સૌને જયમહારાજ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય તપોભૂમિ
🌟 યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય તપોભૂમિ - શ્રી સંતરામ દેરીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી 🌟
Pic By - Piyush Rana Films
🌟 દેવ દિવાળી મહોત્સવ 🌟
શ્રી સંતરામ મંદિરે એક અદભુત અને દિવ્ય ક્ષણ✨
વેશભૂષા | Shree Santram vidhyalay | શ્રી સંતરામ વિદ્યાલય | 2024
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળા તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આયોજિત દશેરા ના તહેવાર નિમિત્તે રાવળ ( કામ , ક્રોધ , મોહ , માયા , લોભ , અહંકાર ) ના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માતાઓ માટે વેશભૂષા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 માતાઓએ જુદા જુદા વેશ ધારણ કરી શક્તિની ઉપાસનાના ભાગ સ્વરૂપે શક્તિ પ્રદર્શન રજૂ કર્યું આમ આ સુંદર કાર્યક્રમ માં ભાગ લેનાર તથા વિજેતા થનાર માતાઓને સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા........🙏 #navratri #veshbhusha #fancydress
વેશભૂષા | Shree Santram vidhyalay | શ્રી સંતરામ વિદ્યાલય | 2024
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળા તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આયોજિત દશેરા ના તહેવાર નિમિત્તે રાવળ ( કામ , ક્રોધ , મોહ , માયા , લોભ , અહંકાર ) ના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માતાઓ માટે વેશભૂષા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 માતાઓએ જુદા જુદા વેશ ધારણ કરી શક્તિની ઉપાસનાના ભાગ સ્વરૂપે શક્તિ પ્રદર્શન રજૂ કર્યું આમ આ સુંદર કાર્યક્રમ માં ભાગ લેનાર તથા વિજેતા થનાર માતાઓને સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા........🙏 #navratri
વેશભૂષા | Shree Santram vidhyalay | શ્રી સંતરામ વિદ્યાલય | 2024
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળા તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આયોજિત દશેરા ના તહેવાર નિમિત્તે રાવળ ( કામ , ક્રોધ , મોહ , માયા , લોભ , અહંકાર ) ના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માતાઓ માટે વેશભૂષા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 300 માતાઓએ જુદા જુદા વેશ ધારણ કરી શક્તિની ઉપાસનાના ભાગ સ્વરૂપે શક્તિ પ્રદર્શન રજૂ કર્યું આમ આ સુંદર કાર્યક્રમ માં ભાગ લેનાર તથા વિજેતા થનાર માતાઓને સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા........🙏
@nadiadclick
📷 Piyush Rana Films
@sanskar_yuvak_mandal_trust
🙏 ગણેશ વિસર્જન 🙏
સંસ્કાર યુવક મંડળ તરફથી ભાવપૂર્વક નમન
વિઘ્નહર્તા, વિદ્યા અને સમૃદ્ધિના દેવ ગણપતિ બાપ્પાનો વિસર્જન કરી રહ્યા છીએ. જયારે બાપ્પા તેમના સ્વગૃહ જાય છે, ત્યારે હ્રદયમાં એક ખાલીપો અનુભવાય છે.
બાપ્પાએ આપણને માત્ર આશીર્વાદ આપ્યા નથી, પણ જીવનમાં સદાચાર, કરૂણા અને ધીરજ આપવાનો સંદેશો પણ આપ્યો છે.
બાપ્પા, ફરી આવજો!
આ 10 દિવસના સ્મરણોમાં આનંદ પણ છે અને વિદાયનું દુ:ખ પણ.
ગણપતિ બાપ્પા મોરીયા! આ વર્ષે સંસ્કાર યુવક મંડળ તરફથી વિશેષ આભાર Piyushrana Films ને, જેમણે આ ભાવનાત્મક ક્ષણોને સર્વશ્રેષ્ઠ રીતે કેમેરામાં કેદ કરી આપ્યા.
તેમના ફોટોગ્રાફી દ્વારા બાપ્પાની વિદાયની દરેક લાગણી વ્યક્ત થાય છે.