Iamsuratcitynews

  • Home
  • Iamsuratcitynews

Iamsuratcitynews Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Iamsuratcitynews, Media/News Company, .
(2)

Surat’s Karmic Events Wins Big in Abu Dhabi: 3 Awards, Honored by Malaika Arora & Lakshay Raj Singh Mewar!
14/08/2024

Surat’s Karmic Events Wins Big in Abu Dhabi: 3 Awards, Honored by Malaika Arora & Lakshay Raj Singh Mewar!

JAGANNATH RATHYATRA SURAT 2024❤️🦚
07/07/2024

JAGANNATH RATHYATRA SURAT 2024❤️🦚

Due to heavy rainfall upstream, the causeway has been closed today. Gates on both sides of the causeway have been shut.
01/07/2024

Due to heavy rainfall upstream, the causeway has been closed today. Gates on both sides of the causeway have been shut.

Surprise!! 10 જૂને આવશે કંઈક ધમાકેદાર. આ છે કલર્સ ગુજરાતીની કડક Entertainment ની ગેરંટી, ગુજરાતી માં.
27/04/2024

Surprise!! 10 જૂને આવશે કંઈક ધમાકેદાર. આ છે કલર્સ ગુજરાતીની કડક Entertainment ની ગેરંટી, ગુજરાતી માં.



Learn Indian Stock Market, Crypto currency Trading, Commodity Trading Live classes, real time doubt solving, and a weekl...
20/04/2024

Learn Indian Stock Market, Crypto currency Trading, Commodity Trading
Live classes, real time doubt solving, and a weekly live trading session.
4th May, 2024 (duration - 2 months)
Saturday : 5pm - 7pm, sunday : 10am - 12pm
Online sessions only !!!

Contact us :- 9909859578
Mail on :- [email protected]

FREE FREEE FREEE 🤩Join us at 2 PM for the GRAND OPENING of Graduate Vadapav in Surat!  FREE Vadapav for all! * Let’s cel...
03/04/2024

FREE FREEE FREEE 🤩
Join us at 2 PM for the GRAND OPENING of Graduate Vadapav in Surat! FREE Vadapav for all! * Let’s celebrate this milestone together with mouthwatering bites and endless excitement! See you there!😍👏🏼

*Contact us :- +91 90169 20148  ⁠Export - Import દુનિયા નો શ્રેષ્ઠ બિઝનેસ છે. આ એક Universal Business છે.કોઇ પણ ના બેકગ્...
31/03/2024

*Contact us :- +91 90169 20148 ⁠

Export - Import દુનિયા નો શ્રેષ્ઠ બિઝનેસ છે.

આ એક Universal Business છે.

કોઇ પણ ના બેકગ્રાઉન્ડ હોઈ કે કોઇ પણ પ્રોફેશન ના વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે.

તમારી પાસે પૈસા હોઈ કે ના હોય ?
તમારી પાસે પ્રોડક્ટ હોય કે ના હોય?
તમારી પાસે માર્કેટ હોય કે ના હોય?
તમારી પાસે Import-એક્સપોર્ટ નું જ્ઞાન હોય કે ના હોય?

Export નો બિઝનેસ અઘરો જરૂર છે પણ જે શીખ્યા નથી એમના માટે.

IMPORT-EXPORT નું Practical નોલેજ લેવા માટે અને expert બનવા માટે આજે જ અમારો કોન્ટેક્ટ કરો.

અમારી સાથે જોડાવાથી થતાં લાભો:-

1 - Industry Expert પાસેથી શીખવા મળશે.
2 - Live Practical Case Study
3 - Reading material & New Techniques for Buyer Finding
4 - તમારા પેહલા વિદેશી ગ્રાહક જ અમે બનીશું ( પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે )
5 - Consulting Base Work in Live Trades

• EXPORT - IMPORT કોર્સ નો અભ્યાસક્રમ :-

• Introduction of EXPORT-IMPORT
• How to start an Export Business
• FOREIGN TRADE POLICY
• Quotation Management
• INCOTERMS
• Product Selection
• Market Selection
• Documentation Process
• Government Benefits
• Custom Process
• Risk Management
• Shipping

• EXTRA BENIFITS OF COURSE* :-

• Live DUBAI market Visit and Meeting with Buyers
• Port Visit
• Cold Storage Visit
• Company Setup

• LIFE TIME FREE SUPPORT
• REPEAT CLASS AVAILABLE

• LIMITED SEATS •

વધુ માહિતી માટે

* Call & Whatsapp :- +91 90169 20148
* Mail :- [email protected]

સુરત શહેર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઇસમને વિદેશી દારૂની નાની-મોટી કુલ્લે વ્હિસ્કી/વોડકા/બીયર...
28/03/2024

સુરત શહેર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઇસમને વિદેશી દારૂની નાની-મોટી કુલ્લે વ્હિસ્કી/વોડકા/બીયર ટીન નંગ.૧૧૫૫ કિ.રૂ.૨,૦૨,૩૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૦૬,૬૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડયો 😨🥃‼️

सूरत शहर पुलिस ने एक व्यक्ति को भारत निर्मित विदेशी शराब, छोटी और बड़ी विदेशी शराब व्हिस्की/वोदका/बीयर टिन नंबर 1155 कीमत 2,02,300/- रुपये कीमत 12,06,600/- मट्टा प्वाइंट के साथ तस्करी में शामिल पाया। 😨🥃‼️

Surat city police found one person involved in smuggling of Indian made foreign liquor, small and large foreign liquor whiskey/vodka/beer tin no.1155 worth Rs.2,02,300/- worth Rs.12,06,600/- With the point of Matta, the color is fast 😨🥃‼️

What do you think? Comment down below! 😍👇🏼🏏GT vs MI
24/03/2024

What do you think? Comment down below! 😍👇🏼🏏

GT vs MI

PBKS vs DC IPL 2024 match updates: Punjab Kings successfully chased their target of 175 runs with four wickets in hand t...
23/03/2024

PBKS vs DC IPL 2024 match updates: Punjab Kings successfully chased their target of 175 runs with four wickets in hand to score two points in the IPL 2024. 🤩🏏

Follow & page for More IPL updates‼️😉

Who do you think will win today’s match? Tell us in the comments!! 😍👇🏼🔥
23/03/2024

Who do you think will win today’s match? Tell us in the comments!! 😍👇🏼🔥

GT VS MI ?
23/03/2024

GT VS MI ?

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈનું હૃદય રોગના હુમલાથી નિધન ‼️😨
23/03/2024

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈનું હૃદય રોગના હુમલાથી નિધન ‼️😨

CSK won by 6 wickets in the first match of IPL.💛😍
23/03/2024

CSK won by 6 wickets in the first match of IPL.💛😍

CSK or RCB ?
22/03/2024

CSK or RCB ?

Get ready, Surat! 🎉 Graduate Vadapav, India’s beloved brand, is coming to town with its 100% fresh goodness! Join us on ...
20/03/2024

Get ready, Surat! 🎉 Graduate Vadapav, India’s beloved brand, is coming to town with its 100% fresh goodness! Join us on 21st March for our grand opening of the 2nd outlet. Be there early to grab your FREE Vadapav on our opening day! 🌟 Don’t miss out on the flavors that define India’s street food culture! ”

This news is sponsored by  કાપોદ્રા કિરણ ચોક નજીકના રોડ કિનારે તાણી દેવાયેલાં 150 ઝૂંપડાનું રવિવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ...
11/03/2024

This news is sponsored by

કાપોદ્રા કિરણ ચોક નજીકના રોડ કિનારે તાણી દેવાયેલાં 150 ઝૂંપડાનું રવિવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કરાયું હતું. ‼️

રોડ કિનારે બની ગયેલી વસાહતના લીધે ગંદકીનાં થર જામી ગયા હતા. ઝૂંપડાઓનાં લીધે યોગ્ય સફાઇ પણ થતી ન હતી. ઉપરાંત રોડ મરામતનું કામ પણ અસંભવ હતું, જેથી રવિવારે ડિમોલિશન કરી સફાઇ ઝુંબેશ અને રોડ મરામત શરૂ કરાઇ હતી 🙌🏼

150 roadside huts near Kapodra Kiran Chowk were demolished under police supervision on Sunday. ‼️

Due to the settlement built on the roadside, layers of dirt were frozen. Due to the huts, there was no proper cleaning. Besides, road repair work was also impossible, so the demolition and cleaning campaign and road repair were started on Sunday 🙌🏼

રેલવેએ મુસાફરોની સગવડ માટે પ્રયાસો કરવા અંતર્ગત હવે ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. અનરિઝવર્ડ ટિકિટિ...
04/03/2024

રેલવેએ મુસાફરોની સગવડ માટે પ્રયાસો કરવા અંતર્ગત હવે ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. અનરિઝવર્ડ ટિકિટિંગ સિસ્ટમ (યુટીએસ) એપ દ્વારા ટિકિટ મેળવી શકાશે

આ નવા લૉન્ચ કરાયેલા QR કોડ દ્વારા હવેથી મુસાફરો સરળતાથી ટિકિટ મેળવી શકશે, જેથી મુસાફરોએ કતારોની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ એપ દ્વારા મુસાફરો પોતાના સ્માર્ટફોનથી ટ્રેનોની અનરિઝર્વ ટિકિટ બુક કરી શકશે.

As part of the efforts made by the Railways for the convenience of the passengers, they will no longer have to stand in long queues to buy tickets. Tickets can be purchased through the Unreserved Ticketing System (UTS) app

Passengers will now be able to easily get tickets through this newly launched QR code, so that passengers do not have to face the hassle of queues. Through this app, passengers can book unreserved train tickets from their smartphones.

This news is sponsored by  સુરતના જુના કોર્ટ વિસ્તારમાં આવેલા વાડી ફળિયા પાસે ચકાવારી શેરી નજીક મહાનગરપાલિકાના ઇલેક્ટ્રી...
02/03/2024

This news is sponsored by

સુરતના જુના કોર્ટ વિસ્તારમાં આવેલા વાડી ફળિયા પાસે ચકાવારી શેરી નજીક મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક પોલ અચાનક પડી જતા એક વૃદ્ધ ને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી.

This news is sponsored by  89 lakhs will be allocated for the beautification of the night food market at Piplod. To deve...
02/03/2024

This news is sponsored by

89 lakhs will be allocated for the beautification of the night food market at Piplod. To develop this market as a ‘street food hub’, there will be granite seating and air-lighting for food lovers and the waste disposal system will also be modernized. 😍🙌🏼

This news is sponsored by  સુરત પોલીસે કરીયાણાની દુકાનમાં ગાંજાનુ વેચાણ કરતા પુનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ ર...
01/03/2024

This news is sponsored by

સુરત પોલીસે કરીયાણાની દુકાનમાં ગાંજાનુ વેચાણ કરતા પુનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ કિંમત ₹76,120 ના 7 કિલો 62 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા.

અલથાણ પોલીસે NDPC એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથધરી, ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો.

सूरत पुलिस ने किराने की दुकान में गांजा बेच रहे पुनमभाई गणपतभाई बेहरा और बाबरभाई छोटूभाई राठौड़ को 76,120 रुपये कीमत के 7 किलो 62 ग्राम गांजे के साथ गिरफ्तार किया।

अल्थन पुलिस ने एनडीपीसी अधिनियम के तहत मामला दर्ज किया और आगे की जांच करते हुए, गांजा की मात्रा की आपूर्ति करने वाले एक अन्य आरोपी को वांछित घोषित किया गया।

Surat police nabbed Punambhai Ganpatbhai Behera and Babarbhai Chotubhai Rathore with 7 kg 62 grams of g***a worth ₹76,120 selling g***a in a grocery shop.

Althan police registered a case under the NDPC Act and further investigation, another accused who supplied the quantity of g***a was declared wanted.

This news is sponsored by  સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપી પહેલવાન વિક્રમસિંગ ચૌહાણ અને રોશનર્સિંગ ગોવિંદસિંગ ચૌહાણની ધર...
01/03/2024

This news is sponsored by

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપી પહેલવાન વિક્રમસિંગ ચૌહાણ અને રોશનર્સિંગ ગોવિંદસિંગ ચૌહાણની ધરપકડ કરીને 2.50.000 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

આરોપીઓ મોજશોખ પુરો કરવા માટે ફોર વ્હીલર કારની ચોરી કરતા હતા અને બાદમાં કારને વેચી નાખતા હતા

બંને આરોપીઓએ પોતાની પાસેની કાતર વડે લોક ખોલી ગાડી ચાલુ કરીને ગત 26 ફેબ્રુઆરી 2024ના રોજ પુણા મહાદેવનગર સોસાયટી પાસે પાર્ક કરેલ ઈકો કારની ચોરી કરી હતી

આરોપી પહેલવાને પોતાની પાસેની કાતર વડે લોક ખોલી કાતરથી ગાડી ચાલુ કરીને ચોરી કરી લીધેલ હતી.

Surat Crime Branch Police has arrested the accused Pahlwan Vikramasingh Chauhan and Roshanersingh Govindsingh Chauhan and seized the valuables worth Rs.2.50.000 lakhs.

The accused used to steal four-wheelers for fun and later sell the cars.

Both the accused stole the Eco car parked near Pune Mahadevnagar Society on February 26, 2024 by opening the lock with the scissors they had and started the vehicle.

Accused Pahlwan opened the lock with scissors and started the car with scissors

This news is sponsored by  પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો રૂ 12 લાખના દારૂના જથ્થા સહિત રૂ 27 લાખનો મુદ્દામાલ ઝડપાયો....
29/02/2024

This news is sponsored by

પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો રૂ 12 લાખના દારૂના જથ્થા સહિત રૂ 27 લાખનો મુદ્દામાલ ઝડપાયો.

ઇચ્છપોર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો

2 આરોપીઓની ધરપકડ કરાય અને દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3 ને વોન્ટેડ જાહેર કર્યા

प्लास्टिक कचरे की आड़ में 12 लाख रुपये की शराब समेत 27 लाख रुपये का माल जब्त किया गया

इच्छापोर पुलिस ने भटपोर ​​गांव के पास से शराब जब्त की

2 आरोपी गिरफ्तार और शराब मंगाने और भेजने वाले समेत 3 को वांछित घोषित किया गया

Goods worth Rs 27 lakh including liquor worth Rs 12 lakh were seized under the guise of plastic waste.

Ichchapore police seized liquor from near Bhatpore village

2 accused arrested and 3 were declared wanted, including the person ordering and sending the liquor

This news is sponsored by  આ વર્ષે હોળીથી જ હીટવેવ, તેનાં બે કારણો છે- હોળી આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહ (25 માર્ચ)માં છ...
29/02/2024

This news is sponsored by

આ વર્ષે હોળીથી જ હીટવેવ, તેનાં બે કારણો છે- હોળી આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહ (25 માર્ચ)માં છે અને દક્ષિણ ભારતમાં તાપમાનમાં વધારો બે સપ્તાહ પહેલાં જ ફેબ્રુઆરીની શરૂઆતથી જ થયો છે.

હવામાન વિજ્ઞાનીઓ અનુસાર છેલ્લાં બે વર્ષથી ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં પ્રી-મોનસૂન સિઝનમાં તાપમાન વધવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહેશે.

શિયાળો પૂરો થતાં જ વસંત વગર (ન ઠંડી,ન ગરમી) સીધી જ આકરી ગરમી પડવા લાગી છે.

The heatwave since Holi this year, has two reasons - Holi is in the last week of March this year (March 25) and the rise in temperature in South India has occurred since the beginning of February two weeks earlier.

According to meteorologists, the trend of increasing temperature in the pre-monsoon season in the states of North and Central India for the last two years will continue this time as well.

As soon as the winter is over, without spring (neither cold nor hot) it has started to get very hot.

This news is sponsored by  કતારગામ વિસ્તારમાં સુરતના હીરા વેપારી પાસે 8 કરોડની લૂંટ થઇ. સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સ્થાનિક...
28/02/2024

This news is sponsored by

કતારગામ વિસ્તારમાં સુરતના હીરા વેપારી પાસે 8 કરોડની લૂંટ થઇ.

સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સ્થાનિક પોલીસ લૂંટ બાબતે ઘટના સ્થળે તપાસ કરી રહી છે.

कतारगाम इलाके में सूरत के हीरा व्यापारी से 8 करोड़ की लूट हुई.

सूरत क्राइम ब्रांच के साथ स्थानीय पुलिस घटनास्थल पर डकैती की जांच कर रही है।

A robbery of 8 crores took place from a diamond merchant of Surat in Katargam area.

The local police along with the Surat Crime Branch are investigating the robbery at the scene.

This news is sponsored by  લિંબાયત અને ડિંડોલીના જોડતો રેલવે અંડર પાસ નિલગીરી સર્કલ ની આગળ સાંઈબાબા મંદિર પાસે બની રહ્યો...
28/02/2024

This news is sponsored by

લિંબાયત અને ડિંડોલીના જોડતો રેલવે અંડર પાસ નિલગીરી સર્કલ ની આગળ સાંઈબાબા મંદિર પાસે બની રહ્યો છે. જેનું કામ લગભગ હવે પૂર્ણતાની આડે છે. આગામી દિવસોમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં લાખો વાહનચાલકોને મોટા ચકરાવામાંથી રાહત મળશે અને મોઘાદાટ ઇંધણની બચત થશે.

नीलगिरि सर्कल के सामने साईबाबा मंदिर के पास लिंबायत और डिंडोली को जोड़ने वाला एक रेलवे अंडरपास बनाया जा रहा है। जिसका काम अब लगभग पूरा हो चुका है. आने वाले दिनों में इसे यातायात के लिए खोल दिया जाएगा। जिसमें लाखों वाहन चालकों को बड़े चक्करों से राहत मिलेगी और मोघदात ईंधन की बचत होगी।

A railway underpass connecting Limbayat and Dindoli is being constructed near Saibaba Temple in front of Nilgiri Circle. The work of which is almost complete now. It will be opened for traffic in the coming days. In which lakhs of motorists will get relief from major detours and Moghadat fuel will be saved

This news is sponsored by  રામપુરા વિસ્તારમાં રોજિંદા સફાઈ કામદારો માટે બનાવેલી 44 ચાલથી ઓળખાતા ક્વાટર્સ જર્જરિત થઈ જતાં...
27/02/2024

This news is sponsored by

રામપુરા વિસ્તારમાં રોજિંદા સફાઈ કામદારો માટે બનાવેલી 44 ચાલથી ઓળખાતા ક્વાટર્સ જર્જરિત થઈ જતાં રિડવેપમેન્ટ હેઠળ નવા બનાવવા આયોજન કરાયું છે.

આ ચાલ 40 વર્ષ જૂની હતી. અહીં સફાઈકર્મીઓ માટે 44 ક્વાટર્સ બનાવાયા હતા. જેને ઉતારીને હવે રિડેવલપમેન્ટ કરાશે.

ગ્રાઉન્ડ ફ્લોરવત્તા 5 માળની નવી બિલ્ડિંગ બનાવાશે, જેની પાછળ 3.20 કરોડના ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે.

સુરત શહેરના સ્ટેશન પર સોલર પ્લાન્ટ સજ્જ કરાયા. પશ્ચિમ રેલ્વેમાં સુરત સહિતનાં 75 સ્ટેશનોની છત પર 8.68 મેગાવોટ ક્ષમતાના સો...
26/02/2024

સુરત શહેરના સ્ટેશન પર સોલર પ્લાન્ટ સજ્જ કરાયા.

પશ્ચિમ રેલ્વેમાં સુરત સહિતનાં 75 સ્ટેશનોની છત પર 8.68 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થપાયા છે.

આ યોજનાને પગલે વર્ષે 3 કરોડની બચત થઈ છે.

सूरत शहर के स्टेशन पर सोलर प्लांट सुसज्जित किये गये।

पश्चिम रेलवे के सूरत समेत 75 स्टेशनों की छतों पर 8.68 मेगावाट क्षमता के सोलर प्लांट लगाए गए हैं.

इस योजना से प्रति वर्ष 3 करोड़ रूपये की बचत हुई है।

Solar plants were equipped at the station of Surat city.

Solar plants of 8.68 MW capacity have been installed on the roofs of 75 stations including Surat in Western Railway.

3 crores per year has been saved due to this scheme.

Are you coming today at Suvali Beach Festival 🏖️😍
24/02/2024

Are you coming today at Suvali Beach Festival 🏖️😍

પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ નું મોતતાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી...
23/02/2024

પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ નું મોત

તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હતો

પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચોધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતો

બંદોબસ્ત બોજ પૂર્ણ થયા બાદ સેતૂલ બાઈક પર સુરત ખાતે આવી રહ્યા હતા

અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી

પોલીસ કર્મચારીને સેતુલને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા

જ્યાં ટૂંકી સારવાર બાદ પોલીસ કર્મચારીનું મોતી નીપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીએ શોકમાં ગરકાવ

પોલીસ કર્મચારી સેતુલ ચોધરી સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા હતા

Address


Alerts

Be the first to know and let us send you an email when Iamsuratcitynews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Iamsuratcitynews:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share