Jigneshsinh Jariya

  • Home
  • Jigneshsinh Jariya

Jigneshsinh Jariya વધુ સમાચારો અને માહિતી માટે જોડાયેલા રહો!
➡️ LIKE કરો ➡️ SHARE Karo...🙏
જાહેરાત આપવા માટે અમારા ફેસબુક પેજ પર DM કરો
(3)

ક્યારેક ટેમ્પો અને ઓટો ચલાવનારા શ્રવણ કુમાર વિશ્વકર્મા આજે ઉત્તર પ્રદેશની પોતાની એરલાઇન શરૂ કરવા જઈ રહ્યા છે. Shankh Air...
08/01/2026

ક્યારેક ટેમ્પો અને ઓટો ચલાવનારા શ્રવણ કુમાર વિશ્વકર્મા આજે ઉત્તર પ્રદેશની પોતાની એરલાઇન શરૂ કરવા જઈ રહ્યા છે. Shankh Air જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં, એટલે કે 15 જાન્યુઆરીની આસપાસ પોતાની ઉડાનો શરૂ કરવાની તૈયારીમાં છે.

એરલાઇનના ચેરમેન શ્રવણ કુમાર વિશ્વકર્મા મૂળ ઉન્નાવના રહેવાસી છે. ભણવામાં મન ન લાગતું હોવા છતાં તેમણે હાર ન માની. તેમણે ઓટો ચલાવી, નાના બિઝનેસ કર્યા અને અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો, પરંતુ 2014 પછી સિમેન્ટ, માઈનિંગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મજબૂત ઓળખ બનાવી. આજે તેમની પાસે ૪૦૦થી વધુ ટ્રકોનો કાફલો છે.

તેમનું સપનું સ્પષ્ટ છે — સામાન્ય માણસ માટે સસ્તી હવાઈ મુસાફરી. તેઓ કહે છે, “વિમાન પણ બસ કે ટેમ્પો જેવું જ એક સાધન છે, કોઈ લક્ઝરી નથી.” આ જ વિચાર સાથે તેમણે દાવો કર્યો છે કે પીક સીઝન અને તહેવારોમાં પણ ફ્લાઇટના ભાડામાં વધારો કરવામાં આવશે નહીં.

'શંખ' નામ તેમની ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલું છે અને તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. ફંડિંગ અંગે તેમનું કહેવું છે કે પેરેન્ટ કંપનીનું સંપૂર્ણ સમર્થન છે, વિમાનો લીઝ અને ફાઈનાન્સ પર લેવામાં આવ્યા છે અને સંસાધનોની કોઈ અછત નથી. ભવિષ્યમાં ૨૦૨૮–૨૯ થી આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની પણ તેમની યોજના છે.

આ કહાણી માત્ર એક એરલાઇનની નથી, પરંતુ તે અદમ્ય હોંસલા, સખત મહેનત અને મોટા સપનાઓની ઉડાન છે — જ્યાં જમીનથી આસમાન સુધીની સફર હકીકત બની છે.

ખૂબ ખૂબ અભિનંદન...💐અમરેલી તાલુકાના  રાંઢીયા ગામના વતની અરવિંદભાઈ પોપટભાઈ સાવલીયા ની સુપુત્રી તનીષા અરવિંદભાઈ સાવલીયા એ ત...
08/01/2026

ખૂબ ખૂબ અભિનંદન...💐

અમરેલી તાલુકાના રાંઢીયા ગામના વતની અરવિંદભાઈ પોપટભાઈ સાવલીયા ની સુપુત્રી તનીષા અરવિંદભાઈ સાવલીયા
એ તાજેતરમાં LLB ની પદવી પ્રાપ્ત કરી પરીવારનું નામ રોશન કરી હાલ લેવાયેલ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ (વકીલ) ની પરીક્ષામાં પાસ થવા બદલ ગામ તેમજ સમાજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

🇮🇳 ગૌરવપૂર્ણ અભિવાદન સન્માન યાત્રા 🇮🇳આજ રોજ સુખપર (ભુજ) ગામ માટે અત્યંત ગૌરવ અને ગર્વનો દિવસ રહ્યો. આપણા ગામની દીકરી સુમ...
08/01/2026

🇮🇳 ગૌરવપૂર્ણ અભિવાદન સન્માન યાત્રા 🇮🇳

આજ રોજ સુખપર (ભુજ) ગામ માટે અત્યંત ગૌરવ અને ગર્વનો દિવસ રહ્યો. આપણા ગામની દીકરી સુમિતા નવિનભાઈ ભુડિયા ભારતીય સેના ની પાંખ C.I.S.F. માં સફળતાપૂર્વક ભરતી થઈ, કઠિન તાલીમ પૂર્ણ કરીને દેશસેવામાં જોડાઈ છે. તેઓ પટેલ સમાજની પ્રથમ દીકરી તરીકે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.

સુમિતા બહેન વિઘા ભારતી તથા સ્વામિનારાયણ સંસ્કારધામ મિરજાપર ની વિઘાર્થી રહી ચૂકી છે. સાથે સાથે તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિની સેવિકા તરીકે સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધી રહી છે, જે યુવતીઓ માટે પ્રેરણારૂપ છે.

વડોદરા જિલ્લાના ધારાસભ્યો નો લેટર બોમ્બ!;વડોદરા જિલ્લા વહીવટી તંત્રમાં ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપવ...
08/01/2026

વડોદરા જિલ્લાના ધારાસભ્યો નો લેટર બોમ્બ!;

વડોદરા જિલ્લા વહીવટી તંત્રમાં ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામો ને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા એ મુખ્યમંત્રીને રજુઆત કરતો સંયુક્ત પત્ર લખ્યો.

Shailesh Sotta
Harsh Sanghavi

08/01/2026

GACLમાં શ્રમિકના મોત બાદ ઉગ્ર આક્રોશ સંસ્કારી નગરી વડોદરાની પ્રતિષ્ઠિત કંપની **GACL (Gujarat Alkalies and Chemicals Limited)**માં ફરજ દરમિયાન શ્રમિક મુળજીભાઈ પઢિયારના અચાનક મોતથી પંથકમાં ભારે ચકચાર મચી છે. પરિવારનો ગંભીર આરોપ છે કે મુળજીભાઈએ કંપની માટે જીવન સમર્પિત કર્યું, પરંતુ તેમના અવસાન બાદ કંપની તંત્રે વળતર બાબતે હાથ અધ્ધર કરી લીધા છે. આ ઘટનાને લઈને કંપનીની માનવતા સામે સવાલો ઊભા થયા છે.

ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની 'ધુરંધર' ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 831.40 કરોડ રૂપિયાની કમાણી કરી નાખીપુષ્પા-2...
08/01/2026

ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની 'ધુરંધર'

ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 831.40 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી

પુષ્પા-2 ના કલેક્શનને પણ પછાડી કમાણીમાં ફિલ્મ આગળ નીકળી

શું તમે જોઈ આ મૂવી...🍿

ગુજરાત ગૃહમંત્રી Harsh Sanghavi સાહેબે  જન્મદિવસની ઉજવણી ગૌસેવા - દેવ સેવા કરી ને કરી.Happy Birthday 🎂 🎉 💐              ...
08/01/2026

ગુજરાત ગૃહમંત્રી Harsh Sanghavi સાહેબે જન્મદિવસની ઉજવણી ગૌસેવા - દેવ સેવા કરી ને કરી.

Happy Birthday 🎂 🎉 💐

સ્વર્ગ જેવા સુંદર માલદીવ્સમાં કિંજલ અને ધ્રુવિનની સુંદર સફર. ✨🌊કિંજલ-ધ્રુવિનની એક નવી પ્રેમ કહાની 🌅💖
08/01/2026

સ્વર્ગ જેવા સુંદર માલદીવ્સમાં કિંજલ અને ધ્રુવિનની સુંદર સફર. ✨🌊
કિંજલ-ધ્રુવિનની એક નવી પ્રેમ કહાની 🌅💖

ગુજરાત ગૃહમંત્રી Harsh Sanghavi સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....💐Happy Birthday 🎂 🎉 💐
08/01/2026

ગુજરાત ગૃહમંત્રી Harsh Sanghavi સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....💐

Happy Birthday 🎂 🎉 💐

જય જલારામ બાપા વીરપુર જલારામ બાપાની પ્રસાદી....
08/01/2026

જય જલારામ બાપા
વીરપુર જલારામ બાપાની પ્રસાદી....

08/01/2026

12 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ ના ઉદઘાટન સમારોહ માં આવવાના છે.

08/01/2026

Zone-1 Police | Enforcement in Action 🚔

Under the supervision of Zone-1 DCP leadership, the team at Vadaj Police Station carried out the approved destruction of seized IMFL, following all legal and procedural guidelines.

This operation reflects our continued commitment to lawful enforcement, transparency, and community safety. ⚖️

Address


382424

Telephone

+919723411234

Website

Alerts

Be the first to know and let us send you an email when Jigneshsinh Jariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jigneshsinh Jariya:

  • Want your business to be the top-listed Media Company?

Share