Hiren Modi

Hiren Modi Vadodara sabase sasta bajar

જુઓ સંદેશ ન્યૂઝ નો સ્પેશિયલ પ્રોગ્રામ
05/01/2025

જુઓ સંદેશ ન્યૂઝ નો સ્પેશિયલ પ્રોગ્રામ

03/01/2025

LOVE YOU BETA ❤️
આજે મારી દીકરી વૈદેહીએ વર્ષગાંઠ ની રિટર્ન ગિફ્ટમાં પપ્પા અને મમ્મીને પોતાની અંતરાત્માથી જે ભાવના વ્યક્ત કરતો હૃદય સ્પર્શી વિડિયો શેર કર્યો જે જોતા એને સાંભળતા ની સાથે જ હું અને મારા પત્ની ની આંખો પણ આંસુ રોકી નહી શકી.
દીકરી વૈદેહી ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને આપ સૌનો સાથ અને સહકાર મળી રહે તેવી શ્રીનાથજીના ચરણમાં પ્રાર્થના
❤️THANKS BETA VAIDEHI😘

મારી વ્હાલી દિકરી વૈદેહીને આજે વર્ષગાંઠ નિમિત્તે પપ્પા અને મમ્મી તરફથી નાની ભેટ HAPPY BIRTHDAY BETA VAIDEHI 🎂🎉🥳😘
02/01/2025

મારી વ્હાલી દિકરી વૈદેહીને આજે વર્ષગાંઠ નિમિત્તે પપ્પા અને મમ્મી તરફથી નાની ભેટ

HAPPY BIRTHDAY BETA VAIDEHI 🎂🎉🥳😘

Happy new year to all friends
02/11/2024

Happy new year to all friends

01/11/2024

હું પડતર દિવસ છુ .
હું વર્તમાન છુ.
હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને ઊભો છું.
મે દીવાળીને ભાગોળે અને નૂતનવર્ષને સીમાડે રોકી રાખ્યા છે.
વચ્ચોવચ્ચ ઊભા રહીને હું આપ સૌને જતાં-આવતાં બન્ને વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું.
એટલું યાદ રાખજો...
હું પડતર છુ પણ નડતર નથી..

🙏

26/10/2024
24/10/2024

I got 2 reactions on my recent top post! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

03/08/2024

https://www.facebook.com/share/v/rUxUJqKMyZ7TUymD/?mibextid=qi2Omg

હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા સતત નવમાં વર્ષે આયોજિત ગૌરીવ્રત જાગરણના કાર્યક્રમમાં 1200 થી વધુ દીકરીઓ અને તેમના વાલીઓ તરફથી જે સાથ અને સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભારી છીએ

31/07/2024

good morning to all

27/07/2024

આજનો એજન્ડા | તો વડોદરા ના ડૂબ્યું હોત | Vadodara | Rain Update | Weather Update | Monsoon ...

Address

Vadodara

Telephone

+919737843808

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiren Modi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hiren Modi:

Videos

Share