Gajab Gujarati

  • Home
  • Gajab Gujarati

Gajab Gujarati ➡️ ગીતો, #વાર્તાઓ, ઉખાણાં, જોક્સ, લગ્નગીતો, સુવિચાર, ધાર્મિક કથાઓ , નોકરી, StudyMaterial
(3)

Grow your business Digitally with the minimum budget. Contact us today!
17/04/2024

Grow your business Digitally with the minimum budget. Contact us today!

17/03/2023

 ુજરાતી
10/03/2023

ુજરાતી

09/03/2023

બસ એક માં-બાપ ને રાજી રાખજો, દુનિયા તો આમ પણ કોઈ દિવસ રાજી નહિ થવાની તમારા થી...!!

ુજરાતી

25/02/2023

"કેમ છો..?
હું ઠીક છું...!

[રોજ એ બોલાતું અને સંભળાતું જુઠ્ઠું વાક્ય]

ુજરાતી

25/02/2023

અત્યારે ના ટેણીયા તો ખિસ્સા માથી Coin કાઢે ને Toss કરે...!!

અને એક આપણે હતા જે પાણકા પર થૂંક લગાડીને કોરું કે ભીનું એમ પૂછતાં 🤣🤣😂

~ Gajab Gujarati ❣️

ુજરાતી

24/02/2023

એક વખત ચૂકી ગ્યાં પસી હર વખત નહિ મળે એ, પછી મૌકો હોય કે માણસ ...!!

શુભ પ્રભાત ❣️

~ Gajab Gujarati ❣️

આ વર્ષે પણ સરકારી વાળા લય જવાના અને તૈયારી વાળા હજુ ત્યાં જ રય જવાના... ુજરાતી
30/01/2023

આ વર્ષે પણ સરકારી વાળા લય જવાના અને તૈયારી વાળા હજુ ત્યાં જ રય જવાના...

ુજરાતી

28/01/2023

પૈસા 💵 એ માનવ જીવન નું સૌથી ખરાબ સંશોધન છે,

પણ ...!!

માણસ ને પારખવા માટે નું સૌથી શ્રેષ્ઠ સાધન છે પૈસા 🙏🏻

Good Morning ❣️

ુજરાતી

26/01/2023

ચાલો આજે પ્રણ લઈ કે વર્ષ ના ફક્ત 2 દિવસ માટે જ નહીં! પરંતુ આખું વર્ષ, વર્ષ ના 365 દિવસ આમ જ દેશ ભક્તિ દિલ ❣️ માં જાળવી રાખીશું અને દેશ 🥷🏻 ની સેવા કરીશું

૭૪ મા પ્રજાસત્તાક દિવસ 2023 ની ખુબ ખુબ શુભેચ્છાઓ !! 🫶🏻

આ બધાય નાં લગન નો હરખ અને સ્ટેટસ 🤢 જોય જોય ને એક વાત ની તો ખબર પડી કે આ ૧.૪ બિલિયન વસ્તી 🥲 આમ નામ નથી થય ગય 😂🤣🤣શું કેવું...
25/01/2023

આ બધાય નાં લગન નો હરખ અને સ્ટેટસ 🤢 જોય જોય ને એક વાત ની તો ખબર પડી કે આ ૧.૪ બિલિયન વસ્તી 🥲 આમ નામ નથી થય ગય 😂🤣🤣

શું કેવું તમારું❓🤔😹

➖➖➖➖➖➖➖➖
📚આવી જ માહિતી મેળવવા વોટ્સેપ ગ્રુપમાં જોઈન થવા અહીં ક્લિક કરો 👉🏻

WhatsApp Group Invite

એક માણસે 🤓 કંડક્ટરને પૂછ્યું તમે *બસમાં* કેટલા કલાક રહો છો❓*કંડક્ટર* -  24 કલાક*માણસ* -  તે કેવી રીતે?*કંડક્ટર* -  જુઓ, ...
24/01/2023

એક માણસે 🤓 કંડક્ટરને પૂછ્યું તમે *બસમાં* કેટલા કલાક રહો છો❓

*કંડક્ટર* - 24 કલાક
*માણસ* - તે કેવી રીતે?
*કંડક્ટર* - જુઓ, 8 કલાક હું ST બસમાં રહું છું અને બાકીના 16 કલાક હું મારી પત્નીની બસમાં રહું છું. 😂😂🤣

➖➖➖➖➖➖➖➖
*📚આવી જ માહિતી મેળવવા વોટ્સેપ ગ્રુપમાં જોઈન થવા અહીં ક્લિક કરો 👉🏻 https://chat.whatsapp.com/KDqhVPxk5aRJNSTjDNM2HX*

WhatsApp Group Invite

24/01/2023

ગમતું 💵 મેળવવા માટે, પેહલા અણગમતું 🏋️ 💯 કરવું પડશે સાહેબ...!!!

Good Morning!

રાધે રાધે ❤️

લગ્ન ની સિઝન માં રિસાયેલા ફુવા 😂😂 ુજરાતી
23/01/2023

લગ્ન ની સિઝન માં રિસાયેલા ફુવા 😂😂

ુજરાતી

22/01/2023

રવિવાર - આ એક્સપ્રેક્સ જિંદગીની Train ની સફરમાં આવતું એક નાનું સ્ટેશન...

ક્યારે આવીને જતું રહે છે એ ખબર જ નથી રહેતી...!!! 🥹

Happy sunday

Good Morning❣️❣️

ુજરાતી

21/01/2023

જતા હોય તેને જવા દો, સાહેબ...!!

કારણ કે,

સાંધા કરેલા વાયર મા
ક્યારે ભડાકા થાય એનું કય નક્કી ના હોય..!!!

*શુભરાત્રિ* ❣️

ુજરાતી

21/01/2023

કોને કોને આ બધાં show જોયેલા છે❓❓

- સોનપરી
- શાકા લાકા બૂમ-બૂમ
- શક્તિમાન
- કરિશ્મા કા કરિશ્મા

હજુ અમુક યાદ નથી આવતા મને 🤔 🤔

#બાળપણ ❣️
ુજરાતી

જયશ્રીકૃષ્ણ ❣️
19/01/2023

જયશ્રીકૃષ્ણ ❣️

18/01/2023

કાયમી ક કોઈ પાસે "Ignore " થવા કરતા સાહેબ, " એકલું " રહેવું વધુ સારું છે...!!

*માનસિક શાંતિ તો મળશે* 🙌

*રાધે રાધે 💞*

*Good Night 🌃*

18/01/2023

ઠંડી તો મારા બાપ એટલી પડે છે કે,, ​ જેના જેના આ લગ્ન ની Season માં કોઈ સુંદરી 👩‍🦰 ને જોય ને હદય ❤️ પીગળી ગ્યાં હસે એ પણ જામી જવાના છે 🥶 🥶


Tag કરો તમારા આવા નમૂના Friends ને 😁!!
17/01/2023

Tag કરો તમારા આવા નમૂના Friends ને 😁!!

Address


Alerts

Be the first to know and let us send you an email when Gajab Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gajab Gujarati:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share