14/09/2025
નમસ્કાર,
થોડાક મહિનાથી "વડોદરાના કચ્છીઓનું સમાજ દર્શન" ના અંકો online મૂકી શકેલ નથી એ બદલ દિલગીર છીએ.
આપને જણાવતા ખુશી થાય છે કે આજે અંક નં. ૩૦ (એપ્રિલ, ૨૦૨૫નો બીજો અંક) થી માંડીને અંક નં. ૩૬ (ઓગષ્ટ, ૨૦૨૫નો બીજો અંક) સુધીના ૭ અંકો અમારી વેબસાઇટ પર ઓનલાઇન upload કરાયા છે.
આપને આ અંકોની સાથે બધાજ અંકો વાંચવા મળશે. કચ્છી અને ગુજરાતી સાહિત્યની ખૂબ જ સરસ રચનાઓને માણવા આપ સહુને આમંત્રણ છે.
સાથે સાથે આગામી અંકોને આપના મોબાઈલ પર નિયમિત મેળવવા નીચેની link પર ક્લિક કરીને અમારા Community Group માં જોઇન થઈ જવા વિનંતી છે.