Sanskari nagri Vadodara

  • Home
  • Sanskari nagri Vadodara

Sanskari nagri Vadodara We are here to provide the best of the services by giving information about vadodara.

HMVP માં કોરોના વાયરસનાં પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે લોકોએ ગભર...
06/01/2025

HMVP માં કોરોના વાયરસનાં પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે

HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે

લોકોએ ગભરાવાની જરૂર નથી જરૂર પડ્યે શું કરવું અને શું ન કરવું

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓનાં પરીણામ તેમજ ...
27/12/2024

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા લેવામાં આવેલ ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓનાં પરીણામ તેમજ મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા, અન-સ્ટેમ્પ્ડ મીટ, તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે ખાધ્ય પદાર્થોના ધંધાકિય એકમો સાથે સંકળાયેલ કુલ ૧૪૫- ફુડ બિઝનેશ ઓપરેટરશ્રીઓને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે એજયુડીકેટીંગ ઓફિસર(નિવાસી અધિક કલેકટર) દ્વારા કૂલ રૂ.૪૪,૧૫,૩૦૦/-નો દંડ કરવામાં આવેલ.




વડોદરા શહેર ભાજપના વોર્ડ પ્રમુખ જાહેર કરાયાવાંચો યાદી વોર્ડ દીઠ
25/12/2024

વડોદરા શહેર ભાજપના વોર્ડ પ્રમુખ જાહેર કરાયા

વાંચો યાદી વોર્ડ દીઠ

21/12/2024

વડોદરા ની ગુજરાત રિફાઇનરી ખાતે આજે ફરીથી આગ લાગી છે કોઈ પ્લાન્ટ માં

પાણી અંગેની અગત્યની જાહેરાત
13/12/2024

પાણી અંગેની અગત્યની જાહેરાત

ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર: 7 હોસ્પિટલ બ્લેકલિસ્ટ, 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ; અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ-ગીર સ...
19/11/2024

ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર: 7 હોસ્પિટલ બ્લેકલિસ્ટ, 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ; અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ-ગીર સોમનાથની 1 હોસ્પિ. સામે કાર્યવાહી
Government wakes up after the scandal: 7 hospitals blacklisted, 4 specialist doctors suspended; Action taken against 3 hospitals in Ahmedabad and 1 each in Surat, Vadodara, Rajkot, and Gir Somnath.

વડોદરાથી અમદાવાદ જતા લોકો માટે સારા સમાચાર, અમિતનગરથી ST પિંકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું પહેલા મુસાફરોએ સમા તળાવ પાસે જવું પડત...
10/11/2024

વડોદરાથી અમદાવાદ જતા લોકો માટે સારા સમાચાર, અમિતનગરથી ST પિંકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું

પહેલા મુસાફરોએ સમા તળાવ પાસે જવું પડતું હતું પરંતુ હવે અમિતનગર સર્કલથી મુસાફરો બસમાં બેસી શકશે

આ પીકઅપ સ્ટેન્ડ શરૂ થવાથી અમિતનગર અને આસપાસના વિસ્તારોના લોકોને અમદાવાદ જવા માટે સમા તળાવ સુધી જવું પડતું હતું તેવી પરેશાનીમાંથી મુક્તિ મળી.


વડોદરાની નામી રેસ્ટોરન્ટમાં ખાવું બીમારી આપી શકે છે..!?વડોદરામાં દિવાળી પહેલા જ સફાળું જાગી ગયેલ વડોદરા મહાનગર પાલિકાના ...
25/10/2024

વડોદરાની નામી રેસ્ટોરન્ટમાં ખાવું બીમારી આપી શકે છે..!?

વડોદરામાં દિવાળી પહેલા જ સફાળું જાગી ગયેલ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ફુડ સેફ્ટી પખવાડીયા દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર,માવો,આઈસક્રિમ,તેલ,ઘીની ઉત્પાદક પેઢીઓ,રીટેલ દુકાનો,કેન્ટીન તેમજ રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેકશનની કામગીરી કરી નમૂના લીધા હતા,જેમાં 15 જેટલા સેમ્પલના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું ખુલ્યું છે જેમાં વડોદરાની નામી અને અગ્રગણ્ય રેસ્ટોરન્ટ પણ છે,ભીમનાથ બ્રિજ પાસે આવેલી સયાજી હોટલ,હરિયાલી,રેડી ફુડ્સ,ન્યુ અલકા ગોત્રી અને મકરપુરા રોડ પર આવેલ ફ્લેવર રેસ્ટોરન્ટનું અલગ અલગ પ્રકારનું પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે તો કેટલાક રિટેલરોના નમૂનાનો માવો પણ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યો છે.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન
09/10/2024

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન

ઓળખી લો ગેંગરેપના પાંચ નરાધમો ને
09/10/2024

ઓળખી લો ગેંગરેપના પાંચ નરાધમો ને

New statue in town Location - Chhani road vadodara
06/10/2024

New statue in town
Location - Chhani road vadodara

04/10/2024

યુનાઈટેડ વે ઓફ વડોદરા માં ખેલૈયા ઓ ગરબા ગ્રાઉન્ડ ની ફૂડ કોર્ટ માં ગરબે રમવા મજબૂર 😔

નવરાત્રી તહેવારના અનુસંધાને દિકરીઓ માટે વડોદરા શહેર પોલીસનો ખાસ મેસેજ 🙏
03/10/2024

નવરાત્રી તહેવારના અનુસંધાને દિકરીઓ માટે વડોદરા શહેર પોલીસનો ખાસ મેસેજ 🙏

30/09/2024
આજે થી આ તળાવોમાં ગણેશ વિસર્જન કરી શકાશે
11/09/2024

આજે થી આ તળાવોમાં ગણેશ વિસર્જન કરી શકાશે

આજે અને સોમવારે આ તળાવોમાં ગણેશ વિસર્જન કરી શકાશે
08/09/2024

આજે અને સોમવારે આ તળાવોમાં ગણેશ વિસર્જન કરી શકાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા વડોદરા મહાનગર પાલિકાના  માંજલપુરની વિવિધ સોસાયટીઓમાં સાફ સફાઈની કામગીરી પુરા જોશમાં કરવામાં આવ...
30/08/2024

સુરત મહાનગર પાલિકા દ્વારા વડોદરા મહાનગર પાલિકાના માંજલપુરની વિવિધ સોસાયટીઓમાં સાફ સફાઈની કામગીરી પુરા જોશમાં કરવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વડોદરા મહાનગર પાલિકાના વાઘોડિયા રોડ પૂર રાહત સફાઈ કામગીરી પુરા જોશમાં કરવામાં આવી રહી છે.
30/08/2024

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વડોદરા મહાનગર પાલિકાના વાઘોડિયા રોડ પૂર રાહત સફાઈ કામગીરી પુરા જોશમાં કરવામાં આવી રહી છે.

Address


Telephone

+919724430337

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanskari nagri Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanskari nagri Vadodara:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share