મકરસંક્રાંતિના પાવન પર્વે ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજે પૃથ્વી સમ્રાટ શ્રી વીર માંધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જિલ્લા સમસ્ત કોળી સમાજ અને અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વમાં સુત્રાપાડાથી સોમનાથ-વેરાવળ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા.
ઇકોઝોન કાયદાની પતંગ ફુગ્ગાં ચડાવી કાપી નાખવા ખેડૂતો તૈયાર
ઉત્તરાયણ પર્વે ખેડૂતો પતંગ ચગાવી ઈકો ઝોનનો વિરોધ કર્યો
#ખેડૂતોનો વિરોધ: 30થી વધુ ગામના ખેડૂતોએ સૂચિત વેરાવળ-કોડીનાર-છારા રેલવે પ્રોજેક્ટનો વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું છે. લીલી નાઘેર બચાવ સંઘર્ષ સમિતિ અને ખેડૂત એકતા મંચના બેનર હેઠળ ખેડૂતોએ આ પ્રોજેક્ટ માટે જાહેરનામું બહાર ન પાડવા માગણી કરી છે.
જીવ આપીશું પણ જમીન નહિ આપીએ: ધરતીપુત્રોનો હુંકાર
ગીર સોમનાથ જીલ્લાના ચાર ઉદ્યોગો માટે જ સોમનાથથી કોડીનાર સુધી નવી રેલવે પ્રોજેક્ટના વિરોધમાં 40 ગામોના ખેડૂતો વડોદરા ઝાલા ગામે એકત્રિત થયા, રેલવે લાઈનથી 450 થી વધુ ખેડૂત ખાતેદાર તરીકે જ મટી જશે.
રેલવેના પાટા ઉપરથી સાવજને ભગાડતો વનરક્ષક!
#અમરેલીના લીલીયા નજીક રેલવેના ટ્રેક ઉપર અચાનક સાવજનું આગમન થઈ ગયું હતું..
અમરેલીમાં મામલો મેદાને
પોલીસની ટીમ પાયલ ગોટીને ઘરેથી લઈને સિવિલ લઈ જઈ રહી હોવાની વાત વચ્ચે ધાનાણી મોબાઇલ વીડિયો બનાવતા બનાવતા રસ્તામાં આડા આવ્યા
ગીર સોમનાથમાં ડીમોલિશન યથાવત
સુત્રાપાડાના #લાટી ગામે ગેરકાયદેસર જમીન પરનું દબાણ દૂર કરાયું
મોરે મોરો...દેવાયત ખવડનો બ્રીજદાનને સણસણતો જવાબ...
મોરે મોરો...દેવાયત ખવડનો બ્રીજદાનને સણસણતો જવાબ....