Satyamev Jayate

  • Home
  • Satyamev Jayate

Satyamev Jayate माफ़ गलतियां की जाती है, चालाकियां नही

22/05/2023
09/11/2022

*ભરોસાની ભાજપ સરકાર પર ભરોસો રાખવાના પરિણામસમા આ કૌભાંડો પર નજર નાંખો..*

❌મગફળી કૌભાંડ
❌તુવેર દાળ કૌભાંડ
❌સાયકલ કૌભાંડ ( ગાંધીનગર)
❌પતરાં કૌભાંડ (કોરોના ) મનપા સુરત
❌ખીચડી કઢી કૌભાંડ સુરત માં
❌મનરેગા કૌભાંડ
❌શૌચાલય કૌભાંડ
❌ભરતી કૌભાંડ
❌LRD કૌભાંડ
❌ઊર્જા ભરતી કૌભાંડ
❌શિક્ષક ભરતી કૌભાંડ
❌તલાટી ભરતી કૌભાંડ
❌બિન સચિવાલય ભરતી કૌભાંડ
❌PI ભરતી કૌભાંડ ‌
❌AMC ભરતી કૌભાંડ
❌નળમાંથી જળ કૌભાંડ
❌આવાસ યોજના કૌભાંડ
❌જમીન કૌભાંડો
❌રાશન કૌભાંડો
❌ગેસ રિફિલ કૌભાંડ
❌તળાવ ખોદવાનું કૌભાંડ
❌ચેકડેમ કૌભાંડ
❌નોટબંધી કૌભાંડ
❌6000 કરોડનું કોલસા કૌભાંડ
❌યુરિયા ખાતર કૌભાંડ ( ખંભાત )
❌પાક વીમા કૌભાંડ
❌આઉટસોર્સિંગ કૌભાંડ
❌રેમડેસિવર ઇન્જેક્શન કૌભાંડ
❌નકલી રેમડેસિવર ઇન્જેક્શન કૌભાંડ
❌સેનેટાઈઝર કૌભાંડ
❌ધમણ વેન્ટિલેટર કૌભાંડ
❌નેગેટિવ કોરોના રિપોર્ટ કૌભાંડ
❌વેક્સિન કૌભાંડ ( રાજકોટ)
❌કોરોના બીલ કૌભાંડ ( અમદાવાદ)
❌કુતરા રસીકરણ કૌભાંડ ( મનપા )
❌એડમિશન કૌભાંડ
❌નકલી માર્કશીટ કૌભાંડ
❌રુપાણી નું 500 કરોડનું કૌભાંડ
❌નકલી દવાઓ નું કૌભાંડ
❌નકલી શાળાઓ નું કૌભાંડ
❌નકલી બિયારણ કૌભાંડ ( વલભીપુર)
❌GST કૌભાંડ
❌કૃષિ યુનિવર્સિટી નું કૌભાંડ
❌પાટણ યુનિવર્સિટી કૌભાંડ
❌GSRTC ડિઝલ કૌભાંડ
❌GSRTC ટિકીટ કૌભાંડ ( સુરત )
❌બાળશક્તિ યોજના કૌભાંડ ( વડોદરા)
❌ઉજ્જવલા કૌભાંડ ( આણંદ )
❌ડસ્ટબીન કૌભાંડ ( જુનાગઢ)
❌સ્વચ્છતા અભિયાન કૌભાંડ
❌ટ્રેક્ટર કૌભાંડ ( વડોદરા)
❌નર્મદા યોજના કેનાલ ઉંદર કૌભાંડ
❌રાસાયણિક ખાતર કૌભાંડ ( નવસારી)
❌થિગડા રોડ કૌભાંડ
❌Abg શીપયાર્ડ કૌભાંડ
❌11 હજાર કરોડ નો હિસાબ ગાયબ કૌભાંડ
❌23,000 હજાર કરોડ બેંક કૌભાંડ
❌મોરબી પુલ કૌભાંડ
આ સિવાય પણ ભાજપના કૌભાંડોની યાદી તો બહુ લાંબી છે. માટે હવે સમજી જાજો.. જો હજી આમના પર ભરોસો રાખ્યો તો બીજા કેટલાય કૌભાંડો કરશે...કૌભાંડો કરી કરીને આમણે ગુજરાતને દેવાના ડુંગર નીચે ધકેલી દીધું છે.
*માટે જ હવે પરિવર્તન જરુરી છે.*

07/11/2022

ગુજરાતને કેશુબાપા પણ નહી ને મે બનાવ્યું છે એ નશામાં ફરતા આજે નશો ઊતરતાં પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે ત્યાં સુધી આવી ગયા
હૈ ભગતો આખુ હિંદુસ્તાનતો ગાંધી, સરદાર, ક. મા.મુન્શી, મેઘાણી, પન્નાલાલ, રઘુવીર, અખા, નરસિંહ મહેતા, કૃષ્ણ કુમાર સિંહ, સારા ભાઈ, ઇન્દુલાલ ને આપણા અસંખ્ય વડવાઓએ બનાવ્યું છે અને એમાં ગુજરાત એમની પણ માતૃભૂમિ હતી ક્યાંય કોઇએ મે બનાવ્યું નું ડહાપણ નથી ડોહલ્યું. ક્યા રાજા ભોજ ને ક્યાં નંદુ તૈલી તમે માત્ર ગુજરાત નહિ પૂરા દેશને અર્થહીન બનાવ્યો.

07/11/2022

पंजाब के लोगों को एहसास हो गया कि उन्होंने इस धूर्त गैंग आआपा को वोट देकर बहुत बड़ी गलती कर दिया

अब यह लोग पंजाब से सटे हिमाचल के इलाके में जाकर कह रहे हैं भाई हमने तो अपने पैरों पर कुल्हाड़ी मार दी तुम इस आम आदमी पार्टी को वोट देकर अपने पैरों पर कुल्हाड़ी मत मारना

गुजरात के लोगों इस वीडियो को जरुर देखना

04/11/2022

જો મીડિયા સાચું બતાવે
ચુંટણી પંચ ને સરકાર તટસ્થ રહે તો
કોંગ્રેસ જીતે
બાકી સામ દામ દંડ ભેદ થી યેન કેમ પ્રકારેણ બેઈમાની કરી બીજેપી જીતે

07/10/2022
05/10/2022
જે પાર્ટી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ નું નામ ઉતારીસરદાર પટેલ સ્ટેડયમ કરે તેને મારો વોટ... સાંભળો પટેલને ભૂસી મોદી મોટો થવાની...
30/09/2022

જે પાર્ટી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ નું નામ ઉતારી
સરદાર પટેલ સ્ટેડયમ કરે તેને મારો વોટ... સાંભળો પટેલને ભૂસી મોદી મોટો થવાની કોશિશ

હાલના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં તેઓ જેમને પોતાની સૌથી નજીક રાખતા અને જેઓન...
29/09/2022

હાલના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં તેઓ જેમને પોતાની સૌથી નજીક રાખતા અને જેઓના ખર્ચે અને જોખમે ઉત્તર ગુજરાતના ભાજપના અનેક રાજકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ જેમને વારંવાર સતેજ પરથી મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા એવા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરીને તેઓને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે કેટલાક મુદ્દાઓ લોકો સમક્ષ સ્પષ્ટ કરવા જરૂરી ગણીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે દિલ્હી મુખ્યાલયથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી વિપુલ ચૌધરી દ્વારા મોટા કાર્યક્રમો ભાજપના રાજકીય લાભો માટે જે તે સમયે મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યા હતા તે તેમજ હાલના વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે ભાજપનો ખેસ પેરાવીને વિપુલભાઈને સન્માનિત કરતા હોય અને મંચમાં બાજુમાં બેસારી રાખતા હોય તેવા અનેક ફોટાઓ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ભ્રષ્ટ્રાચાર જે ૨૦૦૫ થી ૨૦૧૬ સુધીમાં થયો હોય તે વિપુલ ચૌધરીના એકલા થી ના થાય જ્યાં સુધી સરકારના આશીર્વાદ, મિલી ભગત અને સહયોગ ન હોય ત્યાં સુધી આવો ભ્રષ્ટ્રાચાર અશક્ય છે.
ભાજપ વારંવાર સાથ, વિકાસ, વિશ્વાસ અને પ્રયાસની વાતો કરે છે ત્યારે સત્ય હકીકત તો એ છે કે, ભ્રષ્ટ્રાચારનો સાથ, ભાજપનો વિકાસ, સૌ નો વિશ્વાસઘાત, અને સત્તામાં બની રહેવાનો પ્રયાસ છે.
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા અને આ દૂધસાગર ડેરી એ ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ નીચે રજીસ્ટ્રર થયેલ છે. કાયદાની જોગવાઈ મુજબ રજીસ્ટર્ડ સહકારી સંસ્થા સીધી સરકારના મોનેટરીંગ નીચે હોય છે. દર વર્ષે વાર્ષિક ઓડીટ તેમજ ખાસ ઓડીટ પણ સરકારના સહકાર વિભાગ દ્વારા થતું હોય છે, સરકારના સીધા પ્રતિનિધિઓ સહકારી સંસ્થામાં કાર્ય સંચાલનનું નિરીક્ષણ કરતા હોય છે. મનેજીંગ કમિટી કે જનરલ બોર્ડનો કોઈપણ ઠરાવ જો યોગ્ય ના હોય અથવા ભ્રષ્ટ્રાચાર માટેનો હોય કે પેટા નિયમથી વિરુદ્ધ હોય તો સરકાર રદ કરવા માટે કાયદેસર રીતે અધિકૃત હોય છે. આ સંજોગોમાં સીધો સવાલ ગુજરાતની ભાજપની સરકાર સામે એ થાય છે કે વિપુલ ચૌધરીએ ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર કર્યો તો તેને સરકારના આશીર્વાદ ન હોય તો એ કેવી રીતે શક્ય બને ?

વિપુલ ચૌધરી સામે ૨૦૦૫ થી ૨૦૧૬ ના ગાળામાં ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારનો આરોપ છે પરંતુ જો આ ભ્રષ્ટ્રાચાર ૨૦૦૫ થી ૨૦૧૬ વચ્ચે થયો હતો તો આટલા વર્ષો સુધી સરકાર કેમ ઊંઘતી રહી ? અથવા એફ.આઈ.આર કેમ ન થઇ ? અને હવે જયારે ચૌધરી સમાજના સંગઠનની સંસ્થા અર્બુદા સેનાએ ભાજપ સામે અવાજ ઉઠાવ્યો કે તરત જ વિપુલ ચૌધરી સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની એફ.આઈ.આર કેમ ? શું ભાજપના સમર્થનમાં, સેવામાં અને ભાગીદારીમાં ભ્રષ્ટ્રાચાર કરો તો કોઈપણ જાતની એફ.આઈ.આર નહિ પરંતુ ભાજપની સામે અવાજ ઉઠે એટલે તરત જ એફ.આઈ.આર ? એનો આ સૌથી મોટો દાખલો છે.
સરકાર દર વર્ષે જે ઓડીટ કાયદેસરની જોગવાઈ મુજબ કરાવતી હતી તો એમાં આ ભ્રષ્ટ્રાચાર કેમ ઉજાગર નો થયો ? જો સરકારની કે મોટા માથાની સીધી મિલી ભગત નહોતી તો પછી ઓડીટ કરનાર અને નિયંત્રણની તકેદારી રાખનારનાં નામ એફ.આઈ.આર માં કેમ નથી ? ૨૦૧૩માં વિપુલ ચૌધરી સામે એફ.આઈ.આર થઇ પછી ૨૦૧૪ની ચૂંટણીમાં મદદ લેવા માટે અત્યારના આરોપો સમેટી લીધા હતા ?
શું એવું તો નથીને ? કે, વિપુલભાઈના પરિવારને નહી પકડવાના, જેલમાં સુવિધા અને કેસ ચાલે ત્યારે મદદ કરીશુ જેવી લાલચ આપી અર્બુદા સેનાના વિપુલભાઈના સમર્થકો ભાજપને ટેકો આપે તેવી જાહેરાત કરાવી ચૂંટણીમાં ફાયદો લેવાનો અને પછી વિશ્વાસઘાત ?
કોંગ્રેસ પક્ષની માંગણીઓ છે કે,
(૧) ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર સરકારની મિલીભગત વગર શક્ય નથી ત્યારે સમગ્ર ભ્રષ્ટ્રાચારની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના જજની દેખરેખનીચે કરવામાં આવે.
(૨) ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં સરકારની મીલીભગતથી ચાલતા ભ્રષ્ટ્રાચારનું સ્પેશીયલ ઓડીટ થતું નથી માટે હાઈકોર્ટના જજની દેખરેખ નીચે અમદાવાદ ડી.કો.ઓપ બેંક થી શરુ કરીને ભાજપના મળતિયાઓ વાળી તમામ સહકારી સંસ્થાઓનું સ્પેશ્યલ ઓડીટ કરવામાં આવે.
(૩) ૮૦૦ કરોડના ભ્રષ્ટાચાર માટે ગુ.કો-ઓપ.સોસાયટી એકટની જોગવાઈ મુજબ સરકાર અને સરકારના અધિકારીઓની જવાબદારીઓ છે. તેથી તે તમામને તહોમતદાર તરીકે એફ.આઈ.આર માં સામેલ કરવામાં આવે.
--------------------------------------------------------------------------

25/09/2022
આ આપણા સામાજિક આંદોલન ને દ્રષ્ટાંત રૂપ બનાવવા માટે સ્વયમ્ સિસ્ત ને સુચારુ આચરણ ખુબજ અગત્યનું ને જરૂરી બને છે. કોઈ બિનજરૂ...
17/09/2022

આ આપણા સામાજિક આંદોલન ને દ્રષ્ટાંત રૂપ બનાવવા માટે સ્વયમ્ સિસ્ત ને સુચારુ આચરણ ખુબજ અગત્યનું ને જરૂરી બને છે. કોઈ બિનજરૂરી વાદવિવાદ કે ખોટી ઉતાવળ ન કરવી. વહીવટી સ્ટાફ પોલીસ અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકારી વલણ રાખવું. નાસ્તા પાણી કે જમવાનો મહેમાનોને પ્રાથમિકતા આપવી એક સમયે આપણે નજીકના હોય ઘરે પણ સરળતાથી વ્યવસ્થા થઈ જાય પણ ધાનેરા ના ચૌધરીની ખરાબ છાપ ના પડે એનું ધ્યાન રાખવું.
આંજણા સમાજના સિવાય ના પણ જોડાય તો એમની સાથે અજુગતું વર્તન ન કરવું. સમારોહ સમાપન સુધી આપને એક જાગૃત સિપાહી ની ફરજ બજાવતા રેવું.
બહેન દીકરીઓ ઘરેથી આવે ને પરત પહોંચે ત્યાં સુધી જવાબદારી નિભાવવી.
લોકો વરસો સુધી યાદ કરે તેવું આપનું આંદોલન શોભનીય રેહવું જોઈએ.
સમાજનું વિશાળ કાર્ય માં માં અર્બુદાજી સાથ સહકાર આપશેજ આપણે ફકત જાગૃત રહી ફરજ બજાવતા રેવું.
#જયરાજરાજેશ્વર #જયઅર્બુદાજી

16/09/2022

વિપુલભાઈ ને ન્યાય આપો
ખોટા કેસ પાછા ખેંચો

#હુંવિપુલચૌધરીનીસાથેછું
#સંઘર્ષથીજસત્યમેવજયતે
#વિપુલશુભેચ્છાઓ
#ઉત્તરગુજરાત૪૦સીટપરિણામ૨૦૨૨

ભાઈઓ આ અદાણી એજન્ટ બીજેપી સરકાર બધા સમાજને ભાગલા પાડી રાજ કરવા માગે છે. કાલે સવારે આ રેલો તમારા સુધી પણ આવશે તો આ પોસ્ટ ...
16/09/2022

ભાઈઓ આ અદાણી એજન્ટ બીજેપી સરકાર બધા સમાજને ભાગલા પાડી રાજ કરવા માગે છે. કાલે સવારે આ રેલો તમારા સુધી પણ આવશે તો આ પોસ્ટ ને લાઈક સેર કરવા વિનંતિ.

વિપુલભાઈ ને ન્યાય આપો
ખોટા કેસ પાછા ખેંચો

#હુંવિપુલચૌધરીનીસાથેછું
#સંઘર્ષથીજસત્યમેવજયતે
#વિપુલશુભેચ્છાઓ
#ઉત્તરગુજરાત૪૦સીટપરિણામ૨૦૨૨

Bharatiya Janata Party (BJP)

આજની બીજેપી ના ખરીદ વેચાણસંઘની બઝારો મો કરોડો કે અબજો રૂપિયાના ભાવ ને ઊંચા મંત્રી કક્ષાના હોદ્દાની લાલચો ને ધમકીઓ આપતી હ...
09/09/2022

આજની બીજેપી ના ખરીદ વેચાણસંઘની બઝારો મો કરોડો કે અબજો રૂપિયાના ભાવ ને ઊંચા મંત્રી કક્ષાના હોદ્દાની લાલચો ને ધમકીઓ આપતી હોવા છતા અમારા આ લડવૈયા યોદ્ધા અડીગ રહ્યા .
આજે અમારા ધાનેરા વિધાનસભાના કોંગ્રેસના લોકલાડીલા ધારાસભ્યશ્રી ના જન્મદિવસ ને ઉત્સાહ થી વધાવીએ ને સુભ કામનાઓના વરસાદથી વધાવીએ..
દરેક મિત્રો બને તેટલું લાઈક ને શેર કરે.
જય હિન્દ. વંદે માતરમ્..

28/08/2022

Dr. Baba saheb ambedkar originally voice.....

23/08/2022
22/08/2022

Today's political positions s in new India

We don't know Whenever Party change

Address

Motera Stadium

Website

Alerts

Be the first to know and let us send you an email when Satyamev Jayate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share