Mission worldwide YouTube channel

Mission worldwide YouTube channel share positive ideas

02/25/2024

આજની રચના અનુભવ કાલના.

આજકાલ....
થાય વાત આપણી રોજ સવાર ને સાંજ,
પછી થાય એમ બદલાઈ ગયા કેમ? આજકાલ.

મન મારું માને નહિ થયા કરે આજ એક સવાલ,
મનાવી લ્યો તોય પણ મન માને નહિ આજકાલ.

હશે,એમ માની કરી લઈએ મીઠી યાદો ભરી વાત,
પછી ભલે ને થાય નહિ આપણી મુલાકાત આજકાલ

વિશ્વાસ ને સ્નેહની દોરીએ બંધાયા છે સંબંધ આપણાં,
સાચવી રાખજો નહિતર તૂટે છે કેટલા હૈયાં આજકાલ.

મળીશું આપણે એક દિ કુદરતના લખ્યા સરનામે,
ચાલો, અવિસ્મૃતિ કરી લઈએ એક બીજાને આજકાલ.

Address

Dallas, TX

Telephone

+19724080027

Website

Alerts

Be the first to know and let us send you an email when Mission worldwide YouTube channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mission worldwide YouTube channel:

Share

Category