Aapnu Charotar

Aapnu Charotar શ્વેત નગરી આણંદ અને કર્મનગરી નડિયાદ નો મિલાપ એટલે આપણું ચરોતર.

Ananad cricketer Monank Patel ( captain Of USA Team ) Beat Pakistan In Worldcup Match & Create A History..With Bat Score...
07/06/2024

Ananad cricketer Monank Patel
( captain Of USA Team ) Beat Pakistan In Worldcup Match & Create A History..

With Bat Score 50 Runs

Pride Of Anand....pride of Charotar ....

Celebrating the unconditional love of mothers everywhere.
12/05/2024

Celebrating the unconditional love of mothers everywhere.

આણંદ જિલ્લામાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 41.34% મતદાન નોંધાયુ!!
07/05/2024

આણંદ જિલ્લામાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 41.34% મતદાન નોંધાયુ!!

ચૂંટણીના પડઘમ શાંત: રમતો અને ભજન મંડળીના સાધનો આપીને મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા ધમપછાડાવધુ માહિતી માટે ક્લિક કરોhttps...
06/05/2024

ચૂંટણીના પડઘમ શાંત: રમતો અને ભજન મંડળીના સાધનો આપીને મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા ધમપછાડા
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્યવધુ માહિતી માટે ક્લિક કરોhttps://aa...
05/05/2024

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

આગામી 7મીએ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવતાં વહીવટીતં...
04/05/2024

આગામી 7મીએ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવતાં વહીવટીતંત્ર રીતસરનું મૂંઝવણમાં મુકાઇ ગયું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં 1773 મતદાન મથકોમાં 17.80 લાખ મતદારો કાળઝાળ ગરમીની વચ્ચે વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે 390 મતદાન મથકોની ફરતે ગરમીમાં છાંયડો મળી રહેવાના હેતુથી મંડપ તૈયાર કરાશે હજુ પણ અન્ય મતદાન મથકોની યાદી આવ્યાં બાદ વધુ જગ્યાએ મંડપ સહિત અન્ય સાધનસામગ્રી તૈનાત રખાશે.

આણંદ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાવા માટે ચૂંટણી વિભાગમાં હરકતમાં આવી ગયું છે. ત્યારે ચૂંટણી લક્ષી તડામાર તૈયારીઓને અત્યારથી આખરી ઓપ આપી દેવાયો છે. પરંતુ આ વખતે ગરમીનો પ્રકોપની મતદાન પર અસર પડે તેવી સંભાવના રહી છે. બીજી તરફ તંત્રએ વર્ષ 2019 માંગરમીની વચ્ચે 68 ટકા જેટલું મતદાન થયું હોવાથી ચાલુ વર્ષે વધુમાં વધુ મતદાન થાય તે માટે રીતસરના ધમપછાળા શરૂ કરી દેવામાં આવ્યાં છે. આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર, ઉમરેઠ પંથકમાં ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન વધુ થઇ શકે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા
બૂથ મથકો પર છાયડા માટે મંડપ તૈયાર કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 390 મતદાન મથકોની ફરતે મંડપ તૈયાર કરીને છાયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના થકી મતદારોને કોઇ મુશ્કેલી પડે નહીં તે માટે વિશેષ કાળજી પણ લેવાશે. આરોગ્ય ટીમો પણ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી તૈનાત રાખવામાં આવશે.

હિટવેવને ધ્યાને લઇ બૂથો પર 390 મંડપ ઉભા કરાશેવધુ માહિતી માટે ક્લિક કરોhttps://aapnucharotar.com/
04/05/2024

હિટવેવને ધ્યાને લઇ બૂથો પર 390 મંડપ ઉભા કરાશે
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ગુજરાતના અભ્યાસક્રમો વિશે સંપૂર્ણ માહિતી.વધુ માહિતી માટે ક્લિક કરોhttps://aapnucharotar.com/
03/05/2024

સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ગુજરાતના અભ્યાસક્રમો વિશે સંપૂર્ણ માહિતી.
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

મે મહિનાનું રાશિફળ આખો મહિનો તમારા માટે રહેશે કેવો જાણો ક્યાં દિવસ રહેશે શુભ અને કયા દિવસે રાખવી પડશે સાવચેતીવધુ માહિતી ...
02/05/2024

મે મહિનાનું રાશિફળ આખો મહિનો તમારા માટે રહેશે કેવો જાણો ક્યાં દિવસ રહેશે શુભ અને કયા દિવસે રાખવી પડશે સાવચેતી
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

ગુજરાત સ્થાપના દિવસવધુ માહિતી માટે ક્લિક કરો https://aapnucharotar.com/
01/05/2024

ગુજરાત સ્થાપના દિવસ
વધુ માહિતી માટે ક્લિક કરો
https://aapnucharotar.com/

અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળમાં સર્જાઈ શકે છે ચક્રવાત મોટી હલચલને કારણે આવી શકે છે વાવાઝોડુંવધુ માહિતી માટે ક્લિક કરો  ...
01/05/2024

અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળમાં સર્જાઈ શકે છે ચક્રવાત મોટી હલચલને કારણે આવી શકે છે વાવાઝોડું
વધુ માહિતી માટે ક્લિક કરો https://aapnucharotar.com/

હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના... આણંદ ગુફા વાળા હનુમાનજીના દર્શન....
23/04/2024

હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના... આણંદ ગુફા વાળા હનુમાનજીના દર્શન....

દેશભરમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે, જ્યા...
20/04/2024

દેશભરમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં ગરમીની અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન આકરા તડકાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. જો કે થોડા દિવસો માટે દેશની વેધર પેટર્ન બદલાવાની છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.....

No captions 😭
31/03/2024

No captions 😭

બાલ્ટીમોર બ્રિજ સાથે અથડાયેલ જહાજના તમામ ક્રૂ મેમ્બર હતા ભારતીય, અકસ્માતની થશે તપાસ.....
27/03/2024

બાલ્ટીમોર બ્રિજ સાથે અથડાયેલ જહાજના તમામ ક્રૂ મેમ્બર હતા ભારતીય, અકસ્માતની થશે તપાસ.....

પ્રથમ વખત અમરનાથ ગુફા સુધી મોટર રોડ અને 5G નેટવર્ક હશે.....
25/03/2024

પ્રથમ વખત અમરનાથ ગુફા સુધી મોટર રોડ અને 5G નેટવર્ક હશે.....

Wishing you and your family a Holi filled with sweet moments and colorful memories to cherish forever.                  ...
25/03/2024

Wishing you and your family a Holi filled with sweet moments and colorful memories to cherish forever.

We are Hiring.Contact Us on 9974556633.
24/03/2024

We are Hiring.Contact Us on 9974556633.

May this Holika Dahan burn all the negativity and bring positivity into your life.                                      ...
24/03/2024

May this Holika Dahan burn all the negativity and bring positivity into your life.

આણંદ જિલ્લા પોલીસની કામગીરીમાં અસંતોષ જણાતા તા.૧૯.૦૧.૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લા પોલીસ વડા અને આણંદ જિલ્લા કલેકટર શ્રીને આવે...
24/01/2024

આણંદ જિલ્લા પોલીસની કામગીરીમાં અસંતોષ જણાતા તા.૧૯.૦૧.૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લા પોલીસ વડા અને આણંદ જિલ્લા કલેકટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું...

વધુમાં જો ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ રૂપી આંદોલન કરવામાં આવશે તેની પણ જાણ કરવામાં આવી..

ચરોતરમાં આગામી પાંચ દિવસ કકડતી ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી ચાર દિવસ વાતાવરણ સુકુ રહેશે.
24/01/2024

ચરોતરમાં આગામી પાંચ દિવસ કકડતી ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

આગામી ચાર દિવસ વાતાવરણ સુકુ રહેશે.

અલૌકિક, અદ્દભુત, ઐતિહાસિક...કરોડો ભારતવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવ્ય ક્ષણ આવી ગઈ. ભારતવર્ષના રાજાધિ...
22/01/2024

અલૌકિક, અદ્દભુત, ઐતિહાસિક...

કરોડો ભારતવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવ્ય ક્ષણ આવી ગઈ. ભારતવર્ષના રાજાધિરાજ, રાષ્ટ્રની અનાદી ચેતનાના સ્વામી, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પાવન નગરી અયોધ્યાજીમાં પુનઃ બિરાજમાન થયા.

સમગ્ર જગત થયું રામમય... 📍 ટાઈમ્સ સ્કવેર, ન્યુયોર્ક #राम_का_भव्य_धाम
22/01/2024

સમગ્ર જગત થયું રામમય...

📍 ટાઈમ્સ સ્કવેર, ન્યુયોર્ક

#राम_का_भव्य_धाम

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 20મી જાન્યુઆરીએ શ્રી રમ રથયાત્રા બપોરે 3 કલાકથી યોજાઈ ….
21/01/2024

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 20મી જાન્યુઆરીએ શ્રી રમ રથયાત્રા બપોરે 3 કલાકથી યોજાઈ ….

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્મ...
18/01/2024

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ

ચરોતરમાં માત્ર 48 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડી જતાં સીઝનમાં પ્રથમ વખત સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્...
16/01/2024

ચરોતરમાં માત્ર 48 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડી જતાં સીઝનમાં પ્રથમ વખત સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું.

Lakshadweep, India🇮🇳
10/01/2024

Lakshadweep, India🇮🇳

Today's Best Photo ❤️
08/01/2024

Today's Best Photo ❤️

New Gujarat State Road Transport Corporation (GSRTC) double decker. There is nothing like travelling on the upper level ...
08/01/2024

New Gujarat State Road Transport Corporation (GSRTC) double decker. There is nothing like travelling on the upper level of a double decker bus or tram. Front seat.

The most beautiful Island Lakshadweep, Bharat ❤️
08/01/2024

The most beautiful Island Lakshadweep, Bharat ❤️

Address

Aapnu Charotar
Vallabh Vidyanagar
388001

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Charotar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapnu Charotar:

Videos

Share

Aapnu Charotar

શ્વેત નગરી આણંદ અને કર્મનગરી નડિયાદ નો મિલાપ એટલે આપણું ચરોતર.ચરોતર વાસીઓ આપડા ચરોતરની પાવન ધરા ઉપર ઉજવાતા ઉત્સવો ની માહિતી આપતું ફેસબુક પેજ એટલે આપડુ ચરોતર.

આજે લાઈક કરો અને જોડાવો આપણું ચરોતર ફેસબુક પેજ જોડે.


Other Vallabh Vidyanagar media companies

Show All