*બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે જિલ્લાવાસીઓને વધુ વરસાદની આગાહી વચ્ચે સાવચેત રહેવા અપીલ*
મુશ્કેલ પરિસ્થિતિમાં કન્ટ્રોલરૂમનો સંપર્ક કરવા અનુરોધ
નદી નાળા, કોઝ વે અને નીચાણ વાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી…...
*આજ રોજ કાણોદર મુકામે કાણોદર અનુપમ શાળા નંબર ૩ માં હર ઘર તિરંગા નો પાલનપુર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી*# કાણોદર માં આજે પાલનપુર તાલુકા ની પોલીસ અને ગ્રામ પંચાયત ના સરપચ શ્રી દિલીપભાઈ સાલવી, ડેપ્યુટી સરપંચ કલ્બિઅબ્બાસ, તલાટી રમેશભાઈ, શાળા ના શિક્ષકો અને બાળકો સાથે રહી ને હર ઘર તિરંગા ની રેલી નીકળવામાં આવી હતી
બનાસકાંઠા માં સાયબર ફ્રોડથીબચવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી
*"સાયબર ક્રાઇમ સુરક્ષા" અંતર્ગત જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી*
*બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી*
*સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવુ અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવો:-જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા*
ગરમી નો પારો વધતા અચાનક જ વાતાવરણ પલટાતા વરસાદ નું આગમન
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ મહેસાણા જિલ્લાના સતલાસણ માં ધોધમાર વરસાદ....
બનાસકાંઠા...
થરાદ ખાતે ડીસ્ટ્રીકટ હોસ્પિટલનું કરાયું ખાતમુહર્ત
54.16 કરોડના ખર્ચે બનશે થરાદની ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું ખાતમુહર્ત
થરાદમાં અત્યાધુનિક ડીસ્ટ્રીકટ હોસ્પિટલના નિર્માણ થી સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોને અત્યાધુનિક આરોગ્ય સુવિધા મળશે
આજ તારીખ 25/02/2024 ના રોજ મુંબઈના એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ખાતે ચાંદીના ચોરસા નંગ-17 વજન 12 કિલો 842 ગ્રામ જેની થતી રકમ ₹9,24,600/- ની ચાંદી માતાજીને અર્પણ કરેલ
પાલનપુર. માર્કેટયાર્ડ ની દસ દુકાનોમાં ભિસણ આગ લગતા લાખો નો માલ બળીને ખાખ થયો
પાલનપુર તાલુકાના સોનગઢમાં જાહેર માર્ગ પર બે આખલા બાખડ્યા રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર જાહેરમાર્ગ પર આખલાયુદ્ધ શરજાયું બે આખલા બાખડતાં લોકો માં દોડ ધામ મચી ગઈ સ્થાનિકો માં ભય નો માહોલ
અયોધ્યામાં અજયબાણ"*
*શક્તિપીઠ અંબાજી - ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં "અજયબાણ"ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ*
*રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક "અજયબાણ"ની પ્રતિકૃતિ મુકાશે*
*જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે*
પાલનપુર અને ડીસા શહેરમાં ખુલ્લેઆમ ફેંકાતુ પ્રતિબંધિત પ્લાસ્ટીક
શહેરમાં અનેક સ્થળે જાહેરમાં ફેંકાતા પ્લાસ્ટીકને ઉકરડા ફેંદતી ગાય માતા ખાવા મજબૂર
વડગામ તાલુકાના પીરોજપુરા ગમામાં ગટર નું પાણી પીરોજપુર પંચાયત દ્વારા હિંદુસમાજ ના સ્મશાનમાં સોડતા સમગ્ર હિન્દુ સમાજમાં રોસ
વડગામ તાલુકાના પીરોજપુરા ગામમા ગામ પંચાયત ને અનેક વાર રજુવાત કરવા છતા પંચાયત માં બની બેઠેલા મહાસ્યો ઉગમાં જો પંચાયત પાણી નો નીકાલ નહિ કરેતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું એવી હિંદુસમાજ ના વડીલો એ ચીમકી ઉચ્ચારી ગટરનું ગંદુ પાણી હિન્દૂ સમાજ ના સ્મશાનમાં સોડતા સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવી ગ્રામજનોમાં ચર્ચાઓ થઈ રહી છે જો પાણીનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં નહીં આવે તો પંચાયત સામે કાયદેસર ના પગલાં ભરીશુ તેવી લોકમાંગ ઉઠવા પામી છે