02/08/2022
કોઈ નેતા કે કોઈ અભિનેતાનું નિધન થયું હોય તો બધા જ શ્રદ્ધાંજલિ આપે છે તેમજ 🙏ૐ શાંતિ 🙏 લખે છે. આ તો આપણી #માં છે #માં તો ૐ શાંતિ લખીને પ્રાર્થના નહિ કરીએ..? દોસ્તો માત્ર 2 સેકન્ડનો જ સમય થશે..સૌ સાથે મળીને લમ્પી રોગથી મૃત્યુ પામેલ #ગાય_માતાઓને સહ હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ અને દોસ્તો આપને સૌ કોઈ #ગૌ_માતા ની #રક્ષા માટે #પ્રભુ ને #પ્રાર્થના પણ કરીએ.. આપણાં બધાજ SOCIAL MEDIA ACCOUŃT માં "ગાય માતા " નો ફોટો લગાવીએ...એક નવી શરૂઆત કરીએ...
🙏🐄 જય ગૌમાતા 🐄🙏
🇮🇳🇮🇳 વંદે ગૌમાતરમ 🇮🇳🇮🇳
🇮🇳જય જય ગરવી ગુજરાત🇮🇳