08/05/2021
પરિવાર એ મનુષ્ય માટે એક માળો છે, માનવી એ માળામાં રહીને આખી જિંદગી સુખ-દુઃખના અનુભવો કરીને જીવન વ્યતીત કરે છે. પોતાના જીવનમાં ઉચ્ચતર શિખરો સર કરે છે, તે શિખરો સર કરવામાં મહત્વની ભૂમિકા પોતાના માત-પિતાની હોય છે.
આ વેબ-સિરીઝમાં એક પિતાએ પોતાના પુત્રના સપના પૂર્ણ કરવા કરેલા સંઘર્ષ અને પુત્રએ આપેલ પ્રતિભાવનું ચિત્ર દર્શાવાયું છે.
તો, આ વેબ-સિરીઝને જોઈ જીવનમાં ઉતારી જીવન સાર્થક કરીએ.
Like, Share, Comment
Subscribe Channel for full Web-series.
https://youtu.be/qlynJy5Rs10