28/08/2023
નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી લાઇક સેર અને સબ્સ્ક્રાઇબ કરજો પ્લિઝ
સનત પંડ્યા ગુજરાતના ખ્યાત નામ ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર જેઓનો જન્મ તાલાલા ગીર સૌરાષ્ટ્રમાં થયેલો છે તેઓ સુર સાથે સેવા નો અભિગમ અપનાવ્યો છે ભારત વિશ્વ ગુરુ બને એમના માટે એમણે આ ધુનિક યુગમાં આધુનિકતા સાથે અધ્યાત્મિકતા નો સમન્વય આ સુંદરકાંડમાં અપનાવ્યો છે ખુબ સરસ સંગીતમય સુંદરકાંડ તમામ ભક્તજનો ટીવી સામે જોઈને સુંદરકાંડ ઘરમાં બેસીને પણ કરી શકે એવી રીતનું આયોજન ટેકનોલોજી સાથે કરેલ છે આ સુંદરકાંડને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કલ્ચરર મિનિસ્ટર એવા શ્રી હર સંઘવીએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે સનતભાઈ પોતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છે એક સન્નીષ્ટ કાર્યકર્તા છે તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટકે એકેડેમી ના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સાંસ્કૃતિક સેલના કન્વીનર પણ રહી ચૂક્યા છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે પણ ખૂબ કાર્ય કરી ચૂક્યા છે સદભાવના થી શપથવિધિ સુધી તેઓ માન્ય વડાપ્રધાન સાથે રહ્યા હતા મેરે દેશ કી તુમ શાન હો મહાભારત કી સંતાન હો આ ગીત મોદી સાહેબ માટે ચૂંટણી પ્રચારમાં ખૂબ વાયરલ થયું હતું તેઓએ કોવિડ સમય માં ગુજરાત કલાવૃંદ સાથે રહી અને કલાવૃંદ સાથે કલાકારોને ગુજરાતમાં કીટ વિતરણ માં પણ ખૂબ સહકાર કર્યો ગુજરાત કલાવૃંદના તેઓ દક્ષિણ ઝોન ના કન્વીનર પણ રહ્યા આ કાર્યમાં ગુજરાત કલાવૃંદના શ્રી સંજયભાઈ પંડ્યા શ્રી હિરેનભાઈ જોશી અને પંકજભાઈ ભટ્ટ સાથે રહી ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરી અને શ્રી સનદભાઈ પંડ્યાને વર્લ્ડ ઓફ ગિનિસ બુક માં પણ સ્થાન પ્રાપ્ત થયેલ છે અને ગુર્જર રત્ન એવોર્ડ થી તેઓ સન્માનિત છે તો આ એમના સુંદરકાંડના અભિગમને આપણે સૌ ખૂબ વધાવીએ અને તેમની youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને એમને ખૂબ પ્રોત્સાહિત કરીએ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ
https://youtu.be/ik_cNa0SlNU?si=SdZWbfeVwTkfIga8