Aapdu Morbi

Aapdu Morbi # News
# Information
# Positive Story
# positive News
# Morbi District

https://youtu.be/JuQbk_FRVEw
08/01/2023

https://youtu.be/JuQbk_FRVEw

Santwani | Hits Of Narayan Swami | Prachin Bhajan | સંતવાણી | નારાયણ સ્વામી | ભજન | Part -1 #ભજન #ભજનસંતવાણી #ભજનગ...

https://youtu.be/2jmV-F1beBw
08/01/2023

https://youtu.be/2jmV-F1beBw

Santwani | Hits Of Narayan Swami | Prachin Bhajan | સંતવાણી | નારાયણ સ્વામી | ભજન | Part -2 #ભજન #ભજનસંતવાણી #ભજનગુ...

https://youtu.be/wx-nfGgm6sQ
08/01/2023

https://youtu.be/wx-nfGgm6sQ

Santwani | Hits Of Narayan Swami | Prachin Bhajan | સંતવાણી | નારાયણ સ્વામી | ભજન | Part -3 #ભજન #ભજનસંતવાણી #ભજનગુ...

https://youtu.be/UI8pGLdBpfY
08/01/2023

https://youtu.be/UI8pGLdBpfY

કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું | Kailash Ke Nivasi|Narayan Swami|God Songs|Shiva bhajan #સંતવાણી #ભજન #ભજનસંતવાણી ...

https://youtu.be/9TMiF1paiR0
08/01/2023

https://youtu.be/9TMiF1paiR0

Hits Of Narayan Swami || નારાયણ સ્વામી ના ભજન || પ્રભાતિયા || Prabhatiya || Santwani #ભજનસંતવાણી #ભજન #ભજનસંતવાણી #ભજનગુજરા...

https://youtu.be/rItvhasuh_I
08/01/2023

https://youtu.be/rItvhasuh_I

SHIVRATRI || HARSHUKH MAHARAJ || GIRNARI BHAJAN || OM NAMAH SHIVAYA || SAHITYA #ભજન #ભજનસંતવાણી #ભજનસંધ્યા...

https://youtu.be/Uk_j9ONPc94
08/01/2023

https://youtu.be/Uk_j9ONPc94

Lalita Ghodadra || લલિતા ઘોડાદ્રા || પ્રભાતિયા || Prabhatiya || Morning Bhajan || PART - 1 #ભજનસંતવાણી #ભજન #ભજનગુજરાતી #ભજન...

https://youtu.be/HbTBnNtPHvU
08/01/2023

https://youtu.be/HbTBnNtPHvU

Lalita Ghodadra || લલિતા ઘોડાદ્રા || પ્રભાતિયા || Prabhatiya || Morning Bhajan || PART - 1 #ભજનસંતવાણી #ભજન #ભજનગુજરાતી #ભજન...

https://youtu.be/JK1WD8nAThY
08/01/2023

https://youtu.be/JK1WD8nAThY

નારાયણ સ્વામી || આશા કરું છું આપની || Asha kru chhu aapni || Narayan Swami bhajan‎ #ભજનસંતવાણી #ભજન ...

https://youtu.be/tFn1qOlkgFg
08/01/2023

https://youtu.be/tFn1qOlkgFg

જપલે હરી કા નામ | મુજે મેરી મસ્તી | ઇશ્ક મે ક્યાં બતાએ | નારાયણ સ્વામી | Narayan Swami | Hari ka naam Meri masti me hame Kya btaye #ભજનસંતવાણી...

https://youtu.be/Kw5hrs5uzyw
08/01/2023

https://youtu.be/Kw5hrs5uzyw

બાલા જોગી આયો..|| Bala Jogi Aayo || નારાયણ સ્વામી ભજન || Narayan Swami Bhajan ||‎ #ભજનસંતવાણી #ભજન #ભજનસંધ...

https://youtu.be/VmnvCtcI9Bo
08/01/2023

https://youtu.be/VmnvCtcI9Bo

હંસલા હાલો ને હવે મોતીડાં નહિ મળે | Hansla Halo ne Have Motida Nahi |Niranjan Pandya| નિરંજન પંડ્યા #ભજનસંતવાણી #ભજનસંતવાણી #ભજન #ભજનસંધ...

https://youtu.be/ec7d9C6UCkw
08/01/2023

https://youtu.be/ec7d9C6UCkw

જા જા રે હો કૃષ્ણ કનૈયા.. | નિરંજન પંડ્યા | Ja Ja Re Ho Krishna Kanaiya..|Hits Of Niranjan Pandya #ભજનસંતવાણી #ભજન #ભજનસંધ્ય...

https://youtu.be/_2dptY5jmpY
08/01/2023

https://youtu.be/_2dptY5jmpY

કૈલાશ કે નિવાસી નમું બાર બાર | નિરંજન પંડ્યા | Kailash ke nivasi | Shiv Bhajan | ‎ #ભજનસંતવાણી #ભજન ...

https://youtu.be/MmLj9UraY-Q
08/01/2023

https://youtu.be/MmLj9UraY-Q

હે જગ જનની હે જગદંબા | He Jag Janni He Jagdamba | ‎ like and subscribe my channel

https://youtu.be/EfUAZj1ccp4
08/01/2023

https://youtu.be/EfUAZj1ccp4

નિરંજન પંડ્યા સંતવાણી || Live Santwani || Niranjan Pandya || #ભજન #ભજનસંતવાણી #ભજનગુજરાતી #ભજનસંધ્યા #સંતવાણી

22/08/2021


11/08/2021

મચ્છુ ડેમ-2 તૂટવાથી આવેલા પૂરે એક ઝાટકે મોરબીને તબાહ કરી દેતા હજારો લોકો-સેંકડો પશુઓને મોતના ખપ્પરમાં હોમાયા અને ઉધોગ ધંધાને ગંજાવર નુકશાન થયું હતું : બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળ પ્રલયની આજે 42 વરસી : પુરગ્રસ્તોની આંખો આજે પણ ભીની થઇ જાય છે : કોરોનાના પગેલ હોનારત બાદ પ્રથમ વખત આજે મૌન રેલી નહીં યોજાય : મણીમંદિર ખાતે નિધારીત સમયે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને હોનારતના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાશે : બપોરે હોનારાતને સમયે 3.15 વાગ્યે પાલિકા 11 સાયરન વગાડી હોનારાતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપશે

મોરબી : મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી છે. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા. અનેક મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળ પ્રલયની આજે 42 વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખમાંથી આજે પણ આંસુના પુર વહે છે.

11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મચ્છુના પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી. મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.

મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી.જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે 42 મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે.

 Aapdu Morbi
12/07/2021


Aapdu Morbi

11/07/2021

Mani Mandir is a stunning piece of temple architecture, situated in Morbi, Gujarat. Built in 1935, this magnificent structure took shape in Jaipur stone, adorned with exquisitely carved elements-arches, brackets, jalis, chhatris and shikhara. The temple enshrines the images of Lakshmi Narayan, Goddess Kali, Lord Ram, Radha- Krishna and Lord Shiva.

 Aapdu Morbi
06/07/2021


Aapdu Morbi

03/07/2021

Plastic bag free Day
Aapdu Morbi

26/06/2021

Drug abuse Day
Aapdu Morbi

  WorldAapdu Morbi
24/06/2021

World
Aapdu Morbi

  Give up
24/06/2021

Give up

 # United Nations Public Service DayAapdu Morbi
23/06/2021

# United Nations Public Service Day
Aapdu Morbi

  WordAapdu Morbi
23/06/2021

Word
Aapdu Morbi

100 % Right WordAapdu Morbi
22/06/2021

100 % Right Word
Aapdu Morbi

You will be okayYou have no choice.Aapdu Morbi
22/06/2021

You will be okay
You have no choice.
Aapdu Morbi

Aapdu Morbi
22/06/2021

Aapdu Morbi

 # International Yoga DayAapdu Morbi
21/06/2021

# International Yoga Day
Aapdu Morbi

  Give UpAapdu Morbi
21/06/2021

Give Up
Aapdu Morbi

  Hydrography DayAapdu Morbi
21/06/2021

Hydrography Day
Aapdu Morbi

 # World Music DayAapdu Morbi
21/06/2021

# World Music Day
Aapdu Morbi

 # Hedgewar PunyatithiAapdu Morbi
21/06/2021

# Hedgewar Punyatithi
Aapdu Morbi

 # Father's dayAapdu Morbi
20/06/2021

# Father's day
Aapdu Morbi

Address


Alerts

Be the first to know and let us send you an email when Aapdu Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share