10/03/2022
જય ઉમિયા !!!
*વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત - Online સંવાદ સેતુથી યજ્ઞ અને યોગ. સંસ્કૃતિની ધરોહરમાં આ વખતે આપણી સાથે જોડાશે પૂજ્ય બાબા રામદેવજી - યોગ ગુરૂ*. સહયોગી સંસ્થા - પતંજલિ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર
*વિષય : યજ્ઞ અને યોગ. સંસ્કૃતિની ધરોહર*