18/11/2023
सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् |
येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः ||
લાભ પાંચમના શુભ દિનથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં ભરપૂર સમૃધ્ધિ લાવે, આપ તમામ ક્ષેત્રમાં સફળતાના સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરો, આરોગ્ય તથા વૈભવના તમામ દ્વારો ખુલે, આપ સૌના વેપાર-ધંધા સફળ, લાભદાયી અને ગતિશીલ થાય એવી શુભકામના.