Big Fan Of Piyush Dhanani

  • Home
  • Big Fan Of Piyush Dhanani

Big Fan Of Piyush Dhanani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Big Fan Of Piyush Dhanani, News & Media Website, .

21/12/2023

આ ખુબ જ ખોટું થયું છે.

11/12/2023

અંત સુધી જુઓ ? શું જોવા મળ્યું ?

11/12/2023

ખૂબ ખૂબ ખૂબ શેર કરજો

09/12/2023

આખું ગામ હીબકે ચડ્યું છે
એકાદ શબ્દ આં શીક્ષક માટે કૉમેન્ટ માં લખજો
એક શિક્ષક ની વિદાય વેળાએ
આ છે શીક્ષક ની તાકાત અને પ્રેમ
આવા શિક્ષકો ને કારણે જ મારો દેશ ઉજળો છે
લાખ વંદન

09/12/2023

તમને આ બાળક ને મન મૂકી ને નાચતા જોઈ ને શુ લાગ્યું ????

09/12/2023

૧૦૦ રૂપિયા ના સંતરા લેવા માટે આં બે મહાપુરુષો પોતાના પુષ્પક વિમાનો રોડ વચ્ચે મૂકી ને ગયા છે અને પાછળ થી હજારો લોકો ના પેટ્રોલ નો અને અમૂલ્ય સમય નો બગાડ થાય છે અને બીજી બાજુ
અમુક વચેટિયા ઓ ની નજર માં કેહવાતાં ગરીબ અને બિચારા ફ્રૂટ વાળા લોકો પોતાના વીઘા એક જગ્યા ના સ્ટોલ છોડી ને જુવો કેવી રીતે રોડ પર વેપાર કરવામાં મશગુલ છે
આ જગત માં જાણે સંતરાં થી જ જીવન ચાલતું હોય એમ આં વેચનાર અને લેનાર કેવા મજા કરે છે જુવો અને એ પણ જ્યાં આઠ રસ્તા નું જંકશન છે ત્યાં
એક તરફ ટ્રાફિક વિભાગ પટ્ટા ની અંદર પડેલી ગાડી અથવા બિલકુલ સાઇડ માં પડેલી ગાડી પણ માત્ર છ સેકન્ડ માં ઉપાડી જાય છે અને મોટો દંડ ઉભા ઉભા વસૂલ કરે છે અને અહિયાં ફ્રુટ વાળા ને લીલા લેર છે છતાં આ ઝાડી ચામડી ની પબ્લિક ને વિરોધ કરવાનું સૂઝતું જ નથી
આ પ્રજા હજાર વખત ટ્રાફિક ના ફસાઈ જશે... અંદર અંદર મોટા મોટા હોર્ન મારશે...જગડી મરશે.... એકબીજા
સાથે દુશ્મનાવટ કરશે પણ મૂળ માં કામ નહીં કરે અથવા યોગ્ય જગ્યા એ વિરોધ નહીં નોંધાવે.......
આ બાબતે ન્યાય જોઈતો હોય તો વિડિઓ ને શેર કરી આપજો
રામ કી ચીડિયા રામ કા ખેત
ખાઓ ચીડિયા ભર ભર પેટ

સાચી વાત છે

09/12/2023

આજે કરવામાં આવેલ કાર્ય, ખુબ સરસ.

અમારાં સુરત માં બાઈક થી લઇ ને મોટા ખાટારાં સુધી... નાના મોટા સૌ ....ભણેલા અભણ સૌ સાથે મળી ને ....રોંગ સાઈડ માં જાય છે....તમારે કેમનું છે ?????

08/12/2023

આવો સાથે મળી ને લોકલ ફોર વોકલ માં સહભાગી થઈએ....આ મુસંબી ના સ્ટોલ વાળા ઓ એ પ્રોમિસ આપ્યું છે કે કોઈ ને નડતર રૂપ થઈ ને હવે સંતરા નહીં વેચીએ........આપણી પણ ફરજ માં આવે છે કે આપણે એમને સપોર્ટ આપીએ.....મોટા વરાછા... વેલેન્જા ...વગેરે વિસ્તાર ના લોકો એ અહીંયા થી ખરીદી કરવા વિનંતી છે...........આભાર દબાણ ખાતા વાળા ઓ નો કે જેમણે સહયોગ આપ્યો છે......

ખુબ સરસ કાર્ય

08/12/2023

હુ સહમત છુ, વેલ્ડન પિયુષભાઈ તમે ખુબ સરસ કામ કરો છો,બાકી રોકેટો સુધરે એમ નથી,
શાયોના ચાર રસ્તા થી ભરત કેન્સર હોસ્પિટલ રોડ પર ખાડા હતા એ પુરવા માટે કમ્પલેન કરેલી મેમ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ સરખો જવાબ નોતા આપતા,કોર્પોરેટર Vipul Suhagiya ભાઈ સાથે મે વાત કરીને એ સોલ્યુશન લાવ્યા, હુ પણ તમારી જેમ જ જાગૃત નાગરિક છુ.

08/12/2023

કોઈ પણ જાત ની નુકશાની વગર પાછુ વળવા માં પણ જો આ લોકો ને ઘા વાગતો હોય અને આલ આવતો હોય તો એના રોંગ સાઈડ માં જવાના કારણે સામે વાળા ને શુ થતું હશે એની કાઈ કલ્પના જ નહીં હોય ને...આવો આ મહામાનવો ની સાહસિકતા અને વીરતા ને બીરદાવીએ અને એમનો ઉત્સાહ વધારીએ અને નિયમિતતા થી એ લોકો આ કામ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ.......પોતાનાં જીવ ના જોખમે એ બીજાનો જીવ લેવા જઇ રહયા હોય ત્યારે આપણી સૌ ની ફરજ બને છે કે આપણે એમને પ્રોત્સાહીત કરવા જોઈએ.......
(અમુક મંદ બુદ્ધિ ના ઓ કોમેન્ટ માં એવું લખશે કે RK ને પાછા વાળયા એ ના બતાવ્યું એને મારે કેહવું છે કે હું RK રોંગ સાઈડ માં આવે છૅ એ ટુકડો જ ના મુકું તો કઈ મારે ફરિજિયાત નોહતું.... આ કાઈ લાઇવ વિડિઓ નથી...આ ઓફલાઇન રેકોર્ડિંગ છે અને વિડિઓ ધ્યાન થી જોશો તો ખ્યાલ આવશે કે અલગ અલગ ટુકડા થી આખો વિડિઓ બન્યો છે....છતાં પણ પક્ષપાત કર્યા વગર RK ને દર્શાવ્યા છે.......છતાં પણ કોઈ બહાદુર બાપ નું સંતાન CCTV ફૂટેજ અથવા અન્ય કોઈ રીતે સાબિત કરી બતાવે કે RK ને જવા દીધા છે રોંગ સાઈડ તો હું હીરાબાગ માં જાહેર માં ટકો એટલે કે મુંડન કરાવીશ...એ વિસ્તાર ના CC TV ફૂટેજ માટે વીડિઓ ની તારીખ જોઈએ એ મારા પાસે WHATS APP માં માંગી લેજો...આભાર)
તમારા મારા થિ જે કામ ના થઇ શકે એ કામ એ લોકો કરી રહયા છેઃ......મારુ તો એવું માનવું છે કે દરેક લોકો એ આવા લોકો ને ઉભા રાખી ને યથા શક્તિ એમની કદર કરવી જોઈએ....એમને પોંખવા જોઈએ......અને એ સન્માન સ્વીકારવા ની ના પાડે તો 100 નંબર માં ફોન કરી ને PCR વાન બોલાવવી અને એક કોલ મને કરવો જો સુરત માં આ મહામાનવો સાંમે મળ્યા હોય તો.....
Mo.09374055302

આપનું કાર્ય સારું છે.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Big Fan Of Piyush Dhanani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share