Our Anand

Our Anand Our Anand News is Anand's leading social platform. As news breakers we delivering truth & fact of IND

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙏
15/02/2025

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙏

પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194 મા સમાધિ મહોત્સવ મહાસુદ પૂર્ણિમા - સાકર વર્ષા મહોત્સવ પ્રસંગે ભક્ત...
12/02/2025

પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194 મા સમાધિ મહોત્સવ મહાસુદ પૂર્ણિમા - સાકર વર્ષા મહોત્સવ પ્રસંગે ભક્તોએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન કરી દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા.....🙏🙌🪔

બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોરસદ(APMC) ની ચૂંટણીમાં ભાજપ ની પેનલનો ભવ્ય વિજય....
12/02/2025

બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોરસદ(APMC) ની ચૂંટણીમાં ભાજપ ની પેનલનો ભવ્ય વિજય....

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙌🙏
11/02/2025

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙌🙏

🙌🙌🙏ભવ્ય અને દિવ્ય મહાકુંભ✨🙌🙌🙏🗓️ 09 ફેબ્રુઆરી, 2025🕙 08:00 કલાકકલ્પવાસી: 10 લાખથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધીઃ 47.07 લાખઅ...
09/02/2025

🙌🙌🙏ભવ્ય અને દિવ્ય મહાકુંભ✨🙌🙌🙏

🗓️ 09 ફેબ્રુઆરી, 2025
🕙 08:00 કલાક

કલ્પવાસી: 10 લાખથી વધુ
યાત્રાળુઓએ મુલાકાત લીધીઃ 47.07 લાખ
અત્યાર સુધીમાં કુલ સ્નાન: 57.07 લાખથી વધુ

08/02/2025 સુધી કુલ સ્નાન: 42 કરોડથી વધુ


લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙌🪔
08/02/2025

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙌🪔

સોજીત્રા વિધાનસભામાં આવતા પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોકુલધામ નાર ખાતે નવનિર્મિત જુદી જુદી રમ...
05/02/2025

સોજીત્રા વિધાનસભામાં આવતા પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોકુલધામ નાર ખાતે નવનિર્મિત જુદી જુદી રમતોના મેદાનનું લોકાર્પણ અને સમૂહ લગ્નોત્સવ પ્રસંગનું આયોજન આઈ.સી.સી ના પ્રમુખશ્રી જય શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું.આ પ્રસંગે સંસ્થાના કોઠારી સંતશ્રી પ.પૂજય સુકદેવ પ્રસાદ સ્વામી,માધવપ્રિયદાસજી સ્વામી,નૌતમપ્રકાશદાસજી સ્વામી તથા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરમાંથી પધારેલા પ.પૂજય સંત ગણ, હાઈકોર્ટના નિવૃત્ત જજ શ્રી એ.જે.શાસ્ત્રી,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક્ શ્રી રમણભાઈ સોલંકી,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,પેટલાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ,રમત મેદાનના દાતાશ્રીઓ, સોજીત્રા વિધાનસભાના ભાજપ સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ,કાર્યકર્તાઓ,આમંત્રિત મહેમાનો,હરિભક્તો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🪔
04/02/2025

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🪔

શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડીયાદ ને  World Talent Organization (WTO), USA દ્વારા "વર્લ્ડ અમેઝિંગ પ્લેસ" તરીકે માન્યતા મેળ...
02/02/2025

શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડીયાદ ને World Talent Organization (WTO), USA દ્વારા "વર્લ્ડ અમેઝિંગ પ્લેસ" તરીકે માન્યતા મેળવી એ ખૂબ ગૌરવની બાબત છે. આ પવિત્ર ધામે લાખો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન અને સેવાકીય કાર્ય દ્વારા પ્રેરણા આપી છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાના 56+ સેવાઓ દ્વારા, આ સંસ્થા કરુણા અને પરોપકારનું પ્રતિક બની છે. આ વૈશ્વિક સન્માન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરે છે અને સેવા ની યાત્રાને વધુ પ્રેરણા આપે છે....🙏

સેવાની સેવામાં નિસ્વાર્થ સેવા નો રંગ પૂરી માનવતા મહેકાવતા અલારસા ગામ નાં  #શ્રી_રાજન_ભાઈ_પટેલ  ( દે.ભા.પરિવાર ) ને તેમના...
02/02/2025

સેવાની સેવામાં નિસ્વાર્થ સેવા નો રંગ પૂરી માનવતા મહેકાવતા અલારસા ગામ નાં #શ્રી_રાજન_ભાઈ_પટેલ ( દે.ભા.પરિવાર ) ને તેમના લગ્ન ની વર્ષગાંઠ ની હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રાખે તેવી શુભેચ્છાઓ.

તમે બંનેએ તમારી અદ્ભુત મુસાફરીને સો વર્ષ સુધી સાથે રહો. દરેક દિવસ તમારા પાછલા દિવસ કરતા વધુ સુંદર હોય એવી ભગવાન ને પ્રાથના 🙏🏻

સેવા નો મહાસગર એવા ભોલેનાથ ના પરમ ભક્ત અને અમારા પ્રેરક શબ્દોને હર હંમેશ સેવા માં સાથ અને સહકાર આપી સેવા માં નો રંગ પૂરતા પરમ મિત્ર શ્રી રાજન ભાઈ પટેલ ને અંતર નાદ થી શુભકામનાઓ
#શ્રી_રાજન_ભાઈ_પટેલ સેવાત્મક સ્વભાવ નું વ્યકતિત્વ સેવા ની ભાવના ને હર્દય થી સમજી પોતાના વ્યસ્ત કાર્યરત સમય માંથી પણ સમય કાઢી પરમાર્થના કાર્ય માં હરદમ સહભાગી બનતા આવ્યા છે
એવા શ્રી રાજન ભાઈ પટેલ ને કદી અભિમાનનું એક બિંદુ પણ જોવા મળતું નથી.
તમારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની રહે. તમે એકબીજા પ્રત્યે શ્રેષ્ઠ સાથી બની રહેવાના વધુ એક વર્ષની ઉજવણી કરતા હોય ત્યારે તમને હાર્દિક શુભેચ્છાઓ!

આણંદ જિલ્લા અને બોરસદ વિધાનસભાના રૂ. 230 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. બોરસદ નગરપાલિકાના મ...
01/02/2025

આણંદ જિલ્લા અને બોરસદ વિધાનસભાના રૂ. 230 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.

બોરસદ નગરપાલિકાના મહી નદી આધારિત સરફેસ વોટરના પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટરના કામ, તળાવ બ્યુટીફિકેશન જેવા પ્રકલ્પો બોરસદને વિકાસની નવી ઊર્જાથી ભરી દેશે.

આ ઉપરાંત, જિલ્લામાં વિવિધ માર્ગો, પેટા આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત શાળાઓમાં ક્લાસરૂમ સહિતના કાર્યોથી નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસકામોમાં નાણાની અછત ઉભી ન થાય તેવી કાર્યસંસ્કૃતિ ઉભી કરી છે. નાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોને વિકસિત બનાવવા ઉપર તેમણે ભાર આપ્યો છે. આજનો કાર્યક્રમ એ જ દિશાનું મહત્ત્વનું કદમ બની રહેશે.

બોરસદ:- આજે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બોરસદ થયેલા વિવિધ કામો અને થનારા નવા કામો નું કરશે મુર્હૂત......
01/02/2025

બોરસદ:- આજે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બોરસદ થયેલા વિવિધ કામો અને થનારા નવા કામો નું કરશે મુર્હૂત....

બોરસદ:- આજે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થ બોરસદ પધારશે...
01/02/2025

બોરસદ:- આજે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થ બોરસદ પધારશે...

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙏🙌🪔
01/02/2025

લાંભવેલ:- આજ ના દાદા ના દર્શન 🙏🙏🙌🪔

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સીવીએમ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય બીવીએમની ૬ ટીમ રાષ્ટ્રકક્ષાએ યોજાયેલ...
29/01/2025

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સીવીએમ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય બીવીએમની ૬ ટીમ રાષ્ટ્રકક્ષાએ યોજાયેલ રોબોફેસ્ટ 4.0માં ચેમ્પિયન બની

રોબોફેસ્ટ 4.0નું આયોજન ગુજકોસ્ટ અને ડીએસટી, ગુજરાત દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

૭૬ મો પ્રજાસત્તાક પર્વ: આણંદ જિલ્લો 🇮🇳આંકલાવ ખાતે આન, બાન અને શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈજિલ્લા કલેકટરશ્રી પ્રવી...
26/01/2025

૭૬ મો પ્રજાસત્તાક પર્વ: આણંદ જિલ્લો 🇮🇳
આંકલાવ ખાતે આન, બાન અને શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપી -:જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી:-

આજનો દિવસ દેશના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે સમર્પિત થવાનો છે.
બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી, પરંતું દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે. ૬૫ જેટલાં અધિકારીઓ-કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું....

CMO GujaratGujarat InformationCollector Anand District

🔴અગત્યની સૂચના🔴ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના ફેસબુક એકાઉન્ટ Mla Nadiad ના નામ થી કોઈ વ્યક્તિએ નીચે આપેલ લિંક મુજબ ફેક ફે...
26/01/2025

🔴અગત્યની સૂચના🔴

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના ફેસબુક એકાઉન્ટ Mla Nadiad ના નામ થી કોઈ વ્યક્તિએ નીચે આપેલ લિંક મુજબ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવેલ છે. આ એકાઉન્ટ પરથી આવેલ રિકવેસ્ટ એક્સેપ્ટ કરશો નહિ અને વધુમાં વધુ રિપોર્ટ કરશો અને કરવશો...
આ માહિતી આપના દ્વારા બીજાને જાણ કરી માહિતગાર કરશો...
ફેક એકાઉન્ટ ની લિંક:

https://www.facebook.com/share/14uvWtnxzJ/

Address


Telephone

+919852985232

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Anand:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share