RTV

માયાભાઈ આહિર ના દીકરા ની જાન હેલિકોપ્ટર માં તેમની આ લગ્ન ની સુંદર તસ્વીર માટે એક લાઈક થઈ જાય આજે દોસ્તો.
05/02/2025

માયાભાઈ આહિર ના દીકરા ની જાન હેલિકોપ્ટર માં તેમની આ લગ્ન ની સુંદર તસ્વીર માટે એક લાઈક થઈ જાય આજે દોસ્તો.

05/02/2025
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા  ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચપહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના...
10/11/2024

બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચપહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે. નોંધનીય છે કે, માવજી પટેલે થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને પાટીલ સામે પ્રહાર કરતાં પાટીલનો પાવર ઉતારવાની વાત કહી હતી.

10/10/2024

Live streaming of Jyotish Parmar

આજરોજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા નવરાત્રિના તહેવાર અનુસંધાને પોલીસ અધિકારીશ્રીઓ સાથે મીટ...
08/10/2024

આજરોજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા નવરાત્રિના તહેવાર અનુસંધાને પોલીસ અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજી મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક પ્રબંધન અને લોકો હર્ષોલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તે બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ.

છેલ્લાં ૧૯ વર્ષથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા અને ગુનાહીત ઇતિહાસ ધરાવતાં લિસ્ટેડ આરોપી રમેશ ન...
08/10/2024

છેલ્લાં ૧૯ વર્ષથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા અને ગુનાહીત ઇતિહાસ ધરાવતાં લિસ્ટેડ આરોપી રમેશ નાગજીભાઈ વાઘેલાને ગાંધીનગરના અડાલજ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

28/09/2024

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન..ઇન્ટરવ્યુ દરમ્યાન હર્ષ સંઘવીનું મોટુ નિવેદન..વહેલી સવાર સુધી ગરબા રમી શકાશે..હર્ષ સંઘવીના નિવેદનથી ખેલૈયાઓમાં આનંદ..

Home State Minister Harsh Sanghavi’s Big Statement..During an interview, Harsh Sanghavi made a significant statement:
Garba can be played until 5 a.m.Players are delighted with Harsh Sanghavi’s announcement..

26/09/2024

શિષ્યવૃતિ માટે વાલીઓ અને બાળકો કેટલી હદે હેરાન થાય છે
જુઓ આ વાલીની વેદના બાળક રડે છે. $

26/09/2024

ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ ઉજવાયો.

26/09/2024

રાધનપુર થી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર મોતનું તાંડવ...

26/09/2024

બોરસદ તાલુકાના ઝારોલા પી.એચ.સી ખાતે એનીમિયા કેમ્પનું આયોજન

Address

Vadodara

Telephone

+19106726871

Website

Alerts

Be the first to know and let us send you an email when RTV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RTV:

Share