શિક્ષણ સમિતિના રમતોત્સવ માં ઉદઘાટન સ્પિચમાં ઉપાધ્યક્ષનો ભાંગરો
હાલના અધ્યક્ષ નીશિધ દેસાઈને પૂર્વ અધ્યક્ષ તરીકે સંબોધી દીધા
અન્ય સાથી સભ્યોના નામ ભુલાતા એકના એક નામ કર્યા રીપિટ
ઉપાધ્યક્ષ એ ભાંગરો વાટતા સ્ટેજ પર બેસેલા સભ્યોમાં અંદરોઅંદર ચર્ચાઓ
અધ્યક્ષે ચાલુ કાર્યક્રમમાં નીચું જોવું પડ્યું
બિચ્છુ ગેંગને પોલીસ ક્યારે કચડી નાંખશે
વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી સામે આવ્યો છે. પાડોશી યુવકને કેસમાંથી છોડાવવાનું એક પરિવારને ભારે પડ્યું છે. પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ માતા પુત્રીને ગેંગરેપ કરવાની ધમકી આપતા માતા ન્યાયની માંગણી સાથે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી.
#vadodara #vadodarapolice #bichhu #gang #aatank #threaten #extorsión #gangster #harshsanghvi #homeminister #policecommissoner #drugcase #policeinvestigation #viralaudioclip
#todaysupdates #today
#trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive
ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર એક માં મધુનગર સુધી દબાણ શાખાને કાર્યવાહી..
વડોદરા સ્માર્ટ સિટીની સમસ્યા... ગધેડા માર્કેટ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા જેવા સાબિત થાય છે રોડની એક બાજુ સવારે શાકભાજીની લારીઓ લાગે છે અને સાંજે આખો રોડ શાકમાર્કેટથી ભરાઈ જાય છે તો શું આ પાલિકાનું તંત્ર સુઈ રહ્યું છે? દબાણ શાખા સુઈ રહ્યું છે?....
ગધેડા માર્કેટ ખાતે એફ.પી. 120 માં કરાયેલું દબાણ તોડાયું.. આજે કંકુબેન માછી દ્વારા દુકાનદારક મીરાદાતાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા...
માંડવી ની મેલડી માં આજના રવિવારના દર્શન કરો લાઈવ...
સાયબર ક્રાઇમ પોલીસ વડોદરા ને મળી મોટી સફળતા...
રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સ મારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડીનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા...
*એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બિઝિગ પલ્સ30 માં બૅંગકોક ખાતે ભારતમાંથી એકમાત્ર વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર ની પસંદગી થઈ હતી ભારત દેશનુંપ્રતિનિધિત્વ કર્યું હતું.*
*તેઓ આજ રોજ વડોદરા પરત આવી પહોંચ્યા..
વડોદરા શહેરની માંડવી ની મેલડી માં ના કરો લાઈવ દર્શન..
રાજ્યમાં પ્રથમ વખત ગૌ માતા માટે "પશુ ભંડારા"નું આયોજન
શ્રવણ સેવા ફાઉન્ડેશન ના નીરવ ઠકકર દ્વારા પ્રભુશ્રી જલારામબાપા ની જયંતિ નિમિત્તે રાજ્યમાં સૌ પ્રથમ વખત ગૌ માતા માટે પશુ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રભુશ્રી જલારામ બાપાને 2001 કિલો કેળાનો ભોગ ધરાવી પ્રસાદી સ્વરૂપે લીલું ઘાસ, કેળા, રોટલી, ગોળ, ઔષધીય લાડુ, અને પૌષ્ટિક આહાર ગૌ માતાને અર્પણ કરવામાં આવ્યું હતું. અને ગૌ માતા તથા તેમનામાં વાસ કરતા 33 કોટી દેવી-દેવતાઓ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સેવાકાર્ય માં શ્રવણ સેવક યોગદિપસિંહ જાડેજા તથા અન્ય જોડાયા હતા. #vadodara
#shravanseva
#gujarat
#helpinghands
શાશકો અને અધિકારીઓ જરા શરમ કરો....આ પરિસ્થિતિ ઓક્ટોબર મહિના થી ચાલે છે ...લોકો ને પીવાનું પાણી મળતું નથી ત્યાં વિહાર ટૉકીઝ તરફ જવાના માર્ગ પર પીવાનું પાણી વેડફાઇ રહ્યું છે..અમારા દર્શકે એમને આ વિડીઓ મોકલ્યો છે.... વહેલી તકે કામગીરી થાય તો સારું....