Jignesh patel

  • Home
  • Jignesh patel

Jignesh patel Your time is limited, so don't waste it living someone else's life. best way to get success is that never quit. together we make world � better

27/09/2022
Follow
22/01/2022

Follow


It doesn't matter how long you live, it matters how you live.People are saying, life is going it will be good, or bad ti...
11/09/2021

It doesn't matter how long you live,
it matters how you live.
People are saying, life is going
it will be good, or bad time came and goBut i don't think so,
i am not hear to happy every one,
now i don't care what people think about me ,
cause i know after the death every one even my enemy came to my grave and say something good about me...but right now i just wanted to say that please leave me alone , I don't want any one and any kind of your help ,
if i die today just see the sky and say to me good bye ...❣️
Follow


આંસુ સુકાયા પછી જે મળવા આવે, એ “સંબંધ છે”, ને, આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.Follow                                    ...
08/09/2021

આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે.Follow


એ લોકો પર ક્યારેય ભરોસો ના કરવો જેમના ફોનમાં GB Wapp ઈન્સ્ટોલ હોયFollow
01/09/2021

એ લોકો પર ક્યારેય ભરોસો ના કરવો
જેમના ફોનમાં GB Wapp ઈન્સ્ટોલ હોય

Follow


Story of ✏️ 📝Follow
31/08/2021

Story of ✏️ 📝
Follow


એ આવ્યા ખરાબ આદતો મૂકવડાવી આપી,આજે એમને ભૂલવા માટે પાછો એમનો જ સહારો લેવો પડ્યો😉 Follow                                 ...
30/08/2021

એ આવ્યા ખરાબ આદતો મૂકવડાવી આપી,
આજે એમને ભૂલવા માટે પાછો એમનો જ સહારો લેવો પડ્યો😉


Follow


complainતારાથી બીજી તો કોઈ ફરિયાદ નથી,પણ હા જો થોડી હિંમત કરી હોત તો અધૂરી વાર્તા ને છેડો મળી જાત...Follow              ...
30/08/2021

complain

તારાથી બીજી તો કોઈ ફરિયાદ નથી,

પણ હા જો થોડી હિંમત કરી હોત તો
અધૂરી વાર્તા ને છેડો મળી જાત...

Follow


seriousકોઈ કે મને ખૂબ જ સરસ વાત કહી હતી ઘણા વરસ પેહલા જે હું અહી તમારી સાથે share કરું છું," કોઈ 🕊️ પંખી ને તમે પ્રેમ કર...
29/08/2021

serious

કોઈ કે મને ખૂબ જ સરસ વાત કહી હતી ઘણા વરસ પેહલા જે હું અહી તમારી સાથે share કરું છું,

" કોઈ 🕊️ પંખી ને તમે પ્રેમ કરો છો તો એને પીંજરા મા નહિ આઝાદ કરી દો ,
અને પછી રાહ જુવો જો એ પછી પણ જોએ તમારી પાસે આવે તો તમારી ને એની બન્ને ની એક બીજા પ્રત્યે ની લાગણી સાચી, "
બસ સબંધ મા પણ આવું જ હોય જો કોઈ તમારી સાથે રહે કે ના રહે પણ જો તમારા બન્ને વચ્ચે માન લાગણી જળવાઈ રહે એ જરૂરી ,
Follow


26/08/2021

એને Hurt થયું હશે યાર . બસ આમ વિચારીને ખુદનું ૪-૫ દિવસ Mood ખરાબ રાખવા વાળો છોકરો છું હુંFollow                         ...
20/08/2021

એને Hurt થયું હશે યાર . બસ આમ વિચારીને ખુદનું ૪-૫ દિવસ Mood ખરાબ રાખવા વાળો છોકરો છું હું

Follow


mobile📱 મા બેલેન્સ નખવી નખવી ,હવે આંખોમા બે લેન્સ 👀નાખવાનો વારો આવી ગયો છે
14/08/2021

mobile📱 મા બેલેન્સ નખવી નખવી ,
હવે આંખોમા બે લેન્સ 👀નાખવાનો વારો આવી ગયો છે

બીજા સાથે વાતોFollow
04/08/2021

બીજા સાથે વાતો
Follow


૨ મિનિટ નું મોન
04/08/2021

૨ મિનિટ નું મોન

🃏Follow
04/08/2021

🃏
Follow


😴😴😴😴Follow
03/08/2021

😴😴😴😴

Follow


મન ગમતી વ્યક્તિ જીવન માંથી જતી રે તો ટેન્શન નહિ લેવા નું, એને જવા દેવા ની ને આજુ બાજુ જોવા નું 😂એના થી લાખ ગણી સારી વ્યક...
02/08/2021

મન ગમતી વ્યક્તિ જીવન માંથી જતી રે તો ટેન્શન નહિ લેવા નું,
એને જવા દેવા ની ને આજુ બાજુ જોવા નું 😂એના થી લાખ ગણી સારી વ્યક્તિ તમારી રાહ જોતી હોય એવું બની શકે

મારી સાથે તો આવું જ થયા કરે છે 😂
એક જાય બીજી હા ની રાહ મા હોય ...

Like share comment follow save postFollow
02/08/2021

Like share comment follow save post
Follow


તમે જે કરસો એમાં લોકો બોલશે જ,એના કરતા તમે તમારા મન નું સાંભળો , નીતિમત્તા થી તમારું મન કે એ કાર્ય કરો,ફળ ચોક્કસ પરિશ્રમ...
02/08/2021

તમે જે કરસો એમાં લોકો બોલશે જ,
એના કરતા
તમે તમારા મન નું સાંભળો , નીતિમત્તા થી તમારું મન કે એ કાર્ય કરો,
ફળ ચોક્કસ પરિશ્રમ કર્યા પછી મળશે જFollow


કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ, ત્યારે આ દિલ દરિયા જેવું છે !!Follow
15/07/2021

કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ, ત્યારે આ દિલ દરિયા જેવું છે !!Follow


સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી !!Follow                            ...
15/07/2021

સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી !!
Follow


ગમે તેટલું અંગ્રેજી શીખી લો પણ કુતરું વાંહે પડે તો......હઇડ........હઇડ.....જ કરવું પડે.....Follow                       ...
04/05/2021

ગમે તેટલું અંગ્રેજી શીખી લો પણ કુતરું વાંહે પડે તો......હઇડ........હઇડ.....જ કરવું પડે.....Follow


મારા બધા મિત્રો ને સલામત રાખ જેમારા મિત્રો જ મારા oxygen છેFollow
03/05/2021

મારા બધા મિત્રો ને સલામત રાખ જે
મારા મિત્રો જ મારા oxygen છે
Follow


જરૂરી નથી કે ☁️આકાશ માં ઉડતા 🌏🌐ગ્રહ જ નડે, ક્યારેક નીચે ફરતા🏃🤸 નંગ પણ નડતા હોય છે...
03/05/2021

જરૂરી નથી કે ☁️આકાશ માં ઉડતા 🌏🌐ગ્રહ જ નડે,
ક્યારેક નીચે ફરતા🏃🤸 નંગ પણ નડતા હોય છે...

આજકાલ સાતમા ધોરણના 👩‍❤️‍👨છોકરાઓ નું સેટિંગ છે...અને એક અમે હતા કે...ટાયર ⚙️ફેરવવા માંથી જ નવરા નોતા થતા....😂
03/05/2021

આજકાલ સાતમા ધોરણના 👩‍❤️‍👨છોકરાઓ નું સેટિંગ છે...

અને એક અમે હતા કે...

ટાયર ⚙️ફેરવવા માંથી જ નવરા નોતા થતા....😂

02/05/2021

🐦 નાનપણ માં સાંભળેલી વાર્તા સામે જુવો
Follow


જ્યારે પાપ નો ⛲ઘડો ભરાઈ જાય ત્યારે, ઘડો હટાવીને 🛢️ડ્રમ મૂકી દેવાનું પરંતુ નાગાઈ😈 નહીં છોડવાની...
02/05/2021

જ્યારે પાપ નો ⛲ઘડો ભરાઈ જાય ત્યારે,
ઘડો હટાવીને 🛢️ડ્રમ મૂકી દેવાનું પરંતુ નાગાઈ😈 નહીં છોડવાની...

પ્રેમ ગરમ ચા☕ છે અને દિલ❤️ બિસ્કુટ🍪, વધારે ડુબાશો તો તૂટી💔 જસે.....
02/05/2021

પ્રેમ ગરમ ચા☕ છે અને દિલ❤️ બિસ્કુટ🍪,
વધારે ડુબાશો તો તૂટી💔 જસે.....

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Jignesh patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share