સુરતમાં ટ્રેન ઉઠલાવવાના પ્રયાસનો મામલો.
રેલવે પોલીસે એક આરોપીની કરી ધરકપડ..
દિલ્હી ગેટ નજીક ગલેમંડી માં જર્જરિત મકાન ધરાશયી થયું
દિલ્હી ગેટ નજીક ગલેમંડી માં જર્જરિત મકાન ધરાશયી થયું
#surat #gujarat #news #top #tranding #trend #reels #reelsnews #tbt #travelphotography #bjp #smc #municipality
#surat #instagood #instagram #police #acp #lcb #top #travelphotography
#breacking
https://youtu.be/sTqVavgtLCA
સુરત નાં અલગ અલગ વિસ્તારોમાં પારંપારિક રીતે મહારાષ્ટ્ર સમાજમાં અતિ મહત્વના ગણાતા કાનબાઈનાં મહાઉત્સવની ઉજવણી કરવામાં આવી..
*સત્ય અને સચોટ ખબર સાથે જોતાં રહો લોકવિશ્વાસ ન્યુઝ ચેનલ GRNPL 351 નંબર પર*
કોરોના કહેર વચ્ચે આંશિક રાહત લોકડાઉનમાં રાહત, વેપારીઓએ સરકારના નિર્ણય ને આવકારી સવારે 9 થી 3 દુકાનો શુરૂ કરી વધુ સમાચારો માટે જોતા રહો લોકવિશ્વાસ ન્યુઝ ચેનલ GTPl રજવાડી પર 351 નંબર પર
સુરતના ભાઠેના વિસ્તારમાં બે મહિનામાં ત્રીજી વખત ટ્રક પલટી થવાની ઘટના સામે આવી
#surat #Gujarat #ahmedabad #FacebookNews #music #trending #news #NewsUpdate
સુરત શહેર અને જિલ્લામાં હજુ પણ ભારે પવન સાથે વરસાદ શુરૂ
#news #BreakingNews #Gujarat #surat #ahmedabad #rain
Lokvishwas News Channel surat GTPL box 351
ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં પ્રખ્યાત બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ. ઉધના સાઉથ ઝોન ના કાર્યપલક શ્રી ની ગેરકાયદેસર બાંધકામ કરનાર પર અપાર મહિમા
ગુ.હા.બોર્ડ જલારામ નગર ખાતે નિર્માણ કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ સામે અસંખ્ય ફરિયાદ છતાં પૂર્ણ કરી દેવાયું
ઉધના સાઉથ ઝોન ના અસિસ્ટન્ડ કમિશનર અને વિઝીલન્સ અધિકારી ડીમોલેશન કરવા નિષ્ફળ કેમ?
જોતા રહો લોકવિશ્વાસ ન્યુઝ ચેનલ GTPL 351 નંબર પર
Lokvishwas News Channel સત્ય અને સચોટ ખબર સાથે #surat #udhana #bjp
ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતા ફોટો વાયરલ થયા,
Lokvishwas news channel surat
સુરતના વોર્ડ નંબર 24 ખાતે આવેલ આશાપુરી સોસાયટીના લોકો દ્વારા કોઈ પણ પાર્ટીના ઉમેદવારે મત માંગવા આવું નહિ ના બેનરો લગાવ્યા
Lokvishwas News channel
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરાયું હતું. રોડ શો મા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
જુઓ વિગતવાર
લોકવિશ્વાસ ન્યુઝ
#Lokvishwasnewschannelsurat
#surat #AapGujarat #AamAadmiParty #news #suratnews #bikeride #pandesara #udhana
Lokvishwas News Channel #surat #news #aap #bjp #ncp #congress #gujarat
સુરતમાં આપ ઉમેદવારો અનોખી રીતે ફોર્મ ભરવા નીકળ્યા