ડો.શમશેરવસંઘ સાહેબ તેમજ અધીક પો.કવમ.શ્રી.વચરાગ કોરડીયા સાહેબનાઓ
તરફથી મળતાં નાયબ પો.કવમ. ઝોન-૨ શ્રી. જયરાજવસંહ વાળા સાહેબ અને મદદ.પો.કવમ.શ્રી ‘ડી’
વડવીઝન એ.વી.રાજગોર સાહેબનાઓના માગગદશગન હેઠળ જે.પી.રોડ પો.સ્ટેશનના પો.ઇન્સસ. બી.જી
ચેતવરયા સાહેબની દોરવણી હેઠળ સવેલન્સસ સ્કોડના પ્રો.પો.સબ.ઈન્સસ એસ.એસ.જસાણી અને ડી-
સ્ટાફની ટીમ સદર બનાવના આરોપીને વહેલી તકે ઝડપી પાડવા બનાવવાળી જગ્યા તેમજ
આજુબાજુના વવવવધ સી.સી.ટી.વી કેમેરા તેમજ અંગત બાતમીદારોની મદદથી આ અંગેસતત તપાસમા
રહી આરોપી નનશાર ઉર્ફે ભોપો ગુલામનબી સોલાંકી રહે મ.ન ૨૫, સાંતોષનગર, તાાંદલજા વડોદરા
શહેરનાઓને સીમેંટ, રેતી અને કોંક્રીટ મીક્ષ કરવાના વમલર મશીન આશરે કી.રૂ ૩૫૦૦૦/- નાઓની
સાથે પકડી જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૪૪/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો સોધી કાઢવામા
આવેલ છેતેમજ અન્સય જે.પી રોડ પો.સ્ટે ખાતે નોધાયેલ ગુના જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૩૭/૨૦૨૧
ઇ.પી.કો કલમ ૩૭૯,૫૧૧,૧૧૪ તેમજ જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૪૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ ના
કામે આ સદર આરોપી નાસતો ફરતો હોઇ જે કામે અટક કરી આગળની કાયગવાહી કરવામા આવેલ છે
(૧) આરોપીઓના નામ:-

વનશાર ઉફે ભોપો ગુલામનબી સોલંકી રહે મ.ન ૨૫, સંતોષનગર, તાંદલજા વડોદરા શહેર
(૨) મુદામાલ :-
સીમેંટ, રેતી અને કોંક્રીટ મીક્ષ કરવાના વમલર મશીન આશરે કી.રૂ ૩૫૦૦૦/-

કુ લ્લે નક.રૂ.૩૫૦૦૦/- નો મુદામાલ
(૩) સોધી કાઢવામા આવેલ ગુનાઓ.:-

૧) જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૪૪/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯
(૪) આરોપી અન્ય ગુનામા વોાંટેડ
૧) જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૩૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,૫૧૧,૧૧૪
૨) જે.પી રોડ પો.સ્ટે I ગુ.ર.ન ૪૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪
(૫) આરોપીનુ ગુનાહીત ઇતીહાસ.:-
(૧) જે.પી.રોડ પો.સ્ટે. I ગુ.ર.નં.૧૩૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૨૯૪(ખ), ૫૦૬
(૨) જે.પી.રોડ પો.સ્ટે. યુનીક નં.૧૧૧૯૬૦૦૮૨૦૦૨૩૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૨૬૯, ૧૮૮ મુજબ
(૩) જે.પી.રોડ યુવનક નં ૧૧૧૯૬૦૦૮૨૧૦૨૨૩ પો.સ્ટે. ફસ્ટગ ગુ.ર.નં. ૪૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ
૩૭૯, ૧૧૪ મુજબ
(૪) જે.પી.રોડ યુવનક નં ૧૧૧૯૬૦૦૮૨૧૦૨૧૯ પો.સ્ટે. ફસ્ટગ ગુ.ર.નં. ૩૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯,
૧૧૪, ૫૧૧ મુજબ

(૬) કામગીરી કરનાર અધીકારી/કમમચારીઓ:-
(૧) પો.ઇન્સસ બી.જી ચેતરીયા (૨) પ્રો.પો.સબ.ઇન્સસ એસ.એસ.જસાણી (૩) હે.કો વવજયરાવ બ.ન ૭૩૮ (૪)
અ.લો.ર દેવેંદ્રવસંહ જયદેવવસંહ બ.નં.૩૦૬૮ (૫) અ.લો.ર વહતેશ ઉદયવસંહ બ.ન ૩૩૪૬ (૬) અ.લો.ર
રાજદીપવસંહ કમલેશભાઈ બ.ન ૧૫૫૨ (૭) અ.લો.ર પ્રકાશ ભાઇલાલભાઇ બ.ન ૩૩૫૭ (૮) અ.લો.ર
લાલજીભાઇ હીરાભાઇ બ.ન ૧૫૨૩ (૯) અ.લો.ર કપીલ ચનાભાઇ બ.ન ૧૬૦૯

પરશુરામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ 💐💐💐     #પરશુરામ
14/05/2021

પરશુરામ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ 💐💐💐
#પરશુરામ

તમામ મુસ્લિમ બિરાદરોને અંજામ એક્સપ્રેસ ન્યૂઝ તરફથી ઈદ મુબારક 💐💐💐 #અંજામએક્સપ્રેસન્યૂઝ
13/05/2021

તમામ મુસ્લિમ બિરાદરોને અંજામ એક્સપ્રેસ ન્યૂઝ તરફથી ઈદ મુબારક 💐💐💐
#અંજામએક્સપ્રેસન્યૂઝ

કોરોના અપડેટ: ગુજરાતમાં 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું, 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ  #અ...
11/05/2021

કોરોના અપડેટ: ગુજરાતમાં 'મિનિ-લોકડાઉન' વધુ એક સપ્તાહ લંબાવાયું, 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ #અંજામએક્સપ્રેસન્યૂઝ

શામળાજી પો.સ્ટે.ના સનુનોખ ગામની સીમમાાં સ્કોપપયો ગાડીમાથી વીદેશી દારૂ બોટલ/બીયર ના નંગઃ ૨૩૯૫ કી.રૂ.૪,૨૯,૪૫૦/- સ્કોપપયો ગ...
09/05/2021

શામળાજી પો.સ્ટે.ના સનુનોખ ગામની સીમમાાં સ્કોપપયો ગાડીમાથી વીદેશી દારૂ
બોટલ/બીયર ના નંગઃ ૨૩૯૫ કી.રૂ.૪,૨૯,૪૫૦/- સ્કોપપયો ગાડી કી.રૂ.ર,૦૦,૦૦૦/- મળી કુલઃરૂ. ૬,ર૯,૪૫૦/-નો મદ્દુામાલ પકડી પાડતી
એલ.સી.બી. અરિલ્લી.
#અંજામએક્સપ્રેસન્યૂઝ

" માં " નો ખોળો એટલે ઊંઘવા માટે,દુનિયા ની સૌથી મોંઘી પથારી. "હેપ્પી મધર ડે" #અંજામએક્સપ્રેસન્યૂઝ
08/05/2021

" માં " નો ખોળો એટલે ઊંઘવા માટે,દુનિયા ની સૌથી મોંઘી પથારી. "હેપ્પી મધર ડે"
#અંજામએક્સપ્રેસન્યૂઝ

ચંદ્રકાન્ત ડાહ્યા ભાઈ માછી  54 હેડ કોન્સ્ટેબલ છાણી પોલીસ સ્ટેશન  #અંજામએક્સપ્રેસન્યૂઝ
07/05/2021

ચંદ્રકાન્ત ડાહ્યા ભાઈ માછી 54 હેડ કોન્સ્ટેબલ છાણી પોલીસ સ્ટેશન #અંજામએક્સપ્રેસન્યૂઝ

પોલીસ કોન્સબલ. ચન્દ્રસિંહ સોબનભાઇ બ.નંબર 2299 નોકરી :જે. પી. રોડ પોસ્ટે વડોદરા શહેરગામ :- પાનવડ તા કવાંટ. ગઈતા.03/05/202...
04/05/2021

પોલીસ કોન્સબલ. ચન્દ્રસિંહ સોબન
ભાઇ બ.નંબર 2299 નોકરી :જે. પી. રોડ પોસ્ટે વડોદરા શહેર
ગામ :- પાનવડ તા કવાંટ. ગઈ
તા.03/05/2021 ના રોજ પારુલ
હોસ્પિટલ માં દાખલ હતા. જે આજ
રોજ તા.04/05/2021 ના રોજ
કલાક:20:00 વાગે. કોવિડ શક્રમણ
ના કારણે. મરણ ગયેલ છે. ભગવાન
તેઓના પવિત્ર આત્મા ને પરમ શાંતિ
આપે . આ ઉદ્ય શાંતિ...
#અંજામએક્સપ્રેસન્યૂઝ

મોડાસા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નં-૮રસુલાબાદ સોસાયટી થી ઝમઝમપાર્ક સોસાયટીજવાવાળા રોડ પર આજે ગંદકી અને ગંદકીકરનારાઓ એ કોઇપ...
03/05/2021

મોડાસા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નં-૮
રસુલાબાદ સોસાયટી થી ઝમઝમપાર્ક સોસાયટી
જવાવાળા રોડ પર આજે ગંદકી અને ગંદકી
કરનારાઓ એ કોઇપણ જાતની શર્મ કે ડર વગર
ગંદકી ફેલાવી હદપાર કરી દીધી છે. આ રસ્તેથી
ઝમઝમપાર્ક જવા માટે પગપાળા પણ ન નીકળી
સકાય તેવી પોજીસન ઉભી થઇ છે.નગરપાલિકાના
સફાઇ કામ ડીપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર સફાઇ
થાય છે પણ આનાથી સરકારશ્રીના સ્વચ્છતા
અભિયાનના લિરેલિરા ઉડે છે આ બાબતે જાગૃત
નાગરીકોએ પોતાના વિસ્તારની સ્વછચ્છતા અને
સુન્દરતા માટે જાગૃત થઇ અવાજ ઉઠાવવો
પડશે.તથા જીતતા પહેલા ખાડાપુરનાર અને
સફાઇ કરાવનાર જીતેલા ઉમેદવારોએ પણ
આબાબત ને ધ્યાને લઇ સખ્ત રજુઆતકરી
આરસ્તાનો ઉપયોગ કરનાર નાગરીકો અને
રહેવાસીઓ ન્યાય અપાવવો પડશે..
#અંજામએક્સપ્રેસન્યૂઝ #અરવલ્લી

વડોદરા શહેર jp રોડ પોલીસ સ્ટેશન ના 10 જેટલાં પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે દેશ સેવા કરતા પોલીસ કર્મચારી જલ્દી થ...
02/05/2021

વડોદરા શહેર jp રોડ પોલીસ સ્ટેશન ના 10 જેટલાં પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે દેશ સેવા કરતા પોલીસ કર્મચારી જલ્દી થી સાજા થાય અને જલ્દી થી પોતાની ફર્જ પર પરત ફરે તેવી પ્રભુ ને પ્રાર્થના 🙏💐
#અંજામએક્સપ્રેસન્યૂઝ

27/04/2021

વડોદરા મહાનગરપાલિકા ના જાહેરનામા મામલે જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ દ્વારા સૂચના આપવામાં આવી
#અંજામએક્સપ્રેસન્યૂઝ

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Anjaam Express News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share