VM Bhakti

VM Bhakti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VM Bhakti, Video Creator, .

અમારું નવું ગીત આવી રહ્યું છે ભગવાન ના જન્મદિવસ નું તો આપ સર્વે અચૂક જોશોજી
24/08/2024

અમારું નવું ગીત આવી રહ્યું છે ભગવાન ના જન્મદિવસ નું તો આપ સર્વે અચૂક જોશોજી

સરળ, સહજ અને સૌમ્ય વ્યક્તિત્વના પર્યાય માનનીય ગૃહ રાજ્ય મંત્રી અને મજુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવ...
08/01/2024

સરળ, સહજ અને સૌમ્ય વ્યક્તિત્વના પર્યાય માનનીય ગૃહ રાજ્ય મંત્રી અને મજુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ.

પ્રભુ આપને જનસેવાના કાર્યોમાં રત રહેવા માટે નિરામય આરોગ્ય, સમૃદ્ધિમય અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એજ પ્રાર્થના.

Vm digital new song coming soon                 😘
06/01/2024

Vm digital new song coming soon
😘

Let the melodies of   tug at your heartstrings ❤️SONG is RELEASING on 09.11.2023!
04/11/2023

Let the melodies of tug at your heartstrings ❤️

SONG is RELEASING on 09.11.2023!

Every melody is a love story waiting to be told 💖   is RELEASING on 26.10.2023 🎵
23/10/2023

Every melody is a love story waiting to be told 💖

is RELEASING on 26.10.2023 🎵

13/10/2023

એક તું એક તારી યાદ

Dive into a world of emotions in   💔SONG is RELEASING on
11/10/2023

Dive into a world of emotions in 💔
SONG is RELEASING on

New song coming soon
07/10/2023

New song coming soon

New Lagngeet Coming Soon On VM DIGITAL @thevmdigital         😘
10/04/2023

New Lagngeet Coming Soon On VM DIGITAL @thevmdigital 😘

કલા કમલમ 2023 ની ભવ્ય સફળતાની એક તસવીર
07/02/2023

કલા કમલમ 2023 ની ભવ્ય સફળતાની એક તસવીર

દીકરીની વિદાય નું ગીત આવી રહ્યું છે VM digital માં ગુજરાત ના સુપરસ્ટાર જીગ્નેશ બારોટ અને અલ્પા જોષી ના સ્વર માં તો જોવાન...
29/01/2023

દીકરીની વિદાય નું ગીત આવી રહ્યું છે VM digital માં ગુજરાત ના સુપરસ્ટાર જીગ્નેશ બારોટ અને અલ્પા જોષી ના સ્વર માં તો જોવાનું ચૂકશો નહીં 😘

New Song Coming Soon On VM DIGITAL                  😘
16/01/2023

New Song Coming Soon On VM DIGITAL
😘

ગઈ કાલે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં મહેમાન થઈને જવાનો મોકો મળ્યો. નાનું અમથું એક શેહેર જાણે જીવંત થયું છે.. પ્રમુખ...
29/12/2022

ગઈ કાલે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં મહેમાન થઈને જવાનો મોકો મળ્યો. નાનું અમથું એક શેહેર જાણે જીવંત થયું છે.. પ્રમુખ સ્વામી મહારાજ ના વિચારો, એમનું જીવન જાણ્યું અને ખરેખર i was touched, moved, inspired.. લોકો માટે એ જીવ્યા અને હરિભકતો નો abundant પ્રેમ સદીઓ સુધી એમને અને આ સમાજ ને મળતો રહશે.
આટલી મોટી સંખ્યામાં લોકોની સામે મને સ્ટેજ ઉપર બોલાવી ને સન્માન કરવા બદલ હું દરેક સંતો-મંતો અને પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ની પૂરી ટીમનો ખુબ ખુબ આભારી છું

Coming soon vm digital
20/12/2022

Coming soon vm digital

  તેના નવા ગીત   સાથે આવી રહી છે જે 19.12.2022 ના રોજ   પર રિલીઝ થશે.Mayur Nadiya Kinjal Rabari Official  Pratik Vekariy...
16/12/2022

તેના નવા ગીત સાથે આવી રહી છે જે 19.12.2022 ના રોજ પર રિલીઝ થશે.

Mayur Nadiya Kinjal Rabari Official Pratik Vekariya Mayur Darji Pranav Jethva Jp Manu Rabari VM Bhakti

06/12/2022

ના આગામી ગીત સાથે ભગવાનની સેવામાં વ્યસ્ત થાઓ. 🙏🏻

ગીત આવતીકાલે ની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ રહ્યું છે.

  તેના ઈમોશનલ ગીત     સાથે લઈને આવી રહી છે. 🥰ગીત   ની યુટ્યુબ ચેનલ પર 07.12.2022 ના રોજ રિલીઝ થઈ રહ્યું છે.             ...
04/12/2022

તેના ઈમોશનલ ગીત સાથે લઈને આવી રહી છે. 🥰
ગીત ની યુટ્યુબ ચેનલ પર 07.12.2022 ના રોજ રિલીઝ થઈ રહ્યું છે.

આજે પાટણ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જાહેર સભામાં  લાઈવ પ્રોગ્રામ કરવાની અને સાહેબ ને રૂબરૂ મ...
03/12/2022

આજે પાટણ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જાહેર સભામાં લાઈવ પ્રોગ્રામ કરવાની અને સાહેબ ને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

  ના આગામી ગીત   માં પહેલી નજરે પ્રેમનો અનુભવ કરો. 🥰ગીત પહેલી ડિસેમ્બરે   પર રિલીઝ થઈ રહ્યું છે.                        ...
30/11/2022

ના આગામી ગીત માં પહેલી નજરે પ્રેમનો અનુભવ કરો. 🥰

ગીત પહેલી ડિસેમ્બરે પર રિલીઝ થઈ રહ્યું છે.

આજે અમારા ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોર જોડે જાહેર સભામાં વડોદરા જવાનું થયું એ સમય ની તસ્વીર
27/11/2022

આજે અમારા ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોર જોડે જાહેર સભામાં વડોદરા જવાનું થયું એ સમય ની તસ્વીર

https://youtu.be/1H13vIwtfO8અમારું એવું સોન્ગ નાગબાઈ નો અવસર આવી ગયું છે vm ડીજીટલ માં કિંજલ રબારી ના આવાજ માં તો સર્વે ...
25/11/2022

https://youtu.be/1H13vIwtfO8
અમારું એવું સોન્ગ નાગબાઈ નો અવસર આવી ગયું છે vm ડીજીટલ માં કિંજલ રબારી ના આવાજ માં તો સર્વે નિહાળશો #નાગબાઈ #ઠાકર

તમારા પ્રિયજન માટે પ્રાર્થના એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે.   ના ગીત   માં અનુભવો. ગીત 11.10.2022 ના રોજ   પર રિલીઝ થશે.   ...
09/10/2022

તમારા પ્રિયજન માટે પ્રાર્થના એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે. ના ગીત માં અનુભવો.
ગીત 11.10.2022 ના રોજ પર રિલીઝ થશે.

જામનગર ના સાંસદ શ્રી પૂનમબેન માડમ સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદીજી ના પ્રોગ્રામ માં મુલાકાત થઈ
01/10/2022

જામનગર ના સાંસદ શ્રી પૂનમબેન માડમ સાથે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના પ્રોગ્રામ માં મુલાકાત થઈ

30/09/2022

.nadiya .rabari

  ના અવાજમાં એક ધમાકેદાર ગીત તમારી સમક્ષ આવવા માટે તૈયાર છે. 🤩  01.10.2022 ના રોજ   પર રિલીઝ થઈ રહી છે. શું તમે આતુર છો?...
29/09/2022

ના અવાજમાં એક ધમાકેદાર ગીત તમારી સમક્ષ આવવા માટે તૈયાર છે. 🤩
01.10.2022 ના રોજ પર રિલીઝ થઈ રહી છે. શું તમે આતુર છો? 😍🎶

new song out now
31/12/2020

new song out now

new song coming soon
30/12/2020

new song coming soon

Address


Alerts

Be the first to know and let us send you an email when VM Bhakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VM Bhakti:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share