14/02/2024
પ્રેમ કેટલો પ્રેમાળ શબ્દ છે નઈ
આમ અચાનક કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થાય અને એક નવી શરુઆત થાય પછી પ્રેમ થાય અને પ્રેમ એટલો થઈ જાય કે એ વ્યક્તિ વગર ના રેવાય અને જો એ વ્યક્તિ આવા સમય પર જતું રે તો હવે શું ?
એ વ્યક્તિ ને ભુલી શકાય ?
એ વ્યક્તિ સાથે કરેલી વાતો ને ભુલી શકાય ?
તારી મારી વાતો…..
We are Announcing our Upcoming Web series Tittle
on this Valentine Day
તો આવો મળીને કરીએ પ્રેમ અને કરીએ પ્રેમ ની વાતો એટલે તારી મારી વાતો….
Starring :- Krina Pathak | Akshat Rana | ketan parmar | Harshvi yodh | Jaymin Solanki |
Written & Directed By :- Manthan Mehta
Dop & Cinematographer :- jigar Panchal
Ass.Dop :- Aman Vora
Chief Ass.Director :- Dhruv Raval
Ass.Director :- Anshul Barot
Dialogues & Additional Screenplay :- Akshat Rana
Lights & Camera :- Krishan Mehta
Executive Producer:- Jaymin Solanki
Editor & Di :- Sooraj Pandya
Music Director :- Rutvij Joshi
Singer :- Keval Shah
Location Partner :- TEA POST & RK INTERNATIONAL
Marketing Consultant :- What The Hype
PR Team :- Rajesh Hingu ( Setu Media )
Special Thanks :- Jay Solanki & Yash Singhi