Garvi Gujarat

  • Home
  • Garvi Gujarat

Garvi Gujarat જય જીનામ
(1)

02/12/2023
17/09/2023

ભારત બન્યું એશિયા કપ 2023 ચેમ્પિયન... 8મી વખત એશિયા કપ જીત્યો.
50 રનમાં શ્રીલંકા ઢેર, ભારતનો 10 વિકેટે વિજય. 5 વર્ષ પછી ફરી ઈતિહાસ રચ્યો.

*નર્મદા નદીમાં પાણીની સપાટી ઘટી રહી છે*ખોટી અફવાઓથી દુર રહોપાણીની આવક સતત ઘટી રહી છે અને તે પ્રમાણે પાણી છોડવાનું પણ ઓછુ...
17/09/2023

*નર્મદા નદીમાં પાણીની સપાટી ઘટી રહી છે*

ખોટી અફવાઓથી દુર રહો

પાણીની આવક સતત ઘટી રહી છે અને તે પ્રમાણે પાણી છોડવાનું પણ ઓછું કરવામાં આવી રહ્યું છે.

ખોટી અફવાઓ અને વાતોમાં આવવું નહીં.

પુરની સ્થિતિથી રાહત અપાવવાના પૂરતા પ્રયત્ન ચાલુ છે.

ધીરે ધીરે પાણી ઓછું થશે.

03/07/2023

किस्मत
बडी कुत्ती चीज है,
साली कभी भी पलट जाती है..

07/11/2022

વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અનુસંધાને કોઇપણ વ્યક્તિ દ્વારા વાંધાજનક મેસેજ,પોસ્ટ,ઓડિયો-વિડિયો શેર કરશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ જનતાએ નોંધ લેવી.

28/09/2022

દરેક વ્યક્તિને તેમની રાતની ઊંઘ ગમે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને રાત્રે અચાનક ઉંઘ આવી જાય છે અથવા થોડીવાર માટે પ....

26/05/2022

महाकाली मंदिर,पावागढ़(गुजरात)
ऊंची पहाड़ी पावागढ़ पर स्थित मां कालिका का शक्तिपीठ सबसे जागृत माना जाता है.यहां स्थित काली मां का मंदिर महाकाली मंदिर के नाम से प्रसिद्ध है...!

कालिका माता का यह प्रसिद्ध मंदिर देवी के 51 शक्तिपीठों में से एक है..!

हाल ही में पावागढ़ पर्वत पर मंदिर का रेनोवेशन हो रहा है उसके बाजू में अचानक से दरगाह केसे बन गई
विरोध करने पर वो कुछ नहीं बता पाया
सरकार इसका संज्ञान लेना चहाती है शायद अब गुजरात के तमाम हिन्दु संगठनों को पोस्टरों बाजी से फुर्सत नहीं है वह इसके खिलाफ एकजुट होकर कारवाई करे‌...!

कुछ भी कहो इस मामले उतर प्रदेश, मध्यप्रदेश ,कर्नाटक के सभी हिन्दू समुदाय जोडे संगठनों की दाद देनी पड़ेगी कम से कम कानूनी कार्रवाई तो शुरू कर दी याचिका पर याचिका दायर करके...!

28/04/2022

એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા.

ચારેય વચ્ચે ગાઢ મિત્રતા હતી દરેક સમયે તેઓ સાથે રહેતા, બેસતા અને નવી નવી યોજના બનાવતા.

તેમાં એક બ્રાહ્મણ એક દરબાર એક વાણીયો અને એક વાળંદ હતો.

પણ કોઈ દિવસ તેમની વચ્ચે નાતીજાતીનો ભેદભાવ ન હતો.!!

તેમની વચ્ચે ગજબની એકતા હતી.

તેઓની આવી એકતા ને લીધે ગામના દરેક લોકો તેમનાથી બહુજ ડરતા તેમની સામે કોઈ બોલવાની હિંમત ના કરતું!

એક દિવસ આ ચારેય જણ એક ખેડૂતના ખેતરમાં થી ચણા ઉખાડી પોંક પાડી તેજ ખેતરમાં બેસી પોંક ખાવા લાગ્યા.

ત્યારે ત્યાં ખેતરનો માલિક આવી પહોંચ્યો અને તેમની મિજબાની જોઈ બહુજ ગુસ્સે થયો.

તેને મનમાં વિચાર્યું કે આ લોકો ને લાકડી થી માર તો મારવો જોઈએ...
ત્યારે તેને મનમાં વિચાર આવ્યો કે આ લોકો ચાર છે અને પોતે એકલો માટે પોતાને માર ખાવો પડશે.

ત્યારે તેને એક યુક્તિ વિચારી અને ચારેય જણ પાસે ગયો.

અને બ્રાહ્મણ ના પગે પડી નમસ્કાર કર્યા.

દરબાર સાહેબને કહ્યું ઘણી ખમ્મા બાપુને.

વાણીયાને કહ્યું શેઠ સાહેબનો જય હો.

પછી વાળંદને કહ્યું દેખ ભાઈ

બ્રાહ્મણ તો ધરતી ના દેવ કહેવાય!
દરબાર સાહેબ બધાયના માલિક અને અન્નદાતા કહેવાય!

અને વાણીયાભાઈતો શેઠ છે અને અમને ઉધાર આપે છે!

આ ત્રણેય ઉત્તમ કહેવાય!

તો ભાઈ આ ત્રણે જણાએ ચણા ઉઘાડ્યા તો ભલે ઉઘાડ્યા.

અને તું તો ગામનો વાળંદ છે તો તે ચણા શા માટે ઉખાડ્યા?

આટલું કહી ખેડૂતે વાળંદની પીઠ ઉપર બે ત્રણ ધોકા મારી દિધા.

બાકીના ત્રણમાંથી કોઈએ વિરોધ કર્યો નહીં કારણકે...તેમનાં તો વખાણ થયાં હતાં.

હવે ખેડૂત વાણીયા પાસે આવ્યો અને બોલ્યો.

વાણીયા તું શેઠ હોયતો તારા ઘરનો અને તું ઉધાર આપે છે તો વ્યાજ પણ લઈ લે છે!

તું કાંઈ પંડિતજી કે દરબાર તો નથી ને?

તે શા માટે ચણા ઉખાડ્યા?

વાણીયાને પણ બે ત્રણ ધોકા મારી દિધા.

બ્રાહ્મણ અને દરબાર માંથી કોઈ પણ બોલ્યું નહીં.

હવે ખેડૂતે દરબાર ને કહ્યું.

દરબાર સાહેબ...

માન્યું કે તમે અમારા અન્નદાતા કહેવાવ છો...

પણ કોઈની ચીજ પુછ્યા વગર લેવી તે ગન્હો કહેવાય ...

અરે.. બ્રાહ્મણ તો દેવ કહેવાય તેમની વાત જ અલગ છે.. તેમના ભાગમાં જાય તો પુણ્ય થઈ જાય છે......!

બાકી તમે તો જબરદસ્તી કરી છે !

દરબાર સાહેબ ને પણ બે ત્રણ ધોકા નો પ્રસાદ આપી દીધો,

બ્રાહ્મણ દેવ પણ કંઈ ના બોલ્યા!

વાળંદ અને વાણીયો અને દરબાર પોતાને પડેલા મારને સહેલાવી રહ્યા હતા. કેમ કે ત્રણેય ધોકા નો માર ખાઈ ચુકેલા હતા..

ત્યારે ખેડૂત બ્રાહ્મણ પાસે ગયો અને
બોલ્યો માન્યું કે તમે બ્રાહ્મણ છો.
પણ આ ત્રણેય ના ગુરૂઘંટાલ તમે જ છો.....

હવે તમને છોડી દઉં તો અન્યાય થયો કહેવાય.
માટે બે ધોકા તમને પણ પડવા જોઈએ..

માર ખાધેલા ત્રણેય જણા એકસાથે બોલ્યા
હા હા બ્રાહ્મણ દેવને પણ સજા તો મળવી જોઈએ...

હવે શું બ્રાહ્મણ દેવ ને પણ ધોકા નો પ્રસાદ મળી ગયો.

ખેડૂતે આ રીતે ચારેય લોકોને અલગ અલગ કરીને માર માર્યો.

કોઈએ પણ કોઈના પક્ષમાં કાઈ કહ્યું નહિ!

આ બનાવ પછી કોઈ દિવસ પણ ચારેય સાથે જોવા મળ્યા નહિ!

મિત્રો છેલ્લી બે ત્રણ સૈકાઓથી હિંદુઓ સાથે આજ બની રહ્યું છે. જાતીવાદમાં વહેંચી વારાફરતી માર મારવામાં આવી રહ્યો છે.

વાત સાચી લાગી હોય તો સમજવાનો પ્રયાસ કરજો......

અને જો વાત ફક્ત વારતા જ લાગી હોય તો.......
આવતા સમયમાં આપણા માટે ધોકા તૈયાર જ છે.!

માટે આપણે જ વિચારવાનું છે.

🙏માટે સંગઠીત રહો🙏

26/10/2021

મિત્રો આ ભાઇઓ બહુ જ સરસ કામગીરી કરી રહ્યા છે હવે બીજા ધર્મોની જેમ હિંદુ ધર્મમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે માટે દરેક "હિંદુ" ને વિનંતિ છે કે આ વિડીયો ને વધુ માં વધુ ફેસબુક વોટ્સએપ ઈંસ્ટાગ્રામ જેવા ગૃપ તેમજ પોતાના અંગત મિત્રોને શેર કરવા વિનંતી🙏

25/06/2021

सलाम है इस उम्र में ऐसे जज्बे को... 👌 👌

25/06/2021

इश्क़ में क्या बतायें के हम ने
किस क़दर चोट खाये हुए हैं
मौत ने उनको मारा है और हम
ज़िंदगी के सताये हुए हैं

देख साक़ी तेरे मयकदे का
कितना पहुँचा हुआ रिन्द हुं मैं
जितने आये हैं मैयत में मेरी
सब के सब ही लगाये हुए हैं

ऐ लहद अपनी मिट्टी से कह दे
दाग लगने न पाये क़फ़न को
आज ही हमने बदले हैं कपड़े
आज ही हम नहाये हुए हैं

उसने शादी का जोडा पहन कर
सिर्फ़ चूमा था मेरे बदन को
बस उसी दिन से जन्नत में हुरें
मुझको दूल्हा बनाये हुए हैं

बाद मरने के मेरी लहद पर
आके कहने लगे मुस्कुरा के
अब तो मुझको गले से लगा ले
मेरे चेहरे पर पर्दा नहीं है

अब हमें तो फ़कत एक ऐसी
चलती फ़िरती हुई लाश कहिये
जिन की मैयत में हद है के हम ख़ुद
अपना कंधा लगाये हुए हैं

10/06/2021
27/02/2021

દૌબારા ઈન્સાનો કી શક્લ ન દીખાના' તે મરતા પહેલા ખુશખુશાલ દેખાતી હતી, અંતિમ Video બનાવી સાબરમતીમાં કુદી ગઈ

અમદાવાદઃ કોઈ વ્યક્તિ આત્મહત્યા પહેલા ખુશ કેવી રીતે હોઈ શકે? તેણે ભોગવેલી ભવની પીડા તેને ખુશ કેવી રીતે રાખે? જોકે અમદાવાદની આ યુવતીના વીડિયોમાં મરતા પહેલા તે ખુશ હોય તેવું દેખાય છે પરંતુ તેવું છે નહીં. તે પોતાના હાસ્યામાં ભવની પીડા દબાવી રહી છે. પ્રેમ ઝંખતી હતી પરંતુ પ્રેમ નહીં મળતાં તેણે આ પગલું ભર્યું પરંતુ પગલું ભરતાં પહેલા તેણે બનાવેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગ્નજીવન દરમિયાન થયેલી તકરારોનું પરિણામ જીવનના અંત સુધી પહોંચી ગયું. પતિના ત્રાસથી તેણે સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન પુરું કરી નાખ્યું હતું.

અમદાવાદના વટવા વિસ્તારની આઈશા આરીફ ખાન નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે આત્મહત્યા પહેલા પોતાનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાની અંતિમ ચિઠ્ઠી રેકોર્ડ કરી લીધી હતી. તેણે આ વીડિયોમાં કહ્યું હતું કે, હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા જોર ઔર દબાવ નહીં હે અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકિ જીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની જીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહીં કરના... આઇશા લડાઈઓ કે લિએ નહીં બની... પ્યાર કરતે હે આરીફ સે, ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે. વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે.

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહુત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે. એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહીં હેં. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હેં, એ પ્યારી સી નદી પ્રે કરતે હેં કી વો મુજે અપને આપ મે સમા લે... ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું... કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હેં, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે.. ચલો અલવિદા.

વટવા વિસ્તારમાં અલમી પાર્ક ખાતે રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈ કામ કરે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના, કે જે પરિણિત છે, દિકરો આમીર, અરમાન અને દીકરી આઈશા ઉર્ફે સોનું હતી. વર્ષ 2018માં આઈશાના લગ્ન રાજસ્થાનના ઝાલોરમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન પછી તેના સાસરિયા તેને પરેશાન કરતાં હોવાની વિગતો મળી રહી છે. દહેજ મામલે ઝઘડા કરી તેઓ ગત બે વર્ષ પહેલા આઈશાને પીયર મુકી ગયા હતા. જે પછી તે પિતા સાથે રહેતી હતી. જે પછી પણ એક વખત આરીફ ઘરે આવીને રૂપિયા દોઢ લાખ લઈ ગયો. બાદમાં ફરી તેને પાછી મુકી ગયો. આઈશાએ અગાઉ પણ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

તેણે બપોરના સમયે પિતાને ફોન કરી પુછ્યું તમે જમ્યા કે નહીં. ખબર પુછી.. બાદમાં તેણે કહ્યું કે તેની આરીફ સાથે ફોન પર વાત થઈ અને તે તેણીને લઈ જવા માગતો નથી. કહે છે તારે મરવું હોય તો મરી જા. મને વીડિયો મોકલજે. તેથી આઈશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આઈશા રિવરફ્રન્ટ સાબરમતી નદી પાસે ગઈ ત્યારે માતાએ તેને કોઈ અયોગ્ય પગલું ન ભરવા સમજાવી અને તેઓ પિતા સાથે તેને શોધવા નીકળયા. જોકે થોડી વાર પછી આઈશાના ફોન પરથી એક અજાણી વ્યક્તિએ વાત કરતાં કહ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસેથી મળ્યા છે. ફાયર બ્રિગેડએ નદીમાં તપાસ કરી તો આઈશાની લાશ મળી હતી. હવે તેના પતિ અને સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણા સંદર્ભે ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

17/02/2021

जिंदगी और मौत के बीच का फासला सिर्फ इतना है... 🤔

17/02/2021

गुजरात के किसी गांव की घटना,
चालु बारात मे घोडा वरराजा को लेकर भाग निकला..

23/01/2021


હિના હિરલે
તો mi ને ગધેડે ચડાવ્યો... 🙄😨🤔

16/01/2021

આજ પછી કોઇ દિવસ સિંહ જોવાનું નામ નહીં લે.
સિંહનો ચાળો કરો તો આવું પણ થાય,
પગમાંથી ચંપલ નીકળી જાય અને પેન્ટ પણ...

15/01/2021

આ મોર ને બર્ડફ્લૂ પણ હોઇ શકે...???
મોટી થોરી, વાડીયા (અમરેલી) નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આવિસ્તાર માં કેટલાક મોર કોઇ અજાણ્યા રોગ થઈ સંક્રમિત થયા છે એવું કહેવાય છે. આ ગામની સીમમાં લગભગ 500 મોર છે. આ વિસ્તારમાં પશુ ચિકિત્સકોને તાત્કાલિક મોકલી ત્વરિત યોગ્ય સારવાર ની વ્યવસ્થા કરવાની જરૂર છે.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Garvi Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share