Saif Ali Bhatti Vagra

Saif Ali Bhatti Vagra Reepotr

03/12/2024

કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા, પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત

03/12/2024

ભરૂચ: ગેરકાયદેસર માટી ખનનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો કરાયો પ્રયાસ

ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા, પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત

03/12/2024

ભરૂચ

અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના

રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ

નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના
મોત ની આ આશંકા

એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન

GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

03/12/2024

અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના

રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ

નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના
મોત ની આ આશંકા

02/12/2024

ભરૂચ: વડોદરાના શિક્ષકની ચાવજની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી, જમીન પર સફાઇનું કામ શરૂ થતાં પાડોશીએ ફોન કરી જાણ કરતાં ભાંડો ફૂટ્યો

01/12/2024

વાગરા: સુતરેલ ગામે થયેલ ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ સમગ્ર ઘટનાક્રમનો લાઈવ વિડીયો..

28/11/2024

એમ.એમ.હાઇસ્કુલ ઈખર NSS યુનિટ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો, ૨૨૩ બાળકોની વિના મૂલ્યે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી..

28/11/2024

વાગરા: નકુચા ગેંગ સક્રિય, સુતરેલના બંધ મકાનમાંથી લાખોની મત્તા ઉપર હાથફેરો થયો હોવાની માહિતી

28/11/2024

કરજણ : માંગલેજ નજીકથી વડોદરા ગ્રામ્ય એલ સી બી પોલીસે ૧૧.૮૧ લાખનો દારૂ ભરેલા કેન્ટેનર સાથે એક ઇસમને ઝડપી પાડયો...

26/11/2024

ભરૂચ રેપિત એક્શન ફોર્સ દ્વારા શાંતિ અને કાયદો વેવસ્થા જાળવવા ભરૂચમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું

25/11/2024

ભરૂચ ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી

ભરૂચ કેબલ બ્રિજ પર અકસ્માતમાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતાં પોલીસકર્મીએ ખભે ઊંચકી ઇજાગરાત ડ્રાઇવરને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો

ટ્રક ડ્રાઇવર નો જીવ બચાવવા તેને ઊંચકી એમ્બ્યુલન્સ તરફ દોડતા પોલીસ કોન્સ્ટેબલ નજરે પડ્યા

બે ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

25/11/2024

જંબુસર સેન્ટર પ્લાઝા હોટલ નજીક ઝાડ કાપતા કરંટ લાગવાથી યુવાનનું મોત

- પશુ માટે ચારો પાડવા ચડેલ મહેશ વાઘેલા નામના વ્યક્તિને કરંટ લાગ્યો

24/11/2024

ભરૂચના કતોપોર બજાર ખાતે બેકાબુ આયસર ટેમ્પોએ ત્રણથી વધુ વાહનો ને અડફેટે લેતા દોડધામ...

એક મહિલા નું કરુણ મોત

24/11/2024

ભરૂચ….

ને.હા નંબર ૪૮ ઉપર નબીપુર નજીક ઉભેલી ટ્રક માં આગ…

ટ્રક નું ટાયર ફાટતા ઉભેલી ટ્રક માં એકાએક આગ ભભૂકી ઊઠી…

આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી…

ફાયર ફાઈટર એ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો…

સદનસિબે કોઈ જાનહાની નહીં…

22/11/2024

ભરૂચ

સાંસદ મનસુખ વસાવાએ જાહેરમંચ પરથી જણાવ્યું રોડ તૂટવાનું કારણ

કાચા મેટલ અને કાચા પથ્થરના કારણે રોડ તૂટે છે: મનસુખ વસાવા

કોઈની પણ લાગવગ વગર સારું મટીરીયલ વાપરવા કોન્ટ્રકટરને આપી સલાહ

અંકલેશ્વર- નેત્રંગ રોડના ખાતમુર્હુત પ્રસંગે મનસુખ વસાવાનું નિવેદન

21/11/2024

વાગરા: નાંદિડા-પખાજણ માર્ગ પરથી માટી ભરેલ 2 હાઈવા ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પાડયા..

ડમ્પરમાં ગેરકાયદેસર માટી વહન કરવામાં આવતી હોવાને લઈ કાર્યવાહી હાથ ધરાઈ..

નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પર ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા...

GJ-16-U-6530 ડમ્પરનો ચાલક શૈલેષ યાદવ..

GJ-16-AU-6696 નો ચાલક દાઉદ અન્સારી..

બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ હાઈવા ડમ્પર રાજુભાઇ નામના ઇસમના હોવાનું જણાવ્યું...

પોલીસે બને હાઈવા ડમ્પર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી..

21/11/2024

📌અંકલેશ્વરમાં પાડોશીઓ વચ્ચેની તકરારમાં કારને આગ ચંપાઈ

ભરૂચના અંકલેશ્વરમાં બે મહિલાઓ દ્વારા કારને આગચંપી કરાઈ હોવાના આક્ષેપ

બે દિવસ પહેલા થયેલ માથાકૂટ બાદ ઘટના બની

પલ્લવી પાટીલ નામક મહિલા સામે સ્થાનિકોમાં રોષ

અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

19/11/2024

આમોદ: સમની બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત..

ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત..

એકદમ તકલાદી અને બિસ્માર બ્રીજ ઊપર સાંકડા રસ્તા ને લઈને નાના મોટા અકસ્માત સર્જાય છે...

અકસ્માતમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા જ્યારે ડ્રાઇવર સહિત અનેકના બચાવ..

અંદાજિત 56 મહિનામાં તૈયાર થયેલ ટકલાદી બ્રિજ છ મહિનામાં તૂટી જવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા નાની મોટી ઘટનાઓ બનતી રહે છે...

જંબુસર થી ભરૂચ જતા સીધા રસ્તાને વાંકા ચુકો બ્રિજ બનાવી એન્જિનિયર ઉપર અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે...

ઇકો ચાલકને ઈજા પહોંચતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો..

જ્યારે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Address

Vagra
Vagra
392140

Opening Hours

Monday 9am - 5pm

Telephone

+919510457096

Website

Alerts

Be the first to know and let us send you an email when Saif Ali Bhatti Vagra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saif Ali Bhatti Vagra:

Videos

Share


Other News & Media Websites in Vagra

Show All