Gujarat Express News

  • Home
  • Gujarat Express News

Gujarat Express News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Express News, News & Media Website, .

04/10/2022
08/05/2022

ગ્રીષ્માની શ્રદ્ધાંજલિ સભા : ‘તેરી લાડકી...’ ગીત ગાતા જ પિતરાઈ બહેનોના ગળે ડૂમો ભરાયો, ભાવુક થઈ ગ્રીષ્માના પિતાને બાથભરીને રડી પડી

10/04/2022

કોણ છે શાંતિના દુશ્મનો ?

હિંમતનગર છાપરીયા વિસ્તારમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો

https://gujaratexpressnews01.blogspot.com
07/04/2022

https://gujaratexpressnews01.blogspot.com

ભાજપ ના સ્થાપના-દિન નિમિતે લાંભા વોડૅ યુવા મોરચા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી..

05/04/2022

આ બંને પતિ પત્ની સોશિયલ મીડિયા માં ઘણા રમૂજી વિડીયો બનાવી ને લોકો ને મનોરંજન પૂરું પાડતા હોય છે. હું પણ જોઉં છું ક્યારેક... જોકે . દેખાવ અને વાત ઉપર થી તો મને લાગી રહ્યું છે કે કોલેજ સુધી નો અભ્યાસ તો જરૂર કર્યો હસે..પણ ક્યાંય સ્કૂલ કે કોલેજ માં બંધારણ અને એની કલમો ભણાવવામાં આવી હોય તો ક્યાંય ભાન આવે ને કે શું બોલવું અને શું ના બોલવું ?? કાયદા કાનૂન ભણાવવામાં આવ્યા જ નથી ક્યારેય એટલે જ તો આ બેન બિન્દાસ જાતિ વિષયક ટિપ્પણી કરી રહ્યા છે.

https://gujaratexpressnews01.blogspot.com
03/04/2022

https://gujaratexpressnews01.blogspot.com

હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ પ્રથમ દિવસે માતાજી ને માંડવી મ...

02/04/2022

AAPના રોડ શોમાં હાજર રહેવા યુવાનોને પૈસા આપતા કાર્યકરનો વીડિયો વાયરલ, વીડિયોમાં જુઓ કેટલા પૈસા આપ્યા

https://gujaratexpressnews01.blogspot.com
02/04/2022

https://gujaratexpressnews01.blogspot.com

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત....

02/04/2022

1-4-47 ના રોજ રસ્તા ઉપર 60 મ્યુનિસિપલ બસો દોડવામાં આવી હતી. નવી બસો માટે લોકો માં ધણી ઉત્તેજના જોવા મળી, અને લોકો બસ માર્ગ પર મ્યુનિસિપલ બસો જોવા માટે ઉભા થવા લાગ્યા, કારણ કે જાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવા માં અમદાવાદમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ હતી, અને નાગરિકોએ ખૂબ જ સરસ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના લોકોએ મ્યુનિસિપાલિટી દ્વારા શરૂ કરવા માં આવેલી બસ સેવા માટે ગર્વ અનુભવ્યો હતો . નવી બસોમાં બેઠકો ચમકદાર અને આરામદાયક હતી. બધા રૂટો લાલ દરવાજા (ભદ્ર) અને રેલવે સ્ટેશનથી શરૂ થયા હતા. અમુક નાના ફેરફાર ને છોડી ને બધા રૂટ મોરિસ કંપની દ્વારા શરૂ કરાયેલા રૂટ અને રૂટ નંબર્સ લગભગ સમાન હતા, જેથી મુસાફરોને તે સમયે કોઈપણ સમસ્યાઓનો સામનો ના કરવો પડે.

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_28.html
28/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_28.html

23 માર્ચ શહિદ દિવસ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની સર્કીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે મળેલી બેઠક માં આંતરરાષ્ટ...

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/10-12.html
28/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/10-12.html

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ અધિકારી કર્મચારી દ્વારા ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર ઉપર પુષ્પગુચ્છ ...

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_26.html
26/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_26.html

સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સ...

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/jcp.html
18/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/jcp.html

અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપ.....

https://gujaratexpressnews01.blogspot.com
17/03/2022

https://gujaratexpressnews01.blogspot.com

પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વ.....

https://gujaratexpressnews01.blogspot.com
14/03/2022

https://gujaratexpressnews01.blogspot.com

પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન,વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં લોકોએ કોર્પોરેશન બહાર કર્યા ...

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post.html
12/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post.html

ડૉ.મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં તેમની અનન્ય ત્વચા સંભાળ લાઇન, ડિઝાઇન ...

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતા હીરાબેન મોદીને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને મળ્યા
11/03/2022

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતા હીરાબેન મોદીને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને મળ્યા

પ્રદેશ ભાજપ કાર્યાલય- કમલમ્ માંભવ્ય અનુપમ રંગોળીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
11/03/2022

પ્રદેશ ભાજપ કાર્યાલય- કમલમ્ માં
ભવ્ય અનુપમ રંગોળીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

શુક્રવારે ગુજરાતમાં  જામશે વિધાનસભાની  ચૂંટણીનો રંગ PM  મોદી અને  ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં  કરશે મેઘા  રોડ શો
09/03/2022

શુક્રવારે ગુજરાતમાં જામશે વિધાનસભાની ચૂંટણીનો રંગ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કરશે મેઘા રોડ શો

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_80.html
07/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_80.html

અમદાવાદમાં આવકવેરા દ્વરા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.. શહેરના મોટા અને જાણીતા બિલ્ડર મજેઠીયા .....

07/03/2022

અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ ની દુકાન માં આગ લાગી હતી . આગ લાગવના લીધે આસપાસ આવેલી 3-4 દુકાનો પણ ઝપેટા આવી હતી

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_42.html
01/03/2022

https://gujaratexpressnews01.blogspot.com/2022/03/blog-post_42.html

શહેર અને જિલ્લામાં મંગળવારે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી. વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ.....

https://gujaratexpressnews01.blogspot.com
25/02/2022

https://gujaratexpressnews01.blogspot.com

સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ શહેરમાં આગામી શ્રેષ્ઠ ઈવેન્ટ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે.અસંખ....

25/02/2022

ભારતીયોના દીલમાં વસતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રશિયા શાંતિ જાળવે તેવી તેની સાથે વાત કરવા અપીલ કરવામાં આવી.. ગર્વ છે આપણો દેશ સુરક્ષિત હાથમાં છે..🇮🇳

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Express News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Express News:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share