Hariprasad Swamiji Antim Vidhi
Hariprasad Swamiji Antim Vidh
An Eeco car of a family traveling from Surat to Bhavnagar collided with a truck at 6:30 am and 10 people died on the spot. The accident took place after a car collided with a truck near Bagodra, 15 km from Tarapur. Truck driver is absconding.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું..અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માન પત્ર તેમજ શાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું..ડૉ.જમીલ ખાનજી કોરોના મહામારીમાં કોરોના ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડો.જમીલ ખાનજી કોરોનાકાળમાં આરોગ્યલક્ષી કામગીરી કરી દર્દીઓને હિંમત અને હૂંફ આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.આ પ્રસંગે કલ્પેશભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના અગ્રણીઓ એ તેમનું સન્માન કર્યું હતું..સાથે જ ડૉ.જમીલ ખાનજીએ અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘનો આભાર વ્યક્ત કર્યો..
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ હતી.
એન્કર: ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.
વિઓ: વડોદરામાં રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ લાગી જતા 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નહોતી. મુસીબતોનું હબ બનેલા ગુજરાતના માથે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. જોતજોતામાં આગે ત્રણેય ડબ્બાઓને આગે પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ જ્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધીમાં 3 બોગીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કાર
Visuals of Junagadh #cyclonetauktae
એન્કર: જામનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રવેશને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ કરાઈ હતી..
વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા
હાલ જયારે વિશ્વભરમાં અને ભારતમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો છે ત્યારે લોકોની સુખાકારી અને આરોગ્યની પ્રાપ્તિ માટે વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) એ 17 દેશો જેવાકે ભારત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફીજી, કેન્યા વગેરે જગ્યાઓ થી બ્રાહ્મણો અને વિવિધ સંપ્રદાય ના લોકો સાથે મળી ને "અખંડ પૂજા અનુષ્ઠાન"નું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ આ સંગઠન દ્વારા "વિશ્વ શાંતિ યજ્ઞ"નું આયોજન કરવાં આવ્યું હતું.
જેમાં વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) ના પ્રમુખ કિરીટ આચાર્યએ સાઉથ આફ્રિકાના જોહાનસબર્ગ ના રાધેશ્યામ મંદિરમાં મૃત્યુંજય યજ્ઞ યોજ્યો હતો અને સાથે જ વિશ્વના પ્રમુખ દેશો અમેરિકા, કેનેડા, ઇટાલી, લંડનના લોકો એ યજ્ઞ, સ્ત્રોત્ર પઠણથી આ કાર્યક્રમ માં