Fun4Kutch

Fun4Kutch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fun4Kutch, News & Media Website, .

05/04/2022
31/03/2022

26/03/2022

The Gujarat government on Thursday informed that air flight services between Ahmedabad and Bhuj are likely to commence from June 1 under the viability grant funding (VGF) scheme of the state government.

Under the VGF scheme, air connectivity has been set up on six routes, including Rajkot-Porbandar, Ahmedabad-Kandla, Surat-Ahmedabad, Surat-Rajkot, Surat-Amreli and Surat-Bhavnagar.

On the other hand, two routes have been set up under the central government’s UDAN scheme, which are Ahmedabad-Porbandar and Ahmedabad-Kandla. (Source: India Today)

04/02/2022
01/01/2022

આપ સૌને પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી નવા વર્ષની અનેક શુભકામનાઓ.

20/11/2021
13/11/2021

JAYSHREEBA GOHIL FROM BHUJ WON RS 25 LAKH IN TODAY’S EPISODE OF KBC!

Jayshreeba Gohil took the hot seat after Dr Viashali Sharma left the show. She is a government clerk in Gujarat. The 35-year-old contestant, who hails from Bhuj, works at the sub-registrar office of the revenue department under the Government of Gujarat. She requested Amitabh Bachchan to ask her husband to let her speak whatever she wants.

Jayshreeba used her first lifeline, the Audience Poll, for Rs 5,000 question. She easily crossed Rs 10,000 and Rs 3.2 lakh mark. Jayshreeba used her second lifeline, Flip The Question, for Rs 12.5 lakh question. She soon used her third lifeline, Ask The Expert and won Rs 25 lakh. She was not sure about the answer for Rs 50 lakh question and opted to quit the show with one lifeline in hand.

13/11/2021

મોટાભાડીયા તા.માંડવી મધ્યે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કુલ કિ.રૂા. ૬,૬૭૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી માંડવી પોલીસ.


25/08/2021

આ તસ્વીરમા આગળ કીંગફીશર અને પાછળ મગર છે. માણસના સમાજ કરતા એક અલગ સમાજ છે જ્યા અન્ય પંખીઓ જળચરનું સહઅસ્તીત્વ હોય છે. જેની ભાષા આપણને સમજાતી નથી. આપણને તે ક્યા નામે ઓળખે છે તે આપણને ખબર નથી હોતી. તેને આપણે ક્યા નામે ઓળખીએ તે તેને ખબર નથી હોતી. માણસના જીવનને સરળ સરસ બનાવવાની કુદરતની જે સાયકલ છે તેમાં આમનો બહુ મોટો ફાળો છે અને તેઓ આભારની અપેક્ષા પણ રાખતા નથી પણ માણસજાત તેમના પ્રત્યેનું કર્તવ્ય ચૂકી જાય છે.

📸 | Krushnkumar Gohil

24/08/2021

નખત્રાણામાં 97 વર્ષના ભાઈને 99 વર્ષના બહેને રાખડી બાંધી પવિત્ર પ્રેમના બંધનની ઉજવણી કરી

હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક રીતે ઉજવાતું પર્વ એટેલ રક્ષા બંધન જેના ધાર્મિક પુરાણોમાં અનેક ઉદાહરણો આવેલા છે. એવા શ્રાવણ સુદ પૂનમની તિથિએ ઉજવાતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનની સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નખત્રાણા ખાતે આજે 99 વર્ષના બહેને 97 વર્ષના ભાઈના ઘરે જઈ રાખડી બાંધતા પરિવારજનોએ તાળીઓ સાથે ભાઈ બહેનના પ્રેમને ખુશી સાથે વધાવી લીધો હતો.

Curator | Karan Thacker

કચ્છમાં ૧૮૮૨૫ હેકટર જમીનમાં ૧૭૮૪૬૧ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદનટીસ્યુ કલ્ચર ખારેક માટે રૂ.૧.૪૨ કરોડ સહાય ૧૦૦ ખેડૂતોને ચૂક...
28/06/2021

કચ્છમાં ૧૮૮૨૫ હેકટર જમીનમાં
૧૭૮૪૬૧ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન

ટીસ્યુ કલ્ચર ખારેક માટે રૂ.૧.૪૨ કરોડ સહાય ૧૦૦ ખેડૂતોને ચૂકવાઇ

બાગાયત તરફથી ખેતી ખર્ચની પ૦ ટકા કે
પ્રતિ હેકટર ૧,૫૬,૨૫૦ રૂ.ની સહાય અપાય છે

અંદાજે ૫૦૦ વર્ષથી કચ્છમાં થતી ખારેકના ૨૦ લાખ ઝાડ છે.

Source | Kutch Information Department


29/04/2021

રેમડેસીવિર ઇન્જેક્શન માટે 24 કલાકની હેલ્પલાઇન સેવા શરૂ

કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાની ખાડીમ...
31/03/2021

કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાની ખાડીમાં તરીને પોતાનો ખોરાક મેળવી શકે છે. આ ઊંટ ખારાઈ ઊંટ તરિકે ઓળખાય છે.
પરિવહનના કાર્ય માટે ઉપયોગમાં આવતા આ ઊંટ દલદલમાં ચાલીને ચાલે છે અને સવારે તેમજ સાંજે બે ટાઈમ ૩ થી ૪ લીટર દૂધ પણ આપે છે. કચ્છ ઊંટ ઉછેરક, માલધારી સંસ્થાના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે, "અગાઉ ઊંટના દૂધની ખુબ ઓછી કિંમત આવતી હતી, પરંતુ હવે પ્રતિ લીટર રૂપિયા ૫૧ જેટલી દૂધની કિંમત મળે છે.
કચ્છમાં રોજનું ૨૫૦૦ લીટર જેટલું ઊંટનું દૂધ અહીંની સરહદ ડેરીમાં એકત્રિત કરવામાં આવે છે. માલધારીઓને ઊંટના દૂધની સારી કિંમત મળતા હવે તેઓને એક આમદાનીનું સાધન મળી ગયું છે.....

Source | Gujarat Information


આજે સવારે 3: 29 કલાકે 3..9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. તેનું કેન્દ્ર કચ્છના રાપરથી 14 KM WNW હતું.......તેની ...
04/03/2021

આજે સવારે 3: 29 કલાકે 3..9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. તેનું કેન્દ્ર કચ્છના રાપરથી 14 KM WNW હતું.......

તેની depth જમીનથી 6 કિ.મી. નીચે હતી: સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત સરકાર (ફોટો સોર્સ: ગૂગલ મેપ્સ)

  results for Kutch District!
03/03/2021

results for Kutch District!

કોરોનાના કચ્છમાં વળતા પાણી, વેક્સિનનો બીજો તબક્કો શરૂગત થોડા સમયથી કચ્છમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંધા માથે પછડાઈ રહ્યો છે. ...
02/02/2021

કોરોનાના કચ્છમાં વળતા પાણી, વેક્સિનનો બીજો તબક્કો શરૂ
ગત થોડા સમયથી કચ્છમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંધા માથે પછડાઈ રહ્યો છે. ગતરોજ આખા કચ્છમાં માત્ર 8 નવા કેસ નોંધાયા હતા. કચ્છના આરોગ્ય વિભાગ સહિતના ખાનગી તબીબો, સફાઈ કર્મીઓ, આશા અને આંગણવાડી વર્કરોનું કોરોના સંદર્ભે રસીકરણ થયા બાદ હવે બીજા તબક્કાના રસીકરણનો દોર પણ શરૂ કરી દેવાયો છે. જેમાં પોલીસ, મહેસુલ, નગરપાલિકા સહિતના કર્મચારીઓને વેક્સિન અપાઈ રહી છે. પુર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલે રસી લીધા બાદ ક્રિકેટનો આનંદ લઈને તેની કોઇ આડ અસર ના હોવાનું જણાવ્યું હતું. તો પ્રાંત અધિકારી ડો. વિમલ જોશી, ગાંધીધામ- અંજારના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન લીધી હતી. એક વ્યક્તિને વેક્સિનના બે ડોઝ આપવામાં આવનાર છે અને તે વચ્ચે 28 દિવસનો ગેપ રાખવાનો છે ત્યારે હવે પ્રથમ તબક્કામાં જેમને વેક્સિન અપાઈ હતી, જેમને ફરી વેક્સિન આપવાનો દોર પણ શરૂ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. આ સાથે જ્યાં સુધી પરિસ્થિતી પર સંપુર્ણ અંકુશ ના આવે ત્યાં સુધી માસ્ક, સોશ્યલ ડિસ્ટંસ જેવા નિયમોનું ચુસ્તતા પુર્વક પાલન કરવાની અપીલ કરાઈ હતી.

Save Sparrow CampaignA Group of College Students at Kukma Village Near Bhuj(Kutch) Working for Sparrows and other Birds ...
29/01/2021

Save Sparrow Campaign
A Group of College Students at Kukma Village Near Bhuj(Kutch) Working for Sparrows and other Birds from last 3 Years.These youngsters With study in Their free time they are providing Shelters, Food and water to Sparrows.
Still now they have Dinstributed and fixed more than 3000 sparrow house and
1500 birds Feeders and Water Bowl for Sparrows and other Birds.
They personally visit the different areas of kutch to distribute and fixes the Sparrow House , bird Feeder and water arrangements for Sparrows don't have to face any climatic conditions and for sure their efforts have helped a lots of Sparrows in whole year......

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Fun4Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share