અનોખી કંકોત્રી
અનોખી કંકોત્રી
દેશભરમાં યુવાનોને બીજાથી કંઈક અલગ કે હટકે કરવાની ઈચ્છા જોવા મળે છે ત્યારે સુરતના એક યુવાને પોતાના લગ્નની કંકોત્રી પર આઝાદીના લડવૈયાના ફોટોસ લગાવી એક નવો ચીલો પાડવાનું શરૂ કર્યું હતું સુરતના કરણ ચાવડાએ પોતાના લગ્નની કંકોત્રી પર સરદાર પટેલ , સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ ના ફોટા સાથે ભગવાન ગણેશજી નો ફોટો લગાવી એક નવી શરૂઆત કરી હતી કરણ ચાવડાએ જણાવ્યું હતું કે હું મારા કંકોત્રીના માધ્યમથી યુવાનોને એક સંદેશ આપવા માંગતો હતો કે જેણે દેશની આઝાદી માટે પોતાના જીવનની કુરબાની આપી છે એવા વીર શહીદોને યાદ રાખો અને યાદ કરો અને તેમના જીવન માંથી પ્રેરણા લઇ દેશને વધારે પ્રગતિના પંથે લઇ જવાની કોશિશ કરો તેમની ધર્મપત્ની શિવાંગીએ પણ કરણ ના વિચારોને અનુમોદન આપી સંમતિ દર્શાવી હતી.
Follow us on youtube to get more updates
https://www.youtube.com/@vandegujarat-7537
#invitation #surat #news #VandeGujarat
કેજરીવાલ એક નંબરનો જુઠ્ઠો અને ઝહેરીલો છે - પરેશ રાવલ
ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલના કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો ,સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા પરેશ રાવલે કેજરીવાલ અને રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કરતા તેમને હિન્દૂ વિરોધી કહ્યા હતા હાસ્યની છોળો વચ્ચે પરેશ રાવલએ કહ્યું કે ઇન્સ્ટન્ટ 2 મિનિટ મેગી અને ઇન્સ્ટન્ટ કોફીની જેમ રાહુલ ગાંધી ઇન્સ્ટન્ટ હિન્દૂ બની ગયા જયારે કેજરીવાલ પર પ્રહાર કરતા પરેશ રાવલએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ એક નંબરના જુઠ્ઠા અને ઝહેરીલા છે તેઓ મસ્જિદના મૌલવીઓને 100 કરોડ ફાળવે છે જયારે પંડિત અને પૂજારીને ઠેગો બતાવે છે તેઓ હિન્દૂ વિરોધી છે.
https://www.youtube.com/watch?v=ygUT0sBsELw
AAP Gujarat
Arvind Kejriwal
Paresh Rawal
સુરતની 16 સીટોનો EXIT POLL -સુરતના વરિષ્ઠ પત્રકારો શું કહે છે? ગુજરાતમાં કોની બનશે સરકાર?
#GujaratElections2022 #ExitPoll #Opinion