ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ગોપાલ અંનડકટ એ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
જામનગરમાં રિદ્ધિ સાથે ચંદ્રયાન થીમ પર બનાવી અદભુત રંગોળી સાંસદ પૂનમ માડમે કર્યા ભરપૂર વખાણ
ચંદ્ર પર ભારતનો સૂર્યોદય ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાથે ચંદ્ર પર ભારતનો સૂર્યોદય થયો હતો. દક્ષિણ ધ્રૂવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું.
જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સાંસદ પૂનમમાં ડમે રિદ્ધિ શેઠ દ્વારા બનાવવામાં આવેલી રંગોળીની મુલાકાત લીધી હતી અને રિદ્ધિ શેઠને પ્રોત્સાહન મળે તે માટે તેમના કાર્યને વખાણ કર્યા હતા
તારીખ ૨૩ ઓગસ્ટ ના દિવસે સાંજે
ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને કહ્યું હતું કે નિષ્ફળતામાંથી જ સફળતાની ચાવી મળે છે.
અંતરિક્ષમાં ભારતની આ ઐતિહાસિક ઉપલબ્ધિ ને વિષય વસ્તુ બનાવી ને દર વર્ષ ની જેમ રંગોળી કલા
જામનગરમાં આયુર્વેદિક સસ્થા ખાતે ધનતેરસ નિમિત્તે ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવી
આયુર્વેદિક સંસ્થાના ડિરેક્ટર સહિતનો સ્ટાફ ધનવંતરી પૂજા અર્ચનામાં જોડાયો
આયુર્વેદિક સંસ્થામાં દર વર્ષે ધનતેરસના દિવસે ધનવંતરીની કરવામાં આવે છે પૂજા
ભગવાન ધનવંતરીનો આજના દિવસે પ્રાગટ્ય દિવસ છે
આ વર્ષે સો થી વધુ દેશોમાં આયુર્વેદ દિવસ આજે ઉજવવામાં આવે છે
આ વર્ષે આઠમો આયુર્વેદ દિવસ છે
પીએમ નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદ ફોર વન હેલ્થ થીમ પર કરવામાં આવી રહી છે ઉજવણી
પ્રતિદિન પ્રત્યેક માટે આયુર્વેદ થીમ પર ITRA દ્વારા કરવામાં આવી રહી છે ઉજવણી
ગત વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ITRA ને વૈશ્વિક સંસ્થાનો દરજ્જો આપ્યો હતો
બાઈટ અનુપ ઠાકર, ITRA ડિરેક્ટર જામનગર
બનાસકાંઠા / ગાયે 6 લોકોને શીંગડે ભરાવ્યા
*ડીસામાં વીફરેલી ગાયે 6 લોકોને શીંગડે ભરાવ્યા*
*ગાયે રસ્તે જતા આધેડને પાછળથી ભેટુ મારી રોડ પર પછાડ્યો*
*સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ*
એન્કર :
ડીસામાં રખડતા પશુઓની સમસ્યા હજુ પણ યથાવત છે. જેમાં હરસોલીયા વાસ વિસ્તારમાં એક વીફરેલી ગાયે 6 જેટલા રાહદારીઓને શીંગડે તેવી હુમલો કર્યા હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં રસ્તે જતા આધેડને વીફરેલી ગાયે પાછળથી આવી ભેટુ મારી રોડ પર પછાડ્યો હતો અને પગ વડે ખૂંદી નાખ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા છે.
વિઓ :
બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ રખડતા પશુઓની સમસ્યા અને ત્રાસ યથાવત જ છે. તેના કારણે રસ્તા પરથી ચાલતા રાહદારીઓ પણ સતત ભયનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં ગઈકાલે એક વીફરેલી રખડતી ગાયે 6 જેટલા લોકોને શીંગડે ભરાવી જીવલેણ હુમલો કરતા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હત
જામનગર...
જામનગર : સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિવ્યાંગ બાળકો તેમજ અંધ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી
સાંસદ દ્વારા ઓમ તાલીમ કેન્દ્ર ખાતે દિવાળીની ઉજવણી કરાઈ
ઓમ તાલીમ કેન્દ્રના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવડાઓની સાંસદ પૂનમબેન માડમે ખરીદી કરી
આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કર્યું
જામનગર...
જામનગર : 100 કિલો જેટલો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો
જામજોધપુર ખાતેથી પોલીસે ઘી નો જથ્થો ઝડપી પાડ્યો
ઉમિયાજી ડેરી નામની દુકાનમાંથી ભેળસેળ યુક્ત શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો
ઘીના જથ્થાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા
તહેવારોના સમયમાં અખાદ્ય ખોરાક વેચતા વેપારીઓ સામે તંત્રની તવાઈ
જામનગર
દરેડ નજીક નદીમા અસંખ્ય માછલાઓના મોતનો મામલો
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માછલાના મોત અંગે તપાસ કરતા કારણ સામે આવ્યુ..
ચેલામા આવેલી શિવમ કોર્પોરેશનની જગ્યાએ ભાડે ચાલતુ ઔદ્યોગિક એકમ દ્રારા ગંદુ પાણી છોડવામાં આવેલ..
એસિડવારુ ગંદુ પાણી નદીમા છોડયુ હોવાનુ તપાસમા ખુલ્યુ...
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગઇ કાલે સ્થળ તપાસ કરવામા આવી..
નદી નજીક આવેલા એકમમા પુછપરછ કરતા સામે આવ્યુ બે દિવસ પહેલા ગંદુ પાણી છોડયુ હતુ...
જે ગંદુ પાણી એસિડવારુ હોવાથી માછલાઓના મોત થયા હોવાનુ ખુલ્લુ..
ઔધોગિક એકમ સામે દંડાત્મક કાર્યવાહી થશે..
સાથે વીજકનેકનશ કાપવાની કાર્યવાહી કરાશે..
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિયમોનુસાર કડક કાર્યવાહી થશે..
જામનગર
જામનગર APMCની ચૂંટણી જાહેર
આગામી તા 23/1/24ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત
તા.24/1/2024ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી
તા 29/1/2024ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત
તા.5/2/2024ના રોજ મતદાન
તા.6/2/2024ના રોજ મત ગણતરી, પરિણામ
ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓના બે મળી કુલ 16 સભ્યો માટે થશે ચૂંટણી
રાજ્યમાં સોસિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને સપના ફરી વિવાદમાં
ઈંસ્તાગ્રામ પર લાઈવ કરી એકબીજાની ઉઘાડી વાતો કરતા વિડીયો સોસીયલ મીડિયામાં વહેતા થયા
સપના અને કીર્તિ બંને ના લાઈવથી વિડીયો થયા વાઇરલ
બિભસ્ટ ગાળો બોલી એકબીજાની પોલ ખોલવામાં બંને શામ સામે લાઈવ કરતી હોવાથી લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે
બિભસ્ટ ગાળો બોલતી હોવાથી સંયુક્ત પરિવારજનોને સોસીયલ મીડિયા જોવું અઘરું પડી રહ્યું છે
ખુલ્લેઆમ ગાળો બોલાતા હાલ સોસીયલ મીડિયા પર પરિવાર સાથે ઇન્સ્ટાગ્રામ અને facebook જોવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે
#kirtipatel
#sapnagoswami
#sapnagoshwami
#viral
બનાસકાંઠા બ્રેકિંગ…
અમીરગઢ નજીકથી ગાના દેશની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ...
બનાસકાંઠા એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મહિલાને અંદાજિત 4 કરોડના ડ્રગ સાથે ઝડપી પાડી...
બનાસકાંઠા પોલીસને મહિલા ડ્રગ્સ સાથે નીકળી હોવાની મળી હતી બાતમી...
એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મોડી રાત્રે ઑપરેશન પાર પાડી મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી...
જામનગર ન્યૂઝ :
જામનગર ગોકુલનગર પાસે શ્રમિક યુવાનની ગાડીને કારચાલકે ઠોકર મારી..
કારચાલકે શ્રમિક યુવાનને બે કિલોમીટર સુધી કારના બોનેટ ઉપર બેસાડી ગાડી ચલાવી...
સમગ્ર બનાવ અંગે અન્ય વહીકલ ચાલકોએ કાર ચાલકને રોકી ગાડી ઉભી રખાવી...
અન્ય બાઈક ચાલક દ્વારા સમગ્ર ઘટનાનો VIDEO ઉતારી લેતા શોશિયલ મીડીયામાં થયો વાયરલ....
દયાવિહીન મહિલાનો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે
મહિલા એક નાના બાળકને પાણીમાં જાબોરી દોલમાં માથું દબાવી પાણીનો નળ માથે ચાલુ મુક્યા નો વિડીયો સોસીયલ મીડિયામાં વહેતો થયો છે
મહિલા બે રહેમી પૂર્વક બાળકને ટોચર કરતા હોય તેવો આ વીડિયો સામે આવ્યો છે
આ વિડીયો ક્યાંનો છે શું છે તેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી પણ આ મહિલાની રહેમ ક્યાં છે છે એક સવાલ છે