With

With The Gujarati is site

10/04/2024
28/02/2024
27/02/2024

૮૫% સ્થાનિક રોજગાર આપવાના ઠરાવનું ખાનગી અને સરકાર હસ્તકના ઉદ્યોગો પાસે પાલન કરાવવામા ્જીન_સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ.

06/02/2024

મોદી - અદાણી ભાઈ ભાઈ,
વીજ ખરીદીમાં ખાઈ મલાઈ.

02/02/2024

વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન.

01/02/2024

કેન્દ્ર સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ મુદ્દે વિધાનસભા ખાતે પ્રતિક્રિયા.

19/01/2024

વડોદરામાં હરણી ખાતે બોટ પલટી જતા મૃત્યુ પામેલા માસૂમ બાળકો અને શિક્ષકોનાં દિવ્યત્માને ભાવપૂર્ણ શ્રઘ્ધાંજલિ.

03/01/2024

પ્રેસ મીડિયાને સંબોધન

21/12/2023

સુરત શહેરના રહીશોને ઓદ્યોગિક પ્રદૂષણ અને કામદારોને અકસ્માતોથી મરતા બચાવો.
જવાબદારોને જેલમાં પૂરો.

21/12/2023

जितना कठिन संघर्ष होगा, जीत उतनी ही शानदार होगी..

लड़ेंगे और जितेंगे 💪
Amit Chavda

01/12/2023

સુરતમાં એથર કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ સાથે લાગેલ આગને કારણે ૭ લોકોના મોત થયા અનેક લોકો ઘાયલ થયા,તેના માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી હોનારતો ના થાય તે માટે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel પાસે માંગ.

06/10/2023

શિક્ષણનું ખાનગીકરણ રદ કરો | શિક્ષણનું વેપારીકરણ રદ કરો | શિક્ષણનું કોન્ટ્રાકટીકરણ રદ કરો | જ્ઞાન સહાયક યોજના રદ કરો.
"શિક્ષણ બચાવો" ધરણા

#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો

#કાયમી_ભરતી_માંગે_ગુજરાત #જ્ઞાન_સહાયક_રદ_કરો
#જ્ઞાન_સહાયક #શિક્ષણ

28/09/2023

નર્મદામાં છોડવામાં આવેલ 19 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદાકાંઠા વિસ્તારમાં માનવસર્જીત હોનારતમાં મોટા પાયે થયેલા નુકશાનનું યોગ્ય વળતર ચુકવવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા અંતર્ગત પ્રેસ મીડિયાને સંબોધન.

09/09/2023

ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનીકજી ની પ્રેરક ઉપસ્થિતિ માં સંસ્કારી નગરી વડોદરા ખાતે જન અધિકાર રેલી અને કાર્યકર્તા સંવાદ.

તારીખ:- 10-09-2023, રવિવાર
સમય:- બપોરે 03.00 કલાકે
સ્થળ:- છાણી જકાતનાકા, વડોદરા

#સંવાદ #भारतजोड़ोयात्रा

07/09/2023

"નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

#જન્માષ્ટમી
#जन्माष्टमी

Address


Alerts

Be the first to know and let us send you an email when With posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share