Vadodara Inside

Vadodara Inside Story | News | Food | Marketing | vlog. Page for people of Vadodara ����
City that will make

Miss India Harnaaz Sandhu has been crowned Miss Universe 2021.
13/12/2021

Miss India Harnaaz Sandhu has been crowned Miss Universe 2021.

14/11/2021

Government Strict Action To Stop the Corona Wave 3

શુ કોરોના ગયો? કેસો વઘવાના ભણકારા વચ્ચે આવી પરવાનગી કેમ?
14/11/2021

શુ કોરોના ગયો? કેસો વઘવાના ભણકારા વચ્ચે આવી પરવાનગી કેમ?

વડોદરામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટ ની લારીઓ બંધ કરાવવા પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેને અધિકારીઓને સૂચના આપી10 દિવસની મુ...
11/11/2021

વડોદરામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટ ની લારીઓ બંધ કરાવવા પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેને અધિકારીઓને સૂચના આપી
10 દિવસની મુદત આપી મટન, મચ્છી આમલેટ ના લારિધારકો સામે કાર્યવાહી કરશે

22 નવેમ્બરથી   ને મંજૂરી આપશે   .
09/11/2021

22 નવેમ્બરથી ને મંજૂરી આપશે .

રાજ્ય સરકારનું  ફટાકડા અંગે જાહેરનામુંરાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશેનવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશ...
29/10/2021

રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું

રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે

નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે

ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ

વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ

લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા

જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય

રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ જાહેરનામું પ્રસિદ્વ, તમામ દુકાનો રાત્રે 12.00 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
29/10/2021

રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ જાહેરનામું પ્રસિદ્વ, તમામ દુકાનો રાત્રે 12.00 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

25/10/2021

ગુજરાતનું ગૌરવ : પાવરલિફ્ટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી ના 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ગ...
20/10/2021

ગુજરાતનું ગૌરવ : પાવરલિફ્ટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી ના 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો, એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન મળ્યું છે; #ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલનો વિજય થયો;એક્ઝીક...
19/10/2021

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન મળ્યું છે;

#ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલનો વિજય થયો;

એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે ડૉ.મોન્ટુ પટેલ બિનહરીફ ચૂંટાયા છે

વર્ષો બાદ #ગુજરાતી યુવાનને #દિલ્હી #ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

  સરકારનો સરકારી કર્મચારી દંપતિ માટે મોટો નિર્ણયરાજ્ય સેવા, પંચાયત સેવા, રાજ્યના જાહેર સાહસ માં નોકરી કરતા દંપતિ માટે નિ...
16/10/2021

સરકારનો સરકારી કર્મચારી દંપતિ માટે મોટો નિર્ણય

રાજ્ય સેવા, પંચાયત સેવા, રાજ્યના જાહેર સાહસ માં નોકરી કરતા દંપતિ માટે નિર્ણય

શક્ય હોય ત્યાં સુધી બંને ને એક જ સ્થળે કે નજીકના સ્થળે રાખવા આદેશ

ફિક્સ પે કર્મચારીઓમાં 1 વર્ષ પૂર્ણ કરનાર ને પણ આ નિયમ લાગુ થશે

  |   batter  , a former    Under-19 captain and a member of the   winning team in the 2019-20 season, has   after   a  ...
16/10/2021

| batter , a former   Under-19 captain and a member of the winning team in the 2019-20 season, has after a at a shockingly young age of 29.

  won their 4th   title by defeating
15/10/2021

won their 4th title by defeating

15/10/2021

એક્સિડન્ટ : વાઘોડિયાના અમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે અકસ્માત મિત્ર સાથે મોપેડ પર જતી ફિઝીયોથેરાપી ની વિદ્યાર્થિનીનું મો...
13/10/2021

એક્સિડન્ટ : વાઘોડિયાના અમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે અકસ્માત મિત્ર સાથે મોપેડ પર જતી ફિઝીયોથેરાપી ની વિદ્યાર્થિનીનું મોત

આ અકસ્માતમાં ક્રેટા કારના ચાલકે મોપેડને પૂરપાટે ટક્કર મારતાં મોપેડ સવાર હર્શિતા અને સાઈ કુમાર હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા , આ અકસ્માતમાં હર્ષિતા નું મોત નીપજ્યું હતું

આ અકસ્માતમાં કારચાલક પ્રાથવિક ને પણ ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ખસેડાયો હતો

India gets covid vaccine for kids.  approved for kids aged 2-18.
12/10/2021

India gets covid vaccine for kids.
approved for kids aged 2-18.

📍 #કચ્છરાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયોરિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોકેન્દ્ર બિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર...
12/10/2021

📍 #કચ્છ

રાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો
રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કેન્દ્ર બિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું

  શિવાંશની માતા મહેંદીની વડોદરામાં હત્યા સાથે રહેવાને લઈ થયો હતો ઝઘડોસચિને ગુસ્સામાં તેની હત્યા કર્યા બાદ શિવાંશને પેથાપ...
10/10/2021



શિવાંશની માતા મહેંદીની વડોદરામાં હત્યા

સાથે રહેવાને લઈ થયો હતો ઝઘડો

સચિને ગુસ્સામાં તેની હત્યા કર્યા બાદ શિવાંશને પેથાપુર છોડ્યો હતો

બાપોદના ઘરે ગળું દબાવીને કરી હત્યા

જનતા રાજ ના પ્રદેશ અધ્યક્ષ અને Social Media માં સતત છવાઈ રહેલા જાણીતા M.J.TV LIVE ના મયુરભાઈ જોષી નું હાર્ટએટેક થી નિધન....
10/10/2021

જનતા રાજ ના પ્રદેશ અધ્યક્ષ અને Social Media માં સતત છવાઈ રહેલા જાણીતા M.J.TV LIVE ના મયુરભાઈ જોષી નું હાર્ટએટેક થી નિધન.

ટાટા સન્સ દ્નારા રૂ. 18,000 કરોડમાં એર ઈંડિયાની હરાજી જીતી
08/10/2021

ટાટા સન્સ દ્નારા રૂ. 18,000 કરોડમાં એર ઈંડિયાની હરાજી જીતી

 બ્રેકિંગ ન્યૂઝ ગોત્રી રેપકાંડ નો મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈન ને પાલીતાણા થી પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ વડોદરા શહ...
07/10/2021



બ્રેકિંગ ન્યૂઝ
ગોત્રી રેપકાંડ નો મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈન ને પાલીતાણા થી પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ વડોદરા શહેર

Jammu and Kashmir: Mata Vaishno Devi Temple in Katra illuminated on eve of Navratri
07/10/2021

Jammu and Kashmir: Mata Vaishno Devi Temple in Katra illuminated on eve of Navratri

પાવાગઢમાં ‘નો એન્ટ્રી’:આજથી ખાનગી વાહન લઇ જવાશે નહીં, ભક્તો માટે 24 કલાક બસો દોડશેમહાકાળીના દર્શન સવારે 5 વાગ્યે શરૂ થઇ ...
07/10/2021

પાવાગઢમાં ‘નો એન્ટ્રી’:આજથી ખાનગી વાહન લઇ જવાશે નહીં, ભક્તો માટે 24 કલાક બસો દોડશે

મહાકાળીના દર્શન સવારે 5 વાગ્યે શરૂ થઇ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 800થી વધુ પોલીસનો ખડકલો
ભક્તોની સલામતી અને સુરક્ષા માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ
55 બસો માત્ર રૂ.15ના ભાડામાં માના ભક્તોને માચી લઇ જશે

ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાનંદ સાગરની વિખ્યાત "રામાયણ" ધારાવાહિકમાં જનમાનસમાં આબે હુબ 'લંકેશ'ના પાત્રથી પ્રસિ...
06/10/2021

ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાનંદ સાગરની વિખ્યાત "રામાયણ" ધારાવાહિકમાં જનમાનસમાં આબે હુબ 'લંકેશ'ના પાત્રથી પ્રસિદ્ધિ મેળવનાર અરવિંદભાઈ ત્રિવેદીનુ દુ:ખદ અવસાન

ૐ શાંતિ...🙏

Aaj Fog Chal raha hai
05/10/2021

Aaj Fog Chal raha hai

ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ...
03/10/2021

ભવાઇ અને જુની રંગભૂમિ થી શરૂ કરીને છેલ્લે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત આદરણીય ઘનશ્યામભાઈ નાયક નું કેન્સર ની ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે..

'Natukaka' Ghanshyam Nayak, who was known for his performances in Gujarati theater and movies, died at the age of 77, he was suffering from cancer.

1.238 kg of Ma*****na (G***a) worth 12,850/- seized by Vadodara SOG.A woman selling ma*****na under the pretext of runni...
03/10/2021

1.238 kg of Ma*****na (G***a) worth 12,850/- seized by Vadodara SOG.

A woman selling ma*****na under the pretext of running a provision store was arrested from Vishwamitri.

The women also admitted that she used to sell the drug in small quantities to the addicts.

સુભાષનગર-ર,વિશ્વામિત્રી બ્રિજ નીચે એક પ્રોવિઝન સ્ટોરના ધંધાની આડમાં વનસ્પતિજન્ય માદક ગાંજાનુ વેચાણ કરતી મહિલા (નામ ગુપ્ત) ગાંજાનો જથ્થો ૧.૨૮૫ ગ્રામ કી.રા.૧૨,૮૫૦/- તથા ગાંજા વેચાણના રુા.૧૧૦૦/- તેમજ અન્ય વસ્તુઓ મળી કુલે રુા.૧૩,૯૫૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ટીમ એસ.ઓ.જી.

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Inside posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Inside:

Videos

Share