Suraj Vyas

Suraj Vyas શિવમ વિડીયો કેશોદ

નમસ્કાર ...આ સંસાર માં સંગીતથી કોઈ પર ના હોઈ શકે,જીવ માત્ર સંગીત સાથે સંકળાયેલો હોઈ એ વાતથી કોઈ વિવાદ ના હોઈ ,સમગ્ર ગુજરાતના પ્રખ્યાત તથા ઉભરતા કલાકારો તેમજ કથાકારોની વાણી અને સંગીત ને આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ગુજરાતની લોકસંસ્કૃતિ ને જીવંત રાખવા મનોરંજનના હેતુથી અમારી ચેનલ માં સંતવાણી,લોક સાહિત્ય ,લોકડાયરા ,ભજન ,પ્રભાતિયાં ,દુહા ,છંદ ,શ્રીમદ્દ ભાગવત કથા ,પારાયણ,શિવ કથા ,શ્રીમદ્દ

દેવી ભાગવત,સાંસ્કૃતિક કાર્યક્રમ ,હાસ્ય કાર્યક્રમ,દર્શાવવામાં આવતા રહેશે ,તમામ વિડીયો અમારા પોતાના અને અમારા ગ્રુપ ના છે ડેઇલી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલ ને સબ્સક્રાયબ કરો બેલ આયકોન દબાવી નવા નવા વિડીયો ને માણતા રહો ...જય જય ગરવી ગુજરાત
Gujarati cultural Program Channel
Folk Music,LokSahitya,Dayra Sanskrutik Program Shrimad Bhagvat Katha
And Many More Every Day Keep Watching,Subscribe and stay updated to Shivam Video Keshod channel
I Proud To Be An Indian
SHIVAM VIDEO Raj Cinema Road Opp.Railway Station Keshod Gujarat 362220
Mo- 9228264650 whatsapp-9712193894

Address

OR

Telephone

+19712193894

Website

Alerts

Be the first to know and let us send you an email when Suraj Vyas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share