Asha news

Asha news asha news network
(1)

24/10/2023

શસ્ત્ર પૂજન: દશેરા પર્વ નિમિતે વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો નુ પૂજન .

#દશેરા #વડોદરા #

23/10/2023
22/10/2023

-8

06/11/2020

જેમાં કરજણ તાલુકા માં આવેલ વલણ ગામ માં એક ઈસમ પાસે ઘણા સમયથી એક વાંદરું ખુબજ ક્રૂરતા પૂર્વક સાકલ વડે છો મહિનાથી ઉપર બાંધી રાખેલ હતું આ વાત ની જાણ જી.એસ.પી.સી.એ.ના રાજ ભાવસાર ને કરતા તરતજ સવ્યામ સેવક રમેશ ભાઈ ને જાણ કરતા તેમણે વડોદરાઃ ના એ.સી.એફ.ડામોર સર ને જાણ કરતા એક ટીમ બનાવી તરતજ વલણ ગામ પોચી ઇશાક ભાઈ ભાંગરિય પાસે થી વાંદરું મુક્ત કરવ્યું હતું

03/11/2020

बरोड़ा के अंदर कबूतर प्रवास को लेकर गुरु और चेले की जो उस्तादी बोलते हैं जो श्याम भाई की ओर से जो उस्तादी सौंपी गई है नीलेश कहार बरोड़ा

20/10/2020

વડોદરા જીલ્લા ના પ્રમુખ અને ઓએનજીસી ના ઑલ ઈન્ડીયા લેવલે એસસી /એસટી ના ચેરમેન રોહિત કુમાર માધવભાઈ પટેલ તેમના પુત્ર કમલકાંત પટેલ, મીનાબેન પટેલ, દીકરી ડૉ. ધૂત્રી બેન પટેલ તેમના માતા શાંતાબેન પટેલ કે જેઓ એ મારી દિકરી પર અમાનુસીક અત્યાચાર કરેલ છે.

14/10/2020

વડોદરા શહેર સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયા ના ઉપર હુમલો એસએસસી હોસ્પિટલ ખસેડાયો હોસ્પિટલમાં મૃત્યુ જાહેર કર્યો

13/10/2020

રાજમહેલ નાં કમ્પાઉન્ડ માં એક બકરાં ઓ ચરાવતો માણસ એ જણાવેલ કે એક મગર જે ઝાડ નીચે છે. તે કદાચ બકરાં ઉપર હુમલો કરીશકે છે. તેથી અમે તરત સવ્યમ સેવક સાથે સ્થળ પર પહોંચી ગયા અને જંગખાતા ને જાણ કરી. લગભગ 4.5 ફૂટ લાંબો મગર

13/10/2020

વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા સમા તળાવ પાસે રિક્ષાચાલકો ને સેનેટાઇઝર,માસ્ક અનેં હેન્ડગ્લોવ્ઝ ની સુરક્ષા કિટો નું વિતરણ કરાયું

08/10/2020

રિક્ષાચાલકો ને આજરોજ રેલ્વે સ્ટેશન ખાતે ૧૫૦ સુરક્ષાકિટો ( સેનેટાઇઝર, માસ્ક અને હેન્ડગ્લોવ્ઝ)નું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રમુખરવિપાન્ડે,આરિફઘાન્ચી,નાં માર્ગદર્શન હેઠળ તમામ હોદ્દેદારો હાજર રહયા.

07/10/2020

હાથરાસ મુદ્દે આમ આદમી પાર્ટી ના પ્રવકતા કિરણ બેન આચાર્ય ની ગુજરાત સરકાર દ્વારા જે ધડપકડ કરવા માં આવી છે તેના મુદ્દે આમ આદમી પાર્ટી ના વડોદરા જિલ્લા યુવા પ્રમુખ રવિ માછી નું નિવેદન

05/10/2020

એકતા નગર ખાતે 30/09/20 ના રોજ જે નજવી બાબતે મારામારી નો બનાવ બનેલો તેમાં આજ રોજ ગંભીર રીતે ઘાયલ થયેલ બ્રિજેશ પવાર નામ ના યુવાન નું આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ખાતે મૃત્યુ થવા પામેલ છે, વડોદરા બપોદ પોલીસે આગળ ની તપાસ શરૂ કરી છે

04/10/2020

જયસીયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના ની મહામારી ને લઈ ને કોરોના ના ઉકાળા નું વિતરણ સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે કરવા માં આવ્યું, તેમાં લગભગ 2000 જેટલા લોકો ને ઉકાળો વિતરણ કરવા માં આવ્યો, ટ્રસ્ટી ઓ દ્વારા જણાવા માં આવ્યું કે ટુક સમય માં જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે રામરોટી નું આયોજન કરેલ છે, તેમાં વૃદ્ધ વડીલો, માતાઓ, વિધવાઓ માતાઓ ને બપોર અને સાંજ નું ભોજન પોહચાડવા ની વ્યવસ્થા કરેલી છે

03/10/2020

લકી સ્ટુડિયો વાડા મેન રોડ પર એક ખબોચિય માં એક મગર આવી ગયો છે તરતજ અમારા ટ્રસ્ટી શ્રી રાજ ભાવસાર તેમનાં શ્વ્યમ સેવકો ની સાથે હાલોલ પોચી જગ્યા ની તપાસ કરતા રોડ ની સાઇડ માં એક ખબોચિયા માં પાણી માં મગર હતો

03/10/2020

ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આજરોજ વડોદરા શહેર કોર્પોરેશન કમિશનર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

03/10/2020

આમ આદમી પાર્ટી ઝાલોદ તાલુકા પ્રમુખ શ્રી અનિલભાઈ ગરાસિયા ના નેતૃત્વમાં આપ ઝાલોદ ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ બારીયા આપ ઝાલોદ સંગઠન મંત્રી શ્રી અરવિંદભાઈ મુનિયા ની ઉપસ્થિતિમાં ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વંચિત લાભાર્થીઓને આવાસો ના લાભ અર્થે ઝાલોદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સમગ્ર લીલવા ઠાકોર ગામનો રીસર્વે તમામે તમામ વંચિત લાભર્થીઓને કોઈ પણ પ્રકારના ચા પાણી વહીવટ વગર...લાભ આપવા રજુઆત કરાઈ...

02/10/2020

ગાંધી જયંતિ નિમ્મીતે તેમના સ્વચ્છતા ના આદર્શ પ્રમાણે આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા વોર્ડ નંબર 5 ના કાર્યકર્તાઓ દ્વારા હીરા બા નગર ની સામે વુડા ના મકાનો મા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું અને વુડા ના મકાનો ના રોડ રસ્તા ઓની સાફ - સફાઈ કરવામાં આવી.

01/10/2020

વાઘોડિયા રોડ પર જે લૂંટની કંટ્રોલ પર વધી આપતા તમામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ ડીસીબી પીસીબી ઉચ્ચ અધિકારીઓ પાણીગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી જતાં ફરિયાદીએ ખોટી વર્દી લખાવતા પોલીસે ફરિયાદી ની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે

29/09/2020

શું એમને ખરેખર સર્વે કર્યુ હશે કે કેમ ?હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે મત માંગવા આવશે ...જૂઠા વચનો આપશે ...

27/09/2020

આશાવર્કર અને ફેસિલિટેટરોના શોષણના વિરોધમાં સંતરામપુરથી લડતનો આગાઝ
ચંદ્રિકા બેન સોલકી

27/09/2020

આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 5 માં ભાવેશભાઈ આર્ય, ઘનશ્યામભાઈ પરમાર અને ઉર્મિલાબેન માછી દ્વારા આજવા રોડ વિસ્તાર માં કોરોના નામ ની મહામારી માં પ્રજા ના હિત માં ઓક્સીજન લેવલ તપાસી પ્રજા ને કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની માહિતી આપી પ્રજા ને ઉજાગર કરિયા.

Address

MI

Telephone

+19898125244

Website

Alerts

Be the first to know and let us send you an email when Asha news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Asha news:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share