SpotNews Gujarati

  • Home
  • SpotNews Gujarati

SpotNews Gujarati Vaslad leading gujarati social news channel
spotnews channel covers political, sports, crime, social

21/01/2024
27/12/2023

‘અલ્પાના રોગનું મૂળ કારણ અમારા ઘરના બાથરૂમની બારીની બહાર સતત રહેતાં કબૂતરની ચરક હતું.’ માણસનાં ફેફસાંને હાનિ પહોંચાડવામાં કબૂતર કેવી ભૂમિકા ભજવે છે કે વાત લંગ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી શકે છે. - લિંક કૉમેન્ટમાં

https://youtu.be/jeTqyOb01PgSPOTNEWS_ દત્ત મંદિરમાં આજે દત્ત ભગવાનની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
07/12/2022

https://youtu.be/jeTqyOb01Pg
SPOTNEWS_ દત્ત મંદિરમાં આજે દત્ત ભગવાનની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

દત્ત મંદિરમાં આજે દત્ત ભગવાનની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતામહત્....

https://youtu.be/rXtH4UqPFBoSPOTNEWS_ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ
07/12/2022

https://youtu.be/rXtH4UqPFBo
SPOTNEWS_ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ

વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પહેલી ડિસેમ્બર ના દિવસે વલસા.....

SPOTNEWS_વલસાડના તિથલમાં દમણિયા સોની સમાજનો બીચ કાર્નિવલ યોજાયો
07/12/2022

SPOTNEWS_વલસાડના તિથલમાં દમણિયા સોની સમાજનો બીચ કાર્નિવલ યોજાયો

SPOTNEWS_જિલ્લા ચ ંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિધતમાં મત ગણતરી સપુ રવાઈઝર અને માઈક્રો ઓબ્ઝવવરની તાલીમ યોજાઈ
07/12/2022

SPOTNEWS_જિલ્લા ચ ંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિધતમાં મત ગણતરી સપુ રવાઈઝર અને માઈક્રો ઓબ્ઝવવરની તાલીમ યોજાઈ

https://youtu.be/LvAFHTHjuzsSPOTNEWS_ કેમિકલ ભરેલા ટેન્કર માં આગ ભભૂકી ઉઠી
06/12/2022

https://youtu.be/LvAFHTHjuzs
SPOTNEWS_ કેમિકલ ભરેલા ટેન્કર માં આગ ભભૂકી ઉઠી

સુરતના હજીરાથી એક ટેન્કરમાં કેમિકલ ભરીને ટેન્કર ચાલક ઉદવાડા રેલવે ફાટક થઈને દમણ જઈ રહ્યો હતો. જે દરમિયાન કોઈક અગમ....

SPOTNEWS_ધરમપુરના જાગીરી ગામની હેમ આશ્રમના ૧૩૬ વિદ્યાર્થીઓ માટે વલસાડ જાયન્ટસ ગૃપ દ્વારા ત્રીજા તબક્કાનો બીલીમોરા-વઘઈ હે...
05/12/2022

SPOTNEWS_ધરમપુરના જાગીરી ગામની હેમ આશ્રમના ૧૩૬ વિદ્યાર્થીઓ માટે વલસાડ જાયન્ટસ ગૃપ દ્વારા ત્રીજા તબક્કાનો બીલીમોરા-વઘઈ હેરીટેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતની શાન એવી ૧૦૯ વર્ષ જૂની બીલીમોરા વઘઈ નેરોગેજ હેરીટેજ ટ્રેનની રોમાંચ જગાવતી મુસાફરીનો અદભૂત આનંદ હેમ આશ્રમના બાળકોએ માણ્યો હતો. જે બાળકો ટ્રેનમાં ન બેઠાં હોય એવા બાળકોને પણ આ મુસાફરીમાં સામેલ કરી હેરીટેજ ટ્રેનમાં બેસાડવાનું સપનું જાયન્ટસ ગૃપ દ્વારા પૂરું થયું હતું. જાયન્ટસના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરપર્સન ડો. આશાબેન ગોહિલ અને હાર્દિક પટેલ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://youtu.be/OIVL_Ot2_ZASPOTNEWS_પૈસાની લેવડ દેવડ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી
05/12/2022

https://youtu.be/OIVL_Ot2_ZA
SPOTNEWS_પૈસાની લેવડ દેવડ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી

પૈસાની લેવડ-દેવડ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાયો. એક મિત્ર દ્વારા ધારદાર હથિયાર વડે બીજા મિત્ર પર ...

https://youtu.be/QDJmgRtC77cSPOTNEWS_સ્ટ્રોંગ રૂમ બહાર આપ અને કોંગ્રેસનો પહેરો
03/12/2022

https://youtu.be/QDJmgRtC77c
SPOTNEWS_સ્ટ્રોંગ રૂમ બહાર આપ અને કોંગ્રેસનો પહેરો

વલસાડ ની સરકારી ઇજનેરી કોલેજ બહાર ઉમેદવારો અને કાર્યકર્તાઓ નો પહેરો જોવા મળી રહ્યો હતો તેમજ ઇ.વી.એમ સાથે છેડછાડ થઈ...

https://youtu.be/Lcy9ATHqdDkSPOTNEWS _બાઈક અને ટેમ્પો સાથે રોડ અકસ્માત સર્જાયું
03/12/2022

https://youtu.be/Lcy9ATHqdDk
SPOTNEWS _બાઈક અને ટેમ્પો સાથે રોડ અકસ્માત સર્જાયું

સરીગામ માં રજવાડી કિરાણા ની દુકાન ચલાવતા બે યુવકો નું અકસ્માત મોત., બાઈક પર બે યુવકો સવાર હતા તે દરમિયાન તેમની બાઈક ...

https://youtu.be/SS2hkN6V1DcSPOTNEWS_ સળગાવેલી હાલતમાં મહિલાનું હાડપિંજર મળી આવતા ચકચાર
03/12/2022

https://youtu.be/SS2hkN6V1Dc
SPOTNEWS_ સળગાવેલી હાલતમાં મહિલાનું હાડપિંજર મળી આવતા ચકચાર

વલસાડ ના માલવણ ગામે કરદીવા ફળિયામાં ખુલ્લી જમીનમાંથી સળગાવેલી હાલતમાં 25 થી 30 વર્ષની અજાણી મહિલાનું હાડપિંજર મળી .....

https://youtu.be/AGYmMh0oVtkSPOTNEWS_વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન થઇ
02/12/2022

https://youtu.be/AGYmMh0oVtk
SPOTNEWS_વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન થઇ

ગ્રામીણ વિસ્તારની તુલનાએ શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો!યુવા મતદારોમાં ભારે ઉત્સાહ 182 ઉમર....

SPOTNEWS_નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્‍યાયને વિજ્ઞાન પત્રકારત્‍વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશેમુંબઇની પ્રતિષ...
02/12/2022

SPOTNEWS_
નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્‍યાયને વિજ્ઞાન પત્રકારત્‍વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે
મુંબઇની પ્રતિષ્‍ઠિત ધી ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી દ્વારા સ્‍થાપિત સોહનરાજ શાહ એવોર્ડ અંતર્ગત સિલ્‍વર મેડલ-પ્રશસ્‍તિપત્રથી સન્‍માનિત કરાશે : આ એવોર્ડ મૂળ સરીગામના મુંબઇ સ્‍થિત વિજ્ઞાનપ્રેમી સોહનરાજ શાહના માતબર ફંડથી સ્‍થાપિત કરવામાં આવ્‍યો છે અને એ અનેક દિગ્‍ગજ સાયન્‍સ કમ્‍યુનિકેટરોને એનાયત થઈ ચૂકયો છે.

SPOTNEWS_વલસાડના વાંકલ ગામના ૯૧ વર્ષના શાંતાબેને મતદાન કરી યુવાઓને પ્રોત્સાહિત કર્યા.વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂ...
02/12/2022

SPOTNEWS_વલસાડના વાંકલ ગામના ૯૧ વર્ષના શાંતાબેને મતદાન કરી યુવાઓને પ્રોત્સાહિત કર્યા.
વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન માટે લોકો જોશભેર ભાગ લઈ લઈ રહ્યા છે. યુવાઓની સાથે સાથે
વૃદ્ધો પણ પોતાની મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. વલસાડના વાંકલ ગામના ૯૧ વર્ષીય શાંતાબેન ગુલાબસિંહ પઢિયાર ઉત્સાહભેર
મતદાન માટે પહોંચ્યા હતા. શારીરીક રીતે અશક્ત હોવાથી મતદાન મથક ખાતે તેમને વ્હીલચેરમાં બેસાડી ફૂલ આપીને ઉમંગભેર સ્વાગત
કરવામાં આવ્યું હતું. વ્હીલચેરમાં બેસાડી તેમને મતદાન બૂથ સુધી લઈ જવાયા હતા ત્યાં તેમણે આટલી ઉંમરે પણ સહી કરી હતી અને
મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી હતી. તેમણે અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે અને આગળના સમયમાં પણ કરતા રહેશે
એમ જણાવ્યું હતું. તેમણે યુવાઓને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

SPOTNEWS_વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રાએસ. ...
02/12/2022

SPOTNEWS_વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા
એસ. આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ વલસાડ શહેરની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું.
કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીએ સામાન્ય નાગરિકો સાથે લાઈનમાં ઊભા રહી, આઈડી કાર્ડ ચેક કરાવી પોતાની મતદાનની ફરજ
અદા કરી હતી. તેમજ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

SPOTNEWS_વલસાડના સાઈન લેન્ગવેજ હેલ્પ સેન્ટર પર મૂક –બધિર મતદારોના 42 કોલ આવ્યાજિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર...
02/12/2022

SPOTNEWS_વલસાડના સાઈન લેન્ગવેજ હેલ્પ સેન્ટર પર મૂક –બધિર મતદારોના 42 કોલ આવ્યા
જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ પીડબલ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી
સાથે વ્હીલચેર, પ્રોપર સાઈન બોર્ડ અને પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે વિકલાંગતા
ધરાવતા (મુક-બધિર) મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાઈન લેંગ્વેજના જાણકાર
તરીકે ધરમપુરના બીઆરસી ભવનના શિક્ષિકા વૈશાલીબેન એલ.પટેલ અને નયનાબેન બી.પટેલની જિલ્લા કક્ષાના
કંટ્રોલ રૂમમાં કાર્યરત સાઈન લેંગ્વેજ હેલ્પ સેન્ટર પર સહાયક તરીકે નિમણૂંક કરી હોવાથી તેમણે કુલ -42 કોલ દ્વારા
મુક બઘિર મતદારોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતા.

SPOTNEWS_ગ્રીન બુથ પર પાંદડા, વાંસ અને ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરાયોમે મતદાન કર્યું, તમે મતદાન કરવાનું ભુલતા નહીં સ્લોગ...
02/12/2022

SPOTNEWS_ગ્રીન બુથ પર પાંદડા, વાંસ અને ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરાયો
મે મતદાન કર્યું, તમે મતદાન કરવાનું ભુલતા નહીં સ્લોગન વાળાના સેલ્ફી સ્ટેન્ડ પણ મુકાયા

Address


Telephone

+917203833847

Website

Alerts

Be the first to know and let us send you an email when SpotNews Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SpotNews Gujarati:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share